સૌમિત્ર - કડી ૩

(198.4k)
  • 7.8k
  • 5
  • 4.7k

વ્રજેશ અને હિતુદાનના દબાણને વશ થઈને સૌમિત્રએ ભૂમિ માટે પોતાની નોટનું એક પાનું ફાડીને આઈ લવ યુ લખ્યું તો ખરું પણ પછી એનું ભૂમિ કોઈ રિએકશન આપે છે કે પછી કોઈ બીજીજ ઘટના આકાર લે છે વાંચો સૌમિત્ર કડી - ૩