GUJRAT'S FIRST SUPERHEROS

(3)
  • 0
  • 0
  • 2.9k

156/B સ્વર ફ્લેટ, ના 5bhk ઘર ના માસ્ટર બેડરૂમ માં ત્રણ ભાઈ અને બહેન તૈયાર થતા વાતો કરતા હતા. શું કરે છે? આટલી વાર તો છોકરીઓ ને પણ તૈયાર થવા માટે ના લાગે. ફઈ આ શનિ ને કો કે જલ્દી કરે. (હારી , મોટી આંખો કરી દર્પણ સામે તૈયાર થઈ રહેલા શનિ ને ઊંચા અવાજે કહે છે.) એ મમ્મી આ દીદી ને કહીં દે છોકરીઓ સાથે સરખામણી ના કરે. મારી મરજી, હું એક કલાક હજુ લગાવીને તૈયાર થઈશ. ( શનિ આટલું બોલી ને બાથરૂમ માં ચાલ્યો ગયો. શનિ ના રંગ ની સરખામણી શ્રી કૃષ્ણ જેવી, તેનો અવાજ જાણે માતા સરસ્વતી નો આશીર્વાદ. એની આંખો વિશાળ જેની પર ભરાવદાર પાંપણ, એક વાર કોઈ એની આંખ ને ધ્યાનથી જોવે તો બસ જોતું જ રહે. જો કઈ તેના મા ખામી હોય તો વિશાળ કદ સાથે 70 કિલો વજન, જાણે કુશ્તી રમતો કોઇ પહેલવાન અને 6 ફીટ એની ઊંચાઇ.બીજી બાજુ લાગણીશીલ તેનો સ્વભાવ, નાની નાની વાત મા રડી પડવાની તેની આદત. જેને એની વિશેષતા કહું કે બીજા ની ખામી.)

1

GUJRAT'S FIRST SUPERHEROS - 1

CHAPTER - 1156/B સ્વર ફ્લેટ, ના 5bhk ઘર ના માસ્ટર બેડરૂમ માં