સરકારી પ્રેમ

(49)
  • 304
  • 0
  • 378.5k

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.

1

સરકારી પ્રેમ - ભાગ 1

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હજી ...Read More

2

સરકારી પ્રેમ - ભાગ 2

સરકારી પ્રેમ ભાગ-૨"જો મિત્ર જેટલી પણ મોટી મોટી ક્રાંતિ ઈતિહાસમાં આવી છે એ બધી કોઈ ન કોઈ કાફેથી જ થઈ છે. ફ્રેન્ચ ક્રાંતિ કે રશિયા ની ક્રાંતિ વિષે તો જાણતા જ હશો." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે."શું સર મજાક કરો છો?ચા પીવા માટે તમને બહાના જોઈએ જ." મધુકર મોહન અર્થ સમજી જાય છે.સ્ટેશન ની બહાર નીકળતા જ રેલવે કેન્ટીન હતી. અંહી વ્યાજબી ભાવે જમવાનું તથા ચા પાણી મળી રહેતું. છેલ્લા ચાર મહિનાથી તો મધુકર મોહન રાત્રે અંહી જ જમવાનું કરતો."શું સર ઉદાસ છો?" કેન્ટીન નો નાનો રઘુ મધુકર મોહન ને જોઈ પુછે છે."અરે.. રસ્તોગી સર માટે ચા અને મને ...Read More

3

સરકારી પ્રેમ - ભાગ 3

સરકારી પ્રેમ ભાગ-૩"પણ‌ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે."જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે પોતાની જાતને પાપી માનો છો તો એમ બાકી આ બધું જ વ્યવસ્થા ના ભાગરૂપે સ્વીકારી લેવું જોઈએ." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે." એ તમે જ કરી શકો. હું તો આજે તમારી વાત માનીને કદાચ પહેલીવાર જ આ કામ કરી પછી આ વીસ રૂપિયા અડ્યા વગર જ રઘુને ટીપ તરીકે આપી દઈશ." મધુકર મોહન કહે છે."વાહ ભાઈ. તમે તો સારું કામ અને સારું પરિણામ પણ શોધી લીધું. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે ...Read More

4

સરકારી પ્રેમ - ભાગ 4

મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની ખુશી આગળ આ બધો અસંતોષ સાવ નગણ્ય હતો. સુઈ રહી હતી જ્યારે મધુકર સાવ નજીક પહોંચી ગયો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું.મધુકર ખુબ પ્રેમથી સરિતા ના માથે હાથ મૂકીને અભિનંદન આપે છે. પછી પોતાની સાસુના પગે અડીને આશિર્વાદ લે છે. હવે નજીક જ ઘોડિયામાં સુતેલી પોતાની દીકરીને જોવા નો સમય હતો.મધુકર મોહન ની સાસુ ગોદડીમાં લપેટાયેલી એક સાવ નાની ઢીંગલી મધુકર ના હાથમાં મૂકી દે છે. મધુકર પહેલા તો ઠીક થી તેડી પણ નથી શકતો પછી પોતાના બન્ને હાથમાં ‌બાળકને લઈને સારી રીતે જોવે છે.ગુલાબી ગુલાબી નાના નાના હાથ ...Read More

5

સરકારી પ્રેમ - ભાગ 5

પણ આ સમાજ? સરિતા કહે છે. આ સમાજ આપણી મદદ માટે ક્યાં આવે છે. એ લોકો તો ફક્ત ભુલો શોધવા જ આવે છે. તમે ગમે તે કરો એ લોકો બોલશે જ.. મધુકર મોહન કહે છે. પણ મમ્મીને હજી તો ભાઈ ના ય લગ્ન કરવાના છે. આપણે એમનું વિચારવું પડે. સરિતા કહે છે. તારા ભાઈ ના લગ્ન માં તો આપણી દીકરી સાવ નાની હશે. વળી જો લગ્ન કરવા હોય તો સમાજને શું? મધુકર મોહન કહે છે.પંદર દિવસ પછીઆજે મધુકર ખુબ જ વ્યસ્ત હતો. તેની રજા પુરી થઈ ગઈ હોવાથી એ આજે જ ટ્રેનથી દિલ્હી જવા માટે નીકળવાનો હતો. તેની સાથે ‌સરિતા, મહેચ્છા અને ...Read More

6

સરકારી પ્રેમ - ભાગ 6

મધુકર પોતાની જાતથી શકય એટલી નવરાશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ‌ શું કરી શકાય? એ દિવસે જ ભીડ હતી. બે વાગ્યા પછી થોડીવાર કાઉન્ટર બંધ કરી તો મધુકર લંચ કરી શક્યો. અરે યાર કેટલું કામ છે? આજે જમવાનું પણ માંડ નસીબ થયું. હજી એજન્ટો તો બાકી જ છે. મધુકર બબડે છે. જો મધુકર હવે તું વિચાર કર કે દસ દિવસ સરકાર બાબુના કેવા ગયા હશે? રસ્તોગી સાહેબ અચાનક જ સાંભળી જાય છે. એટલે જ કહ્યું છે કે દબાણ અથવા પ્રેશરને સંભાળતા શીખી જાવ. જેમ જેમ‌ નોકરી કે પરિવારમાં આગળ વધશો‌ તો જવાબદારી કે દબાણ ઓછું થવાની બદલે વધતું જ જશે. ...Read More

7

સરકારી પ્રેમ - ભાગ 7

મધુકર મોહન માટે ‌આ બદલી ઘણા પરિવર્તન લઈને આવવાની હતી. એક તરફ તો મધુકર પોતાના પરિવાર થી દૂર થતો રહ્યો‌ હતો. મધુકર મોહન ને પ્રમોશન મળતા તેની બદલી નવેમ્બર મહિનામાં થઈ હતી.હવે આ સમયે શાળા નું સત્ર ચાલુ રહેતું હોય છે જેથી મહેચ્છા અને સરિતા તો મધુકર મોહન નો સાથ જ ન આપી શકે. બીજી તરફ હમણાં મધુકર ની મમ્મી ઘરમાં જ હોવાથી પુત્રપ્રાપ્તિ માટે તે જાણે અજાણે જ સરિતા ને મ્હેણું મારતી રહતી."સરિતા..તારે આ વંશાવલી આગળ વધારવી છે કે અંહી જ પુરી? તને પુત્ર નથી જોઈતો.""મારી માટે ભગવાન જે આપે એ એનો પ્રસાદ છે.પણ હવે આટલા વર્ષો પછી ...Read More

8

સરકારી પ્રેમ - ભાગ 8

"દીકરી એ જ સરકારી કલેકટર છે. એ આ જીલ્લા ને સંભાળે છે." મધુકર સમજાવે છે."ઓહ..પણ‌ રાજા જેવા છે. " કહે છે."પણ આ બધું એમ નથી મળતું. ખુબ મહેનત કરવી પડે છે." મધુકર સમજાવે છે."શું કરવું પડે પપ્પા?" મહેચ્છા પુછે છે."બસ જો તું મહેનત કરવા તૈયાર થઈ જાય તો હું તારો પુરેપુરો સાથ આપવા તૈયાર છું." મધુકર સમજાવે છે."ચાલો ચાલો બાપ દીકરી જમીને પછી વાતો ના વડા કરજો." સરિતા સમજાવે છે."પહલે પેટ પુજા ફિર કામ દુજા.." મધુકર કહે છે."હા પપ્પા ચલો. " મહેચ્છા હવે પપ્પાનો હાથ પકડી લે છે.જમતા જમતા પણ‌ મહેચ્છા વારંવાર ગાડી તેમજ કલેકટર વિષે જાણવા માટે ઉત્સુક ...Read More

9

સરકારી પ્રેમ - ભાગ 9

"શું વાત છે? દીકરી આ બધું કોણે શિખવાડ્યું?" પ્રિન્સીપાલ પુછે છે."સર મારી ચોપડીઓ વાંચવાની ટેવ છે. જો દિવસમાં એકાદ નથી વાંચતી તો જરા પણ મજા નથી આવતી." મહેચ્છા જવાબ આપે છે."એક નવ વર્ષની બાળકી જો આવા જવાબ આપે તો સમજી લો કે તેના માતા પિતા તેની પાછળ કેટલી મહેનત કરી જાણે છે. તમને નમન અને પ્રાર્થના છે." પ્રિન્સીપાલ કહે છે.મધુકર ની છાતી તો આ વાત સાંભળીને જ છપ્પન ઈંચ ની બની જાય છે. સરિતા પણ મહેચ્છા ની આવી જ્ઞાન ભરેલી વાતો થી ખુબ ખુશ થાય છે.શાળા નું નક્કી બની જતા હવે મધુકર દિલ્હી થી આગ્રા ખાતે પોતાનો સામાન ફેરવવા ...Read More

