જાને કહાં ગયે વો દિન…!!!

(52.4k)
  • 9.4k
  • 3
  • 2.2k

આપણા જીવનમાં, આપણા સંતાનોના જીવનમાં નાની મોટી, સારી નરસી ઘટનાઓ થતી રહે છે. એ ઘટના આપણી જિંદગી જોવાનો અંદાજ બદલી નાંખે છે. આપણા સંતાનો ય આપણને જાણ્યે અજાણ્યે ઘણું શિખવી જાય છે. બસ, આપણે એ શિખવાની દાનત રાખવી જોઈએ. એવા જ એક પ્રંસગ પરથી રચાયેલ છે આ એક સત્ય ઘટના જેને શબ્દ દેહ આપવાનું નમ્ર કામ કર્યું છે મેં.