10

સરકારી પ્રેમ - ભાગ 10

"પપ્પા શું થયું? તમે તો ખુબ જ ગંભીર લાગો છો." મહેચ્છા પુછે છે."જો દીકરી આજે હું તારી સાથે ખુબ મહત્વપૂર્ણ વાત કરવા માટે આવ્યો છું. આ વાત તારી કારકિર્દી માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જશે. " મધુકર મોહન કહે છે."શું પપ્પા?" મહેચ્છા પુછે છે."આ તારી જીંદગીમાં ખુબ જ મહત્વપૂર્ણ પરિક્ષા છે. ખરેખર દસમા ધોરણ પછી જ આપણે ક્યાં જવું તે નક્કી કરવાનું હોય છે.આમ તો પોતાની કારકિર્દી વિષે કોઈ પણ જાતનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા તારી પાસે જ છે. પણ‌ હું એક પિતા તરીકે તને ‌સોનેરી સલાહ આપવા માટે માંગું છું." મધુકર કહે છે."પપ્પા બોલો શું કહો છો?" મહેચ્છા ...Read More

11

સરકારી પ્રેમ - ભાગ 11

"જો મહેચ્છા હું તને નાસીપાસ કરવા માટે નથી માગતો પણ તને ખબર હોવી જોઈએ કે આઈ.એ. એસ બનવા માટે પ્રકારની તૈયારીઓ કરવી પડે છે.દિલ્હી ની કોલેજ ખુબ પ્રખ્યાત છે. પણ‌ તારે પોતાની જાતને સર્વોચ્ચ મહેનત માટે તૈયાર કરી રાખવી પડશે. તારી જેવા આ દેશમાં કેટલાય લોકો છે. એ બધા પણ તારી જેમ જ પરિક્ષા પાસ કરવાના સપનાઓ સાકાર કરવા દિલ્હી આવે છે. " મધુકર મોહન સમજાવે છે."હા પપ્પા હું સમજી શકું છું. હું મારી કોલેજના ત્રણ વર્ષ દરમ્યાન પોતાના અભ્યાસક્રમ સિવાય જ વાંચન કરતી રહીશ. મારા મગજમાં કોઈ દિવસ અભિમાન નહીં આવવા દઉં." મહેચ્છા સમજાવે છે.મહેચ્છા આજે પ્રથમ વખત ...Read More

12

સરકારી પ્રેમ - ભાગ 12

"જી શું કામ છે?" ચશ્મા પહેરીને એક વૃધ્ધ વ્યક્તિ મધુકર ને પ્રશ્ન કરે છે."આપ આઈ.એ.એસ માટે તૈયારી કરાવો છો." પુછે છે."દીકરા તમારી ઉમંર નીકળી ગઈ છે." વૃધ્ધ વ્યક્તિ કહે છે."અરે ના ના મારી માટે નહીં. પણ મારી દીકરી મહેચ્છા માટે." મધુકર મહેચ્છા ને આગળ ધરે છે."ઓહ..આ યુવતી માટે.." એ વૃદ્ધ વ્યક્તિ પુછે છે." આ તો ખુબ નાની છે. કોલેજ પુરી થઈ?" એ વ્યક્તિ આગળ પુછે છે."ના. એ તો હજી કોલેજ ના પ્રથમ વર્ષમાં છે." મધુકર કહે છે." તમને ખબર નથી કે યુ.પી.એસ.સી ની પરિક્ષામાં ડિગ્રી હોવી જરૂરી છે." એ વૃદ્ધ વ્યક્તિ કહે છે."હું હમણાં થી જ તેને‌ તૈયારી કરાવવા ...Read More

13

સરકારી પ્રેમ - ભાગ 13

ઓટો પોતાની ગતિએ આગળ વધી રહી હતી. નવનીત રાત્રિના વાતાવરણમાં ઢંકાઈ ગયેલી દિલ્હી ને જોઈ વિચાર કરી રહ્યો હતો. ને પણ પોતાનું ઘર એટલે કે નડિયાદ યાદ આવી જાય છે."રાજીવ નગર આવી ગયું છે. ક્યાં જવું છે સર?" ઓટો વાળો‌ પુછે છે."અરે સર ન કહો મિત્ર.. હું અંહી ‌સર બનવા જ આવ્યો છું." નવનીત કહે છે."અંહી કૈલાસ સોસાયટી તરફ જવા દો." નવનીત કહે છે.ઓટો વાળો રાજીવ નગર ની શેરીઓમાં થી પુછપરછ કરી છેલ્લે કૈલાસ સોસાયટી પાસે પહોંચી જાય છે. નવનીત પણ બોર્ડ જોઈ ઉતરી જાય છે."એક વાત પુછી શકું?" ઓટો વાળો‌ કહે છે."હા હા પુછો." નવનીત બેગ ઉતારી કહે ...Read More

14

સરકારી પ્રેમ - ભાગ 14

"અરે વાહ યાર.." નવનીત બહાર ની લાઈટો જોઈ કહે છે."શું જોરદાર ક્લાસ બનાવી છે? અંહી ભણવાની મજા જ છે. બધા વિદ્યાર્થીઓ છે?" નવનીત અંદર પ્રવેશ કરતા કહે છે." નવનીત અંદર આવ. મેન્ટર સર ને મળી આવ. અમે‌ ક્લાસમાં જઈએ. "ઐયર અને રિતેશ દરવાજો બતાવી નીકળી જાય છે.નવનીત તો‌ પહેલા થી જ કોચિંગ ક્લાસ થી અંજાઈ ગયો ‌હતો. એ જેમ અંદર પ્રવેશ કરે છે તો જાણે કોઈ કોર્પોરેટ કંપની નો મેનેજર હોય એમ એક સર કોટ સુટ અને કાંઈ પહેરીને બેઠા હતા." કમ ઇન ઓફીસર .." એ વ્યક્તિ કહે છે." સર..થેન્કયુ." નવનીત તો જાણે કોઈએ હવા ભરી હોય એમ ખુશ ...Read More

15

સરકારી પ્રેમ - ભાગ 15

"અરે તું તો મોટો ખેલાડી નીકળ્યો." નવનીત રિતેશ ની પીઠ થાબડે છે."મારિયા નાનપણથી મારી દોસ્ત છે. હું એને પ્રપોઝ માંગતો હતો પણ એની પર આઈ.એ.એસ બનવાની ધુન સવાર હતી. એટલે એ કોચિંગ ક્લાસમાં અંહી દિલ્હીમાં આવી તો એની પાછળ પાછળ હું પણ દિલ્હી આવી ગયો. આખીર દિલ દા મામલા હૈ.." રિતેશ સમજાવે છે."પણ એ તને પ્રેમ કરે છે?" ઐયર પુછે છે."ભલે ન કરતી. એ ક્યારેક તો કરશે જ. હું પણ જો આઈ.એ.એસ બની ગયો.." રિતેશ હસી પડ્યો."લે યાર એક એક પેગ માર.." નવનીત પોતાના રૂમમાં થી બે ગ્લાસ લેતો આવે છે."એ યાર તું ગુજરાતી થઈને દારૂ પીવે છે? ગુજરાત ...Read More

16

સરકારી પ્રેમ - ભાગ 16

"એ જવાબ આપ." રિતેશ નવનીત ને આગળ ધરે છે."સર યે પ્યાર કા મામલા હૈ. " નવનીત કહે છે.રિતેશ હાથ ચુપ રહેવાનો ઈશારો કરે છે પણ નવનીત હવે થોડો ચુપ રહે." એટલે?" પોલીસ કર્મચારી પુછે છે."સર મારો મિત્ર રિતેશ આ હિરોઈન મારિયા ને પ્રેમ કરે છે. પણ મારિયાને એની લાગણીઓ દેખાતી જ નથી. " નવનીત કહે છે."શું? તું મને પ્રેમ કરે છે." મારિયા જોરથી કહે છે." એ તો..એ તો.." રિતેશ દબાતા અવાજે કહે છે."શું યાર તું ય બોલી દે..આ જ મોકો છે." નવનીત કહે છે." એટલે અમે બન્ને સાથે ભણી શકીએ એટલે જ આ નકલી પેપર સેટ તૈયાર કરવામાં આવ્યો ...Read More

17

સરકારી પ્રેમ - ભાગ 17

"હું તો કાલે‌ સવારે જ ઘરે પાછો જાઉં છું. પરિણામ આવ્યા પછી જ પાછો આવીશ. બાકી મારિયા ફક્ત એક જ છે. મારી તો મિત્ર પણ નથી. પણ હા રિતેશ તે એક સારી મિત્ર જરૂર ગુમાવી દીધી છે." ઐયર કહે છે અને પોતાના રૂમમાં જતો રહે છે."શું મોટી મોટી વાતો કરે છે?" રિતેશ કહે છે." અરે જવા દે ને.." નવનીત સમજાવે છે.બન્ને મિત્રો એકબીજાને સહારે સુઈ જાય છે.બીજા દિવસ થી લગભગ વીસ દિવસ પછી પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવવાનું હતું. એટલે જ આ બન્ને મિત્રો પણ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.જયારે મારિયા પોતાના ભાઈ ના ઘરે જ હતી. ...Read More

18

સરકારી પ્રેમ - ભાગ 18

નવનીત તેમજ રિતેશ હવે પહેલા કરતા પણ વધારે સારા મિત્રો બની ચુક્યા હતા. બે લુઝર કે જેમના માટે કશુંય હતું જ નહીં એમણે એ જ કોચિંગ ક્લાસમાં એ જ પ્રોફેસર સાથે પ્રિલિમનરી પરિક્ષા માટે તનતોડ મહેનત ચાલુ કરી.નવનીત ને તો ઈજનેરી સિવાય કેટલા બધા વિષયો વિષે નવું નવું જાણવા મળ્યું. આ તરફ મુખ્ય પરિક્ષા નું સમય પત્રક પણ આવી પહોંચ્યું. ઐયર અને મારિયા પોતાની રીતે જ મુખ્ય પરિક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા.ઐયર અને મારિયા સાથે જ કેટલાય વિધાર્થીઓ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા ની તૈયારી માટે લાગી રહ્યા હતા.મુખ્ય પરિક્ષા નું પરિણામછ મહિના જેટલો સમયગાળો આમ જ કડી મહેનત ...Read More

19

સરકારી પ્રેમ - ભાગ 19

દિનકર દાસગુપ્તા બધા નવા વિધાર્થીઓ ને બેસાડી હજી નવી બેચ શરૂ જ કરી રહ્યા હતા કે અચાનક જ રિતેશ નવનીત દોડતા પ્રવેશ કરે છે. દિનકર દાસગુપ્તા તેમને જોઈને અચાનક જ રોકાઈ જાય છે." એ તમે‌ બન્ને કેમ આમ આવ્યા ?" દિનકર દાસગુપ્તા પ્રશ્ન કરે છે." સર ત્યાં ફોર્મ ભરવામાં મોડું થઈ ગયું તો અમે લેક્ચર છુટી ન જાય તેનું ધ્યાન રાખવામાં પડી ગયા એટલે દોડતા આવ્યા." નવનીત કહે છે." જો કલાસ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા નો સૌથી પહેલો નિયમ આ જ છે. આપ સૌને ધીરજ રાખવી જોઈએ. લગભગ ૮૦ ટકા વિધાર્થીઓ મુખ્ય પરિક્ષા માટે પહેલીવાર જ પાસ નથી થઈ ...Read More

20

સરકારી પ્રેમ - ભાગ 20

"અરે સર તમે તો પ્રેરણામૂર્તિ છો." રિતેશ કહે છે." હા પણ મિત્ર હું કોઈ પણ રીતે નવનીત ને હિંમત હારવા દઉ." દિનકર દાસગુપ્તા કહે છે.ત્યારે જ ડોક્ટર કહે છે કે નવનીત ભાનમાં આવી ગયો છે તો રિતેશ જ સૌથી પહેલાં નવનીત પાસે પહોંચી ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લઈ ધીમે થી દબાવી તેની આંખો માં આંખો નાખી જાણે પ્રશ્ન કરી રહ્યો હોય કે આવું પગલું કેમ ભર્યું?પછી જાણે નવનીત પણ સમજી જાય છે અને પોતાની આંખો નીચે કરી આંસુઓ રૂપી જવાબ આપે છે. બન્ને મિત્રો ની આંખો અશ્રુભીની થતાં દિનકર દાસગુપ્તા પણ દરવાજા થી આ લાગણીઓ થી ભરપુર ...Read More

21

સરકારી પ્રેમ - ભાગ 21

"એ શું છે?" મધુકર મોહન પુછે છે."એક યુવાન છે જેનું નામ નવનીત છે. એ પણ‌ આઈ.એ.એસ બનવા માટે છેલ્લા વર્ષથી પ્રયત્ન કરે છે. હમણાં જ એણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ અને મહેચ્છા સાથે જ અભ્યાસ કરે એમ હું વિચાર કરું છું." દિનકર દાસગુપ્તા કહે છે."ના. પણ તમે મહેચ્છા ની કારકિર્દી શું કામ જોખમમાં મુકી રહ્યા છો?" મધુકર પુછે છે." મહેચ્છા તો ગમે તેમ આઈ.એ.એસ બની જ જશે. પણ આ નવનીત માટે છેલ્લી તક છે. હું તેને વચન આપી ચુક્યો છું." દિનકર દાસગુપ્તા કહે છે."ઠીક છે. આપ જ સર્વોપરી છો. " મધુકર કહે છે." કાલથી સાંજે બે કલાક ...Read More

22

સરકારી પ્રેમ - ભાગ 22

"શું વાત કરે છે?" નવનીત કહે છે."હા સાવ જ સાચી વાત છે. મને આજે પહેલા જ દિવસે મારા સીનીયરો ખબર પડી છે કે ઐયર અને મારિયા ખુબ જ સારા મિત્રો છે અને ટૂંક સમયમાં જ પરણી જવાના છે. " રિતેશ કહે છે." અરે મિત્ર આ બધી અફવાઓ પર વધુ ધ્યાન ન આપ." નવનીત કહે છે."હા પણ શું થાય? હું તો આમ છેલ્લા પગથિયે પહોંચી જ ગયો છું. પણ મિત્ર ઐયર હજી સુધી કોઈ ફોન કે મેસેજ પણ નથી કરતો. " રિતેશ કહે છે."આજે તો મારિયા પણ વ્યસ્ત છું એમ કહીને જવાબ નથી આપતી." રિતેશ ઉમેરે છે."જો મિત્ર મારી વાત ...Read More

23

સરકારી પ્રેમ - ભાગ 23

"તું પહેલા પોતાની જાત વિષે વિચાર કર. તારી આગળ આખી કારર્કિદી પડી છે. એ વિચિત્ર યુવાન નો છેલ્લો પ્રયત્ન એ પાસ થાય કે નહીં પણ આપણે તો આખી જિંદગી જે મેહનત કરી એ ચપટીમાં થોડું મુઠ્ઠી માં મેળવી શકાય.જો જરૂર લાગે તો હું દિનકર દાસગુપ્તા સાથે પણ વાતચીત કરવા માટે તૈયાર છું. " મધુકર મોહન સમજાવે છે." ઠીક છે પપ્પા. " મહેચ્છા આટલું જ કહીને નીકળી જાય છે.આ તરફ રાત્રે ઐયર હવે નવનીત ને ફોન કરે છે." કેમ‌ છે?" ઐયર પુછે છે."બસ‌ બોલો શું ચાલે છે?" નવનીત જવાબ આપે છે."જો ને બહુ લાંબા સમય થી વાતચીત થઈ ન હતી ...Read More

24

સરકારી પ્રેમ - ભાગ 24

"જી આપ કોણ?" નવનીત પુછે છે."અરે કમલ તું.." દિનકર દાસગુપ્તા અવાજ ઓળખી જાય છે.નવનીત જોવે છે તો પડછંદ કાયા સરદાર દરવાજા ની અંદર પ્રવેશ કરે છે. કોઈ તેમને જોઈને કહી જ ન શકે કે એ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. દિનકર દાસગુપ્તા તેમને ભેટી પડે છે." અરે આ કમલ સિંહ છે. મારો પરમ મિત્ર અને સેવાનિવૃત્ત આઈ.પી.એસ ઓફીસર. મેં ખાસ તમારા બન્ને ની સાથે મુલાકાત કરાવવા માટે જ એને બોલાવ્યો હતો.પણ તું મોડો પડ્યો.." દિનકર દાસગુપ્તા કહે છે." અરે મિત્ર આઈ.પી.એસ હંમેશા જ સમયસર હોય છે. જરૂર તારી કોઈ ભૂલ થઈ છે. હું બહાર ઊભો ઊભો બધી જ વાતો સાંભળતો ...Read More

25

સરકારી પ્રેમ - ભાગ 25

"અરે ના ના વડીલ. આપને જરૂર કંઈક ગેરસમજ થાય છે. " નવનીત ગભરાઈ ગયો."મને ન સમજાવ. મેં તને ફોનમાં વિષે વાતચીત કરતા પકડી પાડયો. " મધુકર મોહન કહે છે." મહેચ્છા થી જ પુછી લો. " નવનીત કહે છે."હા તો ક્યાં દૂર જવાની જરૂર છે?" મધુકર પણ નવનીત નો હાથ પકડી કોલેજ તરફ લઈ જાય છે.આજુબાજુના યુવાનો પણ‌ આમ નવનીત ને ઢસડીને લઈ જતા જોઈ જરૂર કોઈ ગંભીર ઘટના બની હશે એમ વિચાર કરે છે. નવનીત પણ જરાય વિરોધ નથી કરતો કારણ કે તેને તો મહેચ્છા થી મળવું હતું.આ તરફ મહેચ્છા હજી તો ક્લાસમાં પ્રવેશ જ કરી રહી હતી કે ...Read More

26

સરકારી પ્રેમ - ભાગ 26

"આ મહેચ્છા શું કરવા માંગે છે?" નવનીત ઘડિયાળ સામે જોવે છે તો સાડા અગિયાર વાગી ચુક્યા હતા. એ ઊંઘ સુઈ જાય છે.સવારે ઊઠીને જોવે છે તો નવનીત પોતાની જાત પર ગુસ્સો કરે છે. મહેચ્છા એ જવાબ આપ્યો ન હતો. નવનીત વિચાર કરે છે કે મહેચ્છા પર ગુસ્સો કરે? પણ કેમ કરીને?"આજે સાંજે મહેચ્છા ને દિનકર દાસગુપ્તાની સામે જ પુછી લઈશ? બસ વાતચીત કરવાથી જ વધુ કંઈ ન રાખવું હોય તો એમ જ બરાબર. " નવનીત મનોમન બબડે છે.મહેચ્છા તો પોતાના નિયત સમયે જ કોલેજમાં પહોંચી જાય છે. પછી સમય મળતાં પુસ્તકાલય ની મુલાકાત લે છે. અંહી થી ગઈકાલે રાત્રે ...Read More

27

સરકારી પ્રેમ - ભાગ 27

"કોલેજ પણ સાંજ પછી પુરી થઈ જાય છે. દિનકર સર પણ હવે સેલ્ફ સ્ટડી કરવા પર જ ધ્યાન આપવા કહે છે. હવે તો સાથે મળીને અભ્યાસ કરવાનો‌ કોઈ જ વિકલ્પ નથી. પણ નવનીત ને ચોખ્ખા શબ્દોમાં ના કેવી રીતે પાડી શકાય?" મહેચ્છા પોતાની મનની વાત એકલામાં કહે છે.મધુકર ખાસ એક અઠવાડિયા ની રજા લઈ મહેચ્છા ની તૈયારીઓ કરાવવાનો હતો. મધુકર ને પ્રિલિમનરી પરિક્ષા નું વધુ ટેન્શન હતું. કારણકે જો ગમે તે રીતે મહેચ્છા પ્રિલિમનરી પરિક્ષા પાસ કરી શકે અને ટોપ મેરિટ મુજબ આવે તો મુખ્ય પરિક્ષા માટે તે સારી એવી તૈયારી કરી ચુકી હતી."મહેચ્છા આવ તો એક સેમ્પલ પેપર ...Read More

28

સરકારી પ્રેમ - ભાગ 28

પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સામાન્ય રીતે જ પરિક્ષા આપવા માટે સમજાવે આ તરફ નવનીત પણ દિનકર દાસગુપ્તાની સાથે ફોન પર વાતચીત કરી હળવાશ અનુભવે છે. નવનીત ને તો છેક પરિક્ષા હોલ સુધી વાંચન કરવાની ટેવ હતી.આ પ્રકારની ટેવ તેની પર જ દબાણ વધારતું હતું. જેથી દિનકર દાસગુપ્તા તેને ચોપડીઓ એ દિવસે રૂમ પર જ મુકી જવા માટે સમજાવે છે. પછી બે વખત પોતાના પેપર ને ફરીથી ચકાસણી કરવા માટે સમજાવે છે.નવનીત તો દિનકર સર ની વાત માનીને કોઈ ચોપડી લીધા વગર જ પરિક્ષા હોલમાં પહોંચી જાય છે. આ તરફ મહેચ્છા પણ ...Read More

29

સરકારી પ્રેમ - ભાગ 29

"અરે શું વાત કરે છે?" નવનીત હેરાન થઈ જાય છે."કેમ?" રિતેશ પુછે છે."એક પ્રેમી પોતાની પ્રેયસી ને પોતાના મિત્ર જતા જોઈ કંઈ પણ કરે નહીં એ વાત મને તો ગળે પણ નથી ઉતરતી. જરા પોતાની જાતને જો.." નવનીત કહે છે."મિત્ર જો તું નહીં સમજી શકે. હું સાવ બદલાઈ ગયો છું. રાજીવ નગરનો રિતેશ ક્યાંય ખોવાઈ ચુક્યો છે. ચલો હવે મારે જવાનો‌ સમય છે. હું તો મારિયા ને મારી માટે પ્રેરણારૂપ માનું છું.એણે જ મારી અંદર આગ જગાડી અને આજે હું અંહી છું. " રિતેશ કહે છે."ઠીક છે. મારી તો અંદર એવા કોઈ બદલાવ નથી. હું મહેચ્છા સાથે સારી એવી ...Read More

30

સરકારી પ્રેમ - ભાગ 30

આખી રાત નવનીત ઊંઘી જ ન શક્યો. એ પોતાની જાતને છેલ્લી તક સાથે ફરીથી મુખ્ય પરિક્ષા આપવા માટે સજ્જ છે પણ‌ સરપ્રાઈઝ ટેસ્ટ માં તેની જે હાલત થઈ એ ખરેખર નવનીત માટે કસોટી સમાન હતું.બીજા દિવસે જુના સમયે જ મહેચ્છા અને નવનીત દિનકર દાસગુપ્તાની પાસે પહોંચી જાય છે.દિનકર દાસગુપ્તા‌ ભગવાન શ્રી ગણેશ નું નામ લઈને પછી અભ્યાસ શરૂ કરે છે.પહેલા તો ઈતિહાસ વિષયના મુખ્ય પરિક્ષા માટેનો અભ્યાસક્રમ સમજાવે છે.પછી ભારતીય ઈતિહાસમાં આર્ય સંસ્કૃતિ થી શરૂ કરે છે. મહેચ્છા જાણે દિનકર દાસગુપ્તા ની વાત સમજી રહી હતી એમ તેમની સાથે જ પુરક મુદ્દાઓ સમજાવે છે.પણ નવનીત તો ચુપચાપ બધા મુદ્દાઓ ...Read More

31

સરકારી પ્રેમ - ભાગ 31

એ રાત્રે નવનીત સુવા માટે જેમ જ આંખ બંધ કરતો તો એને મહેચ્છા જ દેખાતી. એ સમજી જ ન કે શું ચાલી રહ્યું હતું? દરેક ઘડી તેને મહેચ્છા ને મળવાની તાલાવેલી લાગી રહેતી.આ તરફ મહેચ્છા આજે સરિતા અને મધુકર બન્નેને નવનીત સાથે ઘટેલી ઘટના વિષે જણાવે છે તો મધુકર મહેચ્છા ની પ્રશંસા કરે છે પણ‌ સરિતા તો મહેચ્છા ને હવે વિષય પણ અલગ અલગ હોવાથી થોડા સમય માટે જ નવનીત સાથે અભ્યાસ કરવા માટે સમજાવે છે.બીજા દિવસે સવારે જ મહેચ્છા નવનીત ને મેસેજ કરી પુસ્તકાલયમાં બોલાવે છે. નવનીત ને તો જાણે લોટરી લાગી જાય છે. મહેચ્છા તો મુખ્ય પરિક્ષામાં ...Read More

32

સરકારી પ્રેમ - ભાગ 32

બન્ને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે પછી નો દોઢ મહિનો પોતાની ભુલો સુધારવા સાથે નવી નવી માહિતી અને જ્ઞાન જ હતું. આમ જ સમય વીતતો જાય છે.દોઢ મહિના પછીએક અઠવાડિયા પછી મુખ્ય પરિક્ષા નો સમય આવી ગયો હતો. હવે દિનકર દાસગુપ્તા બન્ને ની તૈયારી નું છેલ્લું અવલોકન કરી બન્નેને રોજ સવારે અડધી કલાક યોગાસન તેમજ ધ્યાન કરી પોતાની ઉપર ટેન્શન ઓછું કરવા માટે સમજાવે છે.આજે પણ એ જ સમયે મહેચ્છા અને નવનીત પરિક્ષા ના પેપર લખે છે. નવનીત ખુબ સમજદારી થી અને મહેચ્છા ઝડપથી પોતાના પેપર પુરા કરે છે. દિનકર દાસગુપ્તા એ દિવસ ની રજા આપી પછી બીજા દિવસે ...Read More

33

સરકારી પ્રેમ - ભાગ 33

બીજા દિવસે સવારે નવનીત ઊઠ્યો તો તેને તો કશું યાદ જ ન હતું કે રાત્રે એણે દારૂના નશામાં મનના ધરબાયેલી વાતને સાફ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી દીધી હતી.આ તરફ શ્રવણ પણ‌ ચુપચાપ જ હતો કારણકે એણે જ નવનીત ને મજાક ઉડાવી મજબૂર કર્યો હતો. મહેચ્છા પણ હવે ચુપચાપ નવનીત ના કેવા મેસેજ આવે છે તેની રાહ જોઈ રહી હતી. શું નવનીત ખરેખર આ રીતે આગળ વધવા માંગે છે? કે આ ફક્ત દારૂની અસર હતી.‌નવનીત તો રાબેતા મુજબ જ વર્તમાન પત્ર ના મુખ્ય સમાચાર મોકલી ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે પણ મહેચ્છા કોઈ જવાબ નથી આપતી. મહેચ્છા પોતાની ...Read More

34

સરકારી પ્રેમ - ભાગ 34

નવનીત અને મહેચ્છા બન્ને એકબીજાની સાથે મેસેજ પર વાતચીત કરી એકબીજાના સંપર્કમાં હતા. પણ ફોન દ્વારા વાતચીત બંધ હતી. ના પપ્પા નવનીત માટે યુવતીઓ જોવા માટે દબાણ સર્જી રહ્યા હતા પણ નવનીત તો આઈ.એ.એસ ના પરિણામ માટે ખુબ જ ઉત્સાહિત હતો.એક સમી સાંજે અચાનક જ દિનકર દાસગુપ્તા મહેચ્છા ને ફોન કરે છે."અરે મહેચ્છા તમારી મુખ્ય પરિક્ષા નું પરિણામ આવી ગયું છે. એક વાર ઓનલાઈન ચકાસણી કરી જો. તું તો પ્રથમ પચાસ ની અંદર આવી છે. પણ નવનીત નો રોલ નંબર મને બરાબર યાદ નથી. ""શું?" મહેચ્છા કેવી રીતે પ્રતિભાવ આપે એ સમજી શકતી ન હતી."હું હમણાં જ ચકાસણી કરી ...Read More

35

સરકારી પ્રેમ - ભાગ 35

"એ શું હોય?" રિતેશને આશ્ચર્ય થયું."આઈ.એ.એસ બનવું એ પહેલો પ્લાન છે. જો આઈ.એ.એસ ન બની શક્યો તો પ્લાન બી. કે હું શું કરીશ?" નવનીત કહે છે."એ શું ખોટું કહે છે? " રિતેશ સમજાવે છે."તને મહેચ્છા જેવી યુવતી નહીં મળે મિત્ર." રિતેશ ઉમેરે છે."હા પણ એને માટે મારે પોતાની જાતિ‌ માટે સાંભળવું ન પોસાય. એક વખત આઈ.એ.એસ બની જાઉં પછી બતાવીશ." નવનીત કહે છે."હા તારા કર્મ ને બોલવા દે. " રિતેશ સમજાવે છે. પછી બન્ને ફોન મુકી દે છે.આ તરફ રાત્રે મહેચ્છા પણ નવનીત ના વિચિત્ર વર્તન થી દુ:ખી હતી. એ સમજી શકતી ન હતી કે શું તકલીફ પડી હશે? ...Read More

36

સરકારી પ્રેમ - ભાગ 36

(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)"આ યુવતી અસાધારણ છે. ફક્ત ૨૧ વર્ષની ઉંમરે આટલા બધા જ્ઞાન સાથે જ જીવન જીવવાની પણ‌ શીખી ગઈ છે.રમખાણો વાળા સવાલમાં બધા લોકો એમ જ જવાબ આપતા કે અમે ‌શહેરના લોકો ની રક્ષા કરીશું. પણ આ યુવતીએ પ્રામાણિક રીતે સાચો જવાબ આપ્યો કે હું પહેલા પોતાના પરિવાર ને સુરક્ષિત કરી પછી જ શહેરમાં ધ્યાન આપીશ.આ પેનલને સારું લગાડવા માટે ‌ખોટો જવાબ ન આપ્યો. આગળ જતાં દેશ માટે ખુબ જ સારી આઈ.એ.એસ અધિકારી સાબિત થશે. પોતાના વિષય ઈતિહાસ પર પણ સારી પકડ ધરાવે છે. ખરા અર્થમાં સમાજ માટે આઈ.એ.એસ જેમ ગેસ લીકેજ વાળું કામ પણ કરે ...Read More

37

સરકારી પ્રેમ - ભાગ 37

"એ યુવાન પોતાની જાતને સંભાળી શકે તેમ નથી. એ હજી સુધી પોતાની ક્ષમતા વિષે સંદેહ ધરાવતો‌ હતો પણ હવે એ પોતાની જાતને ઓળખી શક્યો છે.આપણે એને એક તક આપવી જોઈએ. ઘણીવાર લાગણીઓ થી ભરપુર અધિકારીઓ જનતા ને વધુ સારી રીતે સમજી શકે છે, પણ પ્રામાણિક રહેવું જોઈએ."(નવનીત ને ફીડબેક માટે ફરીથી બોલાવે છે)પેનલ:"આપ એક આશાસ્પદ યુવાન છો. પણ આપ હજી સુધી પોતાની ક્ષમતા ને સમજી નથી શકયા. કોઈ વ્યક્તિગત કારણોસર જ ઈજનેરી લાઈન છોડી આઈ.એ.એસ બનવાનું નક્કી કર્યું.પણ તમે મહેનત કરી અને છેલ્લી તકમાં મુખ્ય વિષય બદલ્યો અને પોતાની મહેનત સાકાર કરી. આપની મિત્ર આપને માટે ખુબ જ મહત્વપૂર્ણ ...Read More

38

સરકારી પ્રેમ - ભાગ 38

અચાનક જ મધુકર સરિતા ને ફોન કરે છે. સરિતા પણ અંદર જઈને મધુકર સાથે વાતચીત કરે છે. મધુકર હવે ને નવનીત અને મહેચ્છા ના સંબંધ વિષે વાતચીત કરે છે તો સરિતા ભડકી ઊઠી.એ ફોન મુકી સીધી જ મહેચ્છા પાસે પહોંચી એક તમાચો મારી દે છે."મમ્મી શું થયું?" મહેચ્છા હતપ્રભ બની જાય છે."તું આઈ.એ.એસ જરૂર બની છે પણ આજેય હું તારી મમ્મી છું. જો ભુલ કરીશ તો તમાચો જ પડશે. નવનીત સાથે લગ્ન કરવા છે?" સરિતા ભડકી ઊઠી."મમ્મી એ પણ આઈ.એ.એસ જ છે. હું તેને પ્રેમ કરું છું. લગ્ન પણ એની સાથે જ કરીશ." મહેચ્છા કહે છે."આ જ દિવસ‌ જોવા ...Read More

39

સરકારી પ્રેમ - ભાગ 39

મહેચ્છા કદાચ પહેલીવાર જ આટલી દૂર ઘરેથી આવી હતી.મહેચ્છા ને હોસ્ટેલમાં રહેવાની પણ ટેવ ન હતી. પણ તેની સાથે હતો. રાત્રે જમવા માટેની યુવતી અને યુવકોની જુદી જુદી કેન્ટીન હતી. જમ્યા પછી બન્ને પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલવા માટે નીકળી જાય છે."અરે મહેચ્છા ક્યારેય વિચાર્યું હતું કે આપણે આમ‌‌ એકબીજાની સાથે આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ભેગા ચાલી રહ્યા હશું. સમય તો ખરેખર ખુબ તાકતવર છે." નવનીત કહે છે."હા. મને લાગે છે કે હું ક્યારથી તારા પ્રેમમાં પાગલ છું." મહેચ્છા કહે છે."આ આપણો શ્રેષ્ઠ સમય છે." નવનીત કહે છે.નવા બેચમાં નવનીત અને મહેચ્છા નામનું એક કપલ પણ આવ્યું છે એમ ઘણા બધા ને ...Read More

40

સરકારી પ્રેમ - ભાગ 40

નવનીત અને મહેચ્છા માટે બેનરજી સર ના આ શબ્દો થોડા હેરાન કરવા વાળા હતા.નવનીત નો તો જીગરી મિત્ર હતો. ને આમ જીવનમાં દરેક ડગલે ને પગલે સંઘર્ષ પછી જ સફળતા મળી.એક તો પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી ખુબ મહેનત કરી આઈ.એ.એસ બની ગયો પણ આમ અચાનક જ રિતેશ ની મૃત્યુ કેવી રીતે થઈ એ વાત કોઈ સમજી ન શક્યું. નવનીત અને મહેચ્છા પણ રિતેશને અંતિમ વિદાય આપવા માટે તેના ઘરે જવા માટે નીકળી જાય છે.નવનીત ની આંખો માં હજી ય છેલ્લા પાંચ વર્ષથી રોજ રાત્રે તેની સાથે જોડાયેલી વાતચીત અને બીજી બધી યાદો તાજી થઈ જાય છે. નવનીત પોતાની જાતને ...Read More

41

સરકારી પ્રેમ - ભાગ 41

"તમને લોકોને ખબર નથી. કોઈ નવયુવાન કલેકટરની હમણાં થોડા સમય પહેલા જ અંહી નિમણૂક કરવામાં આવી હતી. એ થોડા જ અંહીંના કામકાજ થી કંટાળી ગયો અને આપઘાત કરી બેઠો.આજકાલ તો સમાચારો પણ‌ એ જ બતાવે છે. કલેકટર બનવું કેટલું અઘરું છે અને બિચારા આટલું ભણી લીધા પછી પણ જો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકે તો શું થાય?" ટેક્સી ડ્રાઈવર કહે છે."ઓ કે. સિરોહી જિલ્લામાં મુખ્યત્વે કયો વેપાર ધંધો થાય છે?" નવનીત પુછે છે."સર સિરોહી જિલ્લામાં મુખ્યત્વે ખેતી અને આરસ તેમજ ચુના પથ્થર ની ખાણો છે. એ સાથે જ પર્યટન પણ સામેલ છે." ટેક્સી ડ્રાઈવર કહે છે."નવનીત હવે ...Read More

42

સરકારી પ્રેમ - ભાગ 42

"આ શું જવાબ આપે છે નવનીત? આપણે લગ્ન કરીશું તો પોસ્ટ પણ નજીક જ મળશે. બાકી તું એક ખુણે‌ હું બીજા ખુણે હોઈશ. " મહેચ્છા સમજાવે છે."પણ મહેચ્છા તું સમજતી કેમ નથી? આપણે હજી એક બે વર્ષ સુધી અનુભવ લઈને પછી જો લગ્ન કરીશું તો એ સાચો નિર્ણય હશે." નવનીત પોતાની વાત પકડી રાખે છે."ઠીક છે. જેવી તારી મરજી." મહેચ્છા ગુસ્સે થઈ જાય છે."અરે ચલ હું લગ્ન કરીશ." નવનીત કહે છે."આપણે કાલ પોસ્ટ મળે એ પહેલાં જ બેનરજી સર સાથે વાતચીત કરી લઈએ. એ જ નક્કી કરશે કે કોને ક્યાં મુકવામાં આવશે." મહેચ્છા કહે છે."હા સાવ‌ સાચી વાત. " ...Read More

43

સરકારી પ્રેમ - ભાગ 43

આખરે સર્કીટ હાઉસમાં બન્ને પહોંચી જાય છે. પછી પ્રથમ વખત જ મિસ્ટર એન્ડ મિસિસ નવનીત ના નામ થી રૂમમાં છે. એ રાત તેમની મધુરજની હતી.નવનીત અને મહેચ્છા સમાજ ની ઉપેક્ષા કરી પોતાના સહજીવનની પ્રથમ રાત્રિએ ખુબ જ ખુશ હતા. પ્રથમ મિલન ની એ ક્ષણ તેમના પ્રેમની સાબિતી હતી. આજના સમયમાં જ્યારે શારિરીક પ્રેમ મનની ભાવનાઓ કરતા આગળ વધી જાય છે ત્યારે નવનીત અને મહેચ્છાએ આજ સુધી લક્ષ્મણ રેખા ઓળંગી ન હતી.એ રાત્રે નવનીત અને મહેચ્છા એકબીજાની નજીક આવ્યા અને તમામ બંધનોમાંથી મુક્ત થઈ એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયા. બન્ને મિત્રો હતા પછી પ્રેમમાં પડ્યા અને હવે બે શરીર અને ...Read More

44

સરકારી પ્રેમ - ભાગ 44

"હેલ્લો.. હેલ્લો.." નવનીત કહે છે."શું થયું? હું એમ.એલ.એ. જ વાત કરું છું." સામે થી અવાજ આવે છે."ઓ કે સર." હામી‌ ભરી દે છે.પહેલા જ દિવસે મહેચ્છા નવનીત ને વેલકમ પાર્ટી આપવાની હતી. તે સાંજે સર્કીટ હાઉસમાં પહોંચી રૂમમાં નાની એવી કેક અને બીજી બધી વ્યવસ્થા કરી રાખે છે. થોડીવાર પછી જ સાત વાગ્યે નવનીત ફોન કરે છે."મહેચ્છા ક્યાં છે ?"" બસ હું હમણાં જ આવી છું.તુ ક્યારે આવીશ?" મહેચ્છા પુછે છે." મને આવતા આજે મોડી રાત થઈ જશે. હું હમણાં તો એમ.એલ.એ સર ને મળવા જાઉં છું. તું જમી લેજે. મારે અંહી જ ડીનર લેવાનું છે." નવનીત કહે છે."પણ ...Read More

45

સરકારી પ્રેમ - ભાગ 45

"સર મારી ઉત્કંઠા ને શાંત કરવા માટે આપ જણાવો તો સારું." મહેચ્છા કહે છે."આપ જેટલું કહેવામાં આવે એટલું જ તમારી માટે ખુબ જ મહત્વપૂર્ણ કામ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર શું કામ છે?" મહેચ્છા પુછે છે."આપણા જીલ્લા માં ‌સરકારની " જ્ઞાનકોશ યોજના" હેઠળ કેટલા બાળકો આવે છે એની એક યાદી તૈયાર કરો." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર આ કામ‌ તો અમિત પારેખ નું છે. મારું કામ આ યાદી સાચી છે કે ખોટી અને કોને લાભ મળ્યો કે નથી એ ચકાસણી કરવાનું છે. " મહેચ્છા કહે છે." તમે મને સમજાવશો કે શું છે તમારું કામ?" રોનક શ્રીવાસ્તવ ગરમ થાય છે."તમે મને ...Read More

46

સરકારી પ્રેમ - ભાગ 46

"પણ‌ હું આ બધી ગિફ્ટ નું શું કરીશ?" નવનીત કહે છે."મેડમ માટે લઈ જાવ ને." પ્રીતમ સિંહ કહે છે."ઠીક મહેચ્છા પણ ખુબ ખુશ થશે." નવનીત વિચાર કરે છે."સર આ તો શરૂઆત છે. તમારી પહેલા જે અધિકારી હતા એમણે તો શું શું નથી કર્યું?" પ્રીતમ સિંહ કહે છે."એટલે?" નવનીત પુછે છે."સર બધું જ." પ્રીતમ સિંહ કહે છે."પણ હા તમારી સાવચેતી જરૂર રાખજો. " એ ઉમેરે છે.થોડીવાર પછી જ રાત્રે લગભગ અગ્યાર વાગ્યે જીપ મહેચ્છા ના નવા બંગલામાં પહોંચી જાય છે. આજે મહેચ્છા ઊંઘમાં હતી. નવનીત દરવાજો ખખડાવે છે તો નોકર ખોલે છે. નવનીત તો આવડો મોટો સરકારી બંગલો જોઈને ખુશ ...Read More

47

સરકારી પ્રેમ - ભાગ 47

મહેચ્છા ના કાર્યની બધા જ ખુબ પ્રશંસા કરી રહ્યા હતા.મહેચ્છા ની ન્યુઝ પર ગતિવિધિઓ જોઈ નવનીત ખુબ ગુસ્સે થઈ છે. તેને દિનકર દાસગુપ્તા સર યાદ આવી જાય છે.એ કહેતા જ હતા કે મહેચ્છા ખરા અર્થમાં આઈ.એ.એસ અધિકારી બનવા લાયક છે. તેને સમાજ સુધારણા માં ખુબ રસ હતો. લીકેજ ની સમસ્યા નો ઉપાય મહેચ્છા ને લીધે જ થયો હતો.મહેચ્છા સાંજે ઘરે પાછી પહોંચી ત્યારે નવનીત પહેલા થી હાજર હતો. આ વખતે નવનીત ની પાસે રિસોર્ટ ના બે દિવસ ના વાઉચર હતા. નવનીત ને પણ સરકારી બંગલા ની ઓફર મળી હતી પણ એ‌ મહેચ્છા ના બંગલામાં રોકાઈ તેની જગ્યાએ કોઈ બીજી ...Read More

48

સરકારી પ્રેમ - ભાગ 48

"એટલે જ નાણાં મંત્રી મને પહેલા જ દિવસે બોલાવી બધી અટપટી ફોર્મ્યુલા ની વાતચીત કરી રહ્યા હતા. " નવનીત છે."હા સર. તમે એટલે જ કંઈ બોલ્યા નહીં એ જ સારું કર્યું." પ્રીતમ સિંહ કહે છે."મને આપ રાજસ્થાન ના જિલ્લા પ્રમાણે કૃષિ જમીન, ઉધોગ ની જમીન તેમજ સરકારી અને પ્રાઇવેટ જમીન કેટલી છે એ બધા વિષે આખો રિપોર્ટ મને બે દિવસ પછી એટલે કે સોમવારે આપજો." નવનીત કહે છે."સર પણ આ રિપોર્ટ શું કામ જોઈએ?" પ્રીતમ સિંહ પુછે છે."બસ બધી વાત તમને સમજાવવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું જ કરો." નવનીત કહે છે."જો તમને યાદ ન હોય તો રિતેશ ...Read More

49

સરકારી પ્રેમ - ભાગ 49

મહેચ્છા ગાડી થી ઉતરી સીધી જ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે તો સરિતા ના મૃતદેહને નિહાળી પોતાની જાતને રોકી શકતી. આ તરફ નવનીત પણ મહેચ્છા ની સાથે જ હતો પણ પોતાની સાથે બે ત્રણ સિક્યોરિટી ગાર્ડ રાખી ઘરમાં પ્રવેશ કરે છે.નવનીત ને જોઈ ઘણા લોકો માન આપવા માટે ઊભા પણ થઈ જાય છે.પછી નવનીત એ‌ બધાને નમસ્કાર કરે છે. સરિતા ના પાર્થિવ દેહને દૂરથી પ્રણામ કરી પછી મધુકર ને સાંત્વના આપે છે. મહેચ્છા તો રડી રડીને મધુકર થી જાણે માફી માંગી રહી હતી.ક્યાંક ને ક્યાંક નવનીત ના મગજ માં હજી પણ નીચી જાતિ વાળી સરિતા ની ટિપ્પણી સળવળી રહી ...Read More

50

સરકારી પ્રેમ - ભાગ 50

પણ‌ તું કેવી રીતે આવીશ? હું ચાર્ટર્ડ પ્લેન ની વ્યવસ્થા કરી આપું?" નવનીત પુછે છે."ના. હું રોનક સર સાથે કરી આવતી રહીશ." મહેચ્છા કહે છે."ચલો‌ ઠીક છે." નવનીત કહે છે.દિલ્હીઆ તરફ દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ના એક ભવનમાં વાતચીત ચાલી રહી હતી. મુખ્ય નાણાં સચિવને કેન્દ્ર સરકારના નાણામંત્રી બોલાવે છે."આ બધું શું ચાલી રહ્યું છે? તમારા કેન્દ્ર સરકાર ના રેવન્યુ અધિકારી રાજય સરકાર ની વાતો સાંભળી રહ્યા છે? શું થયું?""સર મને પણ આછી પાતળી માહિતી જ છે. પણ એ સાવ નવો આઈ.એ.એસ ઓફીસર છે. હજી સુધી તેણે કોઈ કાગળ સહી નથી કર્યો તેથી તેના પર કોઈ કાર્યવાહી કરી ન ...Read More

51

સરકારી પ્રેમ - ભાગ 51

"આપ આ શું કહી રહ્યા છો?" મહેચ્છા હતપ્રભ બની જાય છે.એકવીસમી સદીમાં આવું પણ કોઈ ગામ હોઈ શકે એ કલ્પનાશક્તિ થી ઉપર હતું.મહેચ્છા ઈચ્છે છે કે મહિલાઓ પણ તેની સાથે વાતચીત કરે." જો આપ એક મોટા અને શક્તિશાળી મહિલા અધિકારી છો. પણ આ ગામ અમારું છે. તમે જે સમજાવવા આવ્યા છો એ સમજાવી પછી આરામ થી જતા રહો. અંહી શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી." સરપંચ કહે છે."જી આપ સમજી નથી રહ્યા. હું શક્તિ પ્રદર્શન નહીં પણ યુવતીઓ અને મહિલાઓ વચ્ચે જાગૃતિ લાવવા માટે અંહી આવી છું." મહેચ્છા કહે છે."આપ સમજી નથી રહ્યા. ખુબ મુશ્કેલી થી મેં આ બધા ગામવાસીઓને ...Read More

52

સરકારી પ્રેમ - ભાગ 52

"સર શું વિચાર કરો છો?" પ્રીતમ સિંહ પુછે છે."બસ‌ એમ જ આંખો ભરાઈ આવી." નવનીત કહે છે."સર તમને જો ન હોય તો હું જાઉં?" પ્રીતમ સિંહ પુછે છે."હા. જરૂર." નવનીત કહે છે.નવનીત પ્રીતમ સિંહ ના ઘરે ગયા પછી છુપાયેલી ફાઈલ ને ગુગલ કરી ગમે તેમ શોધી તો કાઢે છે. પણ એ ફાઈલ પાસવર્ડ થી લોક હતી. જો કે નવનીત ને રિતેશ નું ફોલ્ડર મળે છે જેમાં રાજસ્થાન ના અલગ અલગ રાજ્યોના નકશાઓ સાથે સિરોહી ના નકશા ના ચિત્રો હતા. રિતેશ સિરોહી નો જ ડેપ્યુટી કલેકટર હતો."અરે આ રિતેશ ની મુખ્ય ફાઈલ જ ખુલતી નથી. શું હશે પાસવર્ડ?" નવનીત વિચાર ...Read More

53

સરકારી પ્રેમ - ભાગ 53

મહેચ્છા બહાર નીકળી જાય છે. મીડિયા કવરેજ સાથે સરપંચ જાણે મહેચ્છા ને જ ખલનાયિકા તરીકે ચીતરવા માંગી રહ્યો હતો.મહેચ્છા જોઈ ટોળું શાંત થઈ જાય છે. સરપંચ પોતાના સાથે બે ત્રણ મળતિયાઓને લઈને જાણે કે કોઈ જંગ જીતી ગયો હોય એમ મહેચ્છા તરફ આગળ વધે છે."કેમ છો મેડમ કલેકટર? આજે તમારી ઓફીસ ની આગળ જ આવી ગયો. તમે જે મીડિયા સામે મને ઊભો કર્યો હતો એ જ મીડિયા તમારી સામે છે." સરપંચ કહે છે."તમે શું સમજો છો કે મીડિયા બતાવી મને ડરાવશો. હું તો સત્ય જ બોલવાની છું." મહેચ્છા કહે છે." આજે જ સસ્પેન્ડ થઈ જશો." સરપંચ હસી પડ્યો.અચાનક જ ...Read More

54

સરકારી પ્રેમ - ભાગ 54

રોનક શ્રીવાસ્તવ ઘરમાં પહોંચી ગયા પછી નવનીત ને ફોન કરે છે."નવનીત એક સીનીયર ઓફીસર તરીકે મારી વાત માનીશ?""શું સર?" પુછે છે."આપણે ગમે તેટલા જરૂરી કામમાં કેમ ન હોઈએ પણ આપણે પરિવાર ને સમય આપવો જ જોઈએ. પરિવાર જ નોકરી પછી આપણે સાથે રહેવાનો. મને આજે મહેચ્છા ના ચહેરા પર ઉદાસી જોવા મળી." રોનક શ્રીવાસ્તવ કહે છે."જી સર હું સમજી ગયો. હમણાં જ ફોન કરું." નવનીત કહે છે.આ તરફ મહેચ્છા ની તબિયત સારી હતી અને બીજા દિવસે સવારે જ તેને રજા આપવામાં આવશે એમ ડોક્ટર કહી ગયા હતા. મહેચ્છા તકિયા ના ટેકે બેસી મધુકર સાથે વાતચીત કરી રહી હતી."શું કરીએ ...Read More

55

સરકારી પ્રેમ - ભાગ 55

"એ આ શું છે?" અમિત પારેખ ગુસ્સે થઈ જાય છે."વ્યક્તિગત સવાલો ન પુછો પ્લીઝ.." મહેચ્છા કહે છે."નવનીત જી પણ ખુબ જ મહત્વપૂર્ણ સરકારી અધિકારી છે. એ આજે ઉદયપુર માં પ્રોપર્ટી વિઝિટ કરવા માટે ગયા છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે."ઓકે સર. પણ તેમણે ખબર તો પુછી ને?" પત્રકાર પુછે છે."તમને કીધું ને નો પર્સનલ લાઇફ.." મહેચ્છા ગુસ્સે હતી."મેડમ ની તબિયત ઠીક નથી. ગુસ્સે ન કરાવો." રોનક શ્રીવાસ્તવ મીડિયા સામે હાથ જોડીને કહે છે.મહેચ્છા હવે કારમાં જ સીધી નીકળી જાય છે. તેને નવનીત પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો પણ પોતાની જાતને સંભાળી લે છે અને રોનક શ્રીવાસ્તવ તેમજ અમિત ...Read More

56

સરકારી પ્રેમ - ભાગ 56

નવનીત સમજી જાય છે કે મહેચ્છા તેની પર ખુબ ગુસ્સે હતી. પણ નવનીત હવે પાછળ જઈ શકે એવી પરિસ્થિતિમાં હતો. એ રાત્રે મહેચ્છા એકલી જ તકિયો પકડી રડવા લાગી:"શું ફેર છે મારી અંદર કે બીજી કોઈ સામાન્ય સ્ત્રીની અંદર? શું હું એક આઈ.એ.એસ ઓફીસર છું તો એક નારી તરીકે મને મારા પતિના પ્રેમ કે હુંફ ની જરૂર નથી? શું મારા પતિ થી એ વાતની અપેક્ષા રાખવી ખોટી છે?કેમ નવનીત અચાનક જ મારા થી આટલો દૂર જતો રહ્યો છે? મમ્મી ની મૃત્યુ પછી નવનીત અચાનક જ બદલાઈ જશે એવો વિચાર પણ ન હતો. પણ હા નવનીત ને આ દરેક આંસુ ...Read More

57

સરકારી પ્રેમ - ભાગ 57

"આ મહેચ્છા કાલે મારી સફળતા જ્યારે ન્યુઝ ચેનલો પર જોશે અને સાંભળશે પછી જ તેને વિશ્વાસ થશે કે હું બધો વ્યસ્ત કેમ હતો?" નવનીત વિચાર કરે છે.ત્યારે જ નવનીત ને હોટલાઈન પર કેન્દ્રિય નાણા સચિવ ફોન કરે છે તો નવનીત હતપ્રભ બની જાય છે."અરે સર તમે ફોન કર્યો?""હા મિસ્ટર નવનીત તમે ખરેખર ખુબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે ફક્ત એક જ અઠવાડિયામાં આખા રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.આ જે તમને ગેરરીતિ મળી છે એ ખુબ જ હતપ્રભ ‌બનાવનાર છે. આખો રિપોર્ટ જાણી લીધા પછી મને હજી આશંકા છે કે આખા રાજ્યમાં કેટલીય ગેરરીતિઓ ચાલતી હશે." નાણાં સચિવ ...Read More

58

સરકારી પ્રેમ - ભાગ 58

નવનીત મોટી ગાડીમાં એમ.એલ.એ સર ના બંગલામાં પહોંચી જાય છે. છેલ્લા પંદર દિવસમાં આ તેની બીજી પાર્ટી હતી. એમ.એલ.એ ખુદ જ મુખ્ય દરવાજા પર રોનક શ્રીવાસ્તવ સાથે તેમની રાહ જોઈ રહ્યા હતા."આવો આવો અમારા પ્રામાણિક સરકારી અધિકારી. તમે જો ન હોત તો શું થતું?" એમ.એલ.એ કહે છે." અરે સર આમ ન બોલો. " નવનીત કહે છે."સર આ બન્ને પતિ-પત્ની દેશને એક નવી જ દિશામાં લઈ જશે એમ લાગે છે. નવનીત તો મહેચ્છા હોસ્પિટલમાં દાખલ હતી તો પણ પોતાના જ કામમાં વ્યસ્ત હતો. મારી કારકિર્દીમાં આવો આઈ.એ.એસ અધિકારી નથી જોયો." રોનક શ્રીવાસ્તવ પણ વ્યંગાત્મક રીતે કહે છે." અરે તમે તો ...Read More

59

સરકારી પ્રેમ - ભાગ 59

આજે મહેચ્છા નો ગુસ્સો સાતમા આસમાને હતો. એક સમય હતો જ્યારે મહેચ્છા શાંત સ્વભાવ માટે પ્રખ્યાત હતી. પણ આજથી નું મગજ ચકરાવે ચઢ્યું હતું. નવનીત તો ગમે તેમ મહેચ્છા ની આગળ પોતે શું કહેશે એ વિચાર થી જ ટેન્શનમાં હતો.આ તરફ રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ પોતાની રાતની સફળતા થી ખુબ ખુશ હતા. તેમણે સાચા સમયે સાચી રમત રમી હતી.થોડીવાર પછી જ મહેચ્છા સિરોહી ખાતે પોતાના બંગલે પહોંચી જાય છે. નવનીત તો મહેચ્છા ની કાર જોઈને જ હેબતાઈ ગયો. મહેચ્છા સ્ટાફ ની આગળ કોઈ જાતની ખરાબ વર્તણૂક કર્યો વગર જ ઘરમાં પ્રવેશ કરે છે.નવનીત પણ સ્ટાફ ની સામે જોઈ મહેચ્છા ...Read More

60

સરકારી પ્રેમ - ભાગ 60

"અરે સર શું વાત કરો છો?" મહેચ્છા પુછે છે."હા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની રીતે અમુક સરકારી અધિકારીઓ ચુંટણી આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જ બદલી કરી દેવા માંગે છે. મારો ઓર્ડર પણ કાલે જ આવી જશે." રોનક શ્રીવાસ્તવ કહે છે." પણ સર આમ અચાનક.." મહેચ્છા કહે છે." આઈ.એ.એસ અધિકારીઓ માટે બધું આમ જ થાય. હું તો અંહી ઘણા લાંબા સમયથી પહેલા ડેપ્યુટી કલેકટર અને પછી કલેકટર તરીકે સેવા આપી ચુક્યો છું. બસ હવે આ જવાબદારી તમારી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર મારી વાત તો કરો.." અમિત પારેખ અચાનક જ પ્રવેશ કરે છે." હા મેડમ. અમિત પારેખ પણ ...Read More

61

સરકારી પ્રેમ - ભાગ 61

"બસ હમણાં જ નીકળી જાઉં છું." નવનીત કહે છે.આખા રસ્તે એક તરફ નવનીત મહેચ્છા ની જિલ્લા કલેકટર તરીકે ની થી ખુબ ખુશ હતો અને બીજી તરફ સિરોહી ના કામકાજમાં તેને મહેચ્છા નો સામનો કરવો પડશે એમ વિચાર કરી દુ:ખી હતો.નવનીત ઘરમાં પહોંચી જાય છે તો મહેચ્છા પણ નવનીત નું સ્વાગત કરવા માટે તૈયાર હતી. નવનીત જેમ જ મુખ્ય દરવાજો ખોલે છે તો ડાઈનીગ ટેબલ પર જાતજાતની ખાવાની વસ્તુઓ જોઈ હતપ્રભ બની જાય છે.એક તરફ પાઉંભાજી તો એક તરફ કેક અને ઠંડા પીણા. વળી ખુરશીઓ પર સજાવટ કરી હતી. મહેચ્છા પણ આકર્ષક લાગતી હતી."જા ફટાફટ તૈયાર થઈ જાવ. પછી હું ...Read More

62

સરકારી પ્રેમ - ભાગ 62

નવનીત પણ વિચાર કરવા લાગ્યો કે શું થઈ રહ્યું હતું? અચાનક જ તેને રોનક શ્રીવાસ્તવ ની યાદ આવી પણ તો આજે જ દિલ્હી બદલી લઈને જતો રહ્યો છે. અમિત પારેખ પણ‌ બીજા વિભાગમાં બદલી લઈને જતો રહ્યો હતો."શું વિચાર આવ્યો?" પ્રીતમ સિંહ પુછે છે."બસ આ રમતને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. રોનક શ્રીવાસ્તવ અને તેનો સચિવ પણ ચુંટણી સમયે જ અંહીથી બદલી લઈને જતા રહ્યા." નવનીત કહે છે."સર આપણી ઓફીસ ની બહાર લોકોની ભીડ ઉમટી રહી છે. શું થયું?" પ્રીતમ સિંહ પુછે છે.નવનીત બહાર જોવે છે તો પચાસ થી સો લોકોનું ટોળું નવનીત ના નામના સાઈન બોર્ડ ની ...Read More

63

સરકારી પ્રેમ - ભાગ 63

"આપ થી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ. અમે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે કેસ દાખલ કરી દઈએ." એક કહે છે."આપ મારા સચિવ સાથે વાતચીત કરી આગળ ની કામગીરી હાથ ધરી શકો." મહેચ્છા કહે છે.બન્ને જણા બહાર નીકળી જાય છે. આ તરફ મહેચ્છા પોતાની જાતને રડતા રોકી શકતી નથી. મહેચ્છા નવનીત ને યાદ કરી બે મિનિટ માટે તો ખુબ જ લાગણીશીલ બની જાય છે પણ પછી તેને બારી ની બહાર સામાન્ય માણસો દેખાય છે."શું ખરેખર નવનીત આ કૌભાંડમાં સંડોવાયેલો‌ છે? શું એને જરાય પણ લાજ ન આવી? જ્યારે તેણે આ નિમણૂક લીધી હતી ત્યારે જે શપથ લીધી એનું શું ...Read More

64

સરકારી પ્રેમ - ભાગ 64

"સર હવે તમને ખાતરી થઈ ગઈ ને? મારી ટીકીટ તો પાકી ને?" એમ.એલ.એ પુછે છે."તમે આ બધી વાતો ફોનમાં કરો છો?" ફોન કપાઈ જાય છે.એમ.એલ.એ નવનીત પર ખુબ ગુસ્સે હતો. નવનીત તેના આખા પ્લાનને બગાડવા માટે બાજી ગોઠવી ચુક્યો હતો. મુખ્યમંત્રીએ ચોવીસ કલાકમાં જ નવનીત ને કાબુમાં રાખવા માટે સુચના આપી હતી અને એમ.એલ.એ પોતાની રીતે આ ગેમ જીતી ચુક્યો હતો.આ તરફ મહેચ્છા બીજા દિવસે પ્રીતમ સિંહ ને મળવા માટે વિચાર કરે છે. એ જ રાત્રે મધુકર પણ મહેચ્છા ને ફોન કરી હિંમત રાખવા માટે સમજાવે છે.નવનીત ને રાત્રે જ સિરોહી પોલીસ સ્ટેશનમાં હાજર કરી પોલીસ અધિકારીઓ જેલભેગા કરી ...Read More

65

સરકારી પ્રેમ - ભાગ 65

"તમારા જેવા ભષ્ટ્રાચાર થી ખદબદતા દાનવો સાથે રહેવા માટે આ ભાષા વાપરવી જ પડે." મહેચ્છા કહે છે."શું તે કોઈ જોઈ છે?" અમિત પારેખ હવે તું તારી પર ઉતરી આવ્યો હતો."સિક્યોરિટી ને બોલાવી આ માણસને હમણાં જ પોલીસ સ્ટેશન ભેગો કરો." મહેચ્છા કહે છે."પણ મારો ગુનો શું?" અમિત પારેખ પુછે છે."એ જ કે તે વગર કોઈને પુછે કલેકટર ઓફીસ માં ઘુસી ફાઈલો ઉથલાવીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે." મહેચ્છા કહે છે."આ સાવ ખોટું છે." અમિત પારેખ કહે છે." એ..રિકોર્ડીગ બતાવો." મહેચ્છા કહે છે.મહેચ્છા મીટિંગ માં જતા પહેલા કેમેરા ને ઓફીસ ના વ્યુ તરીકે સેટ કરી જાય છે જેથી અમિત પારેખ ...Read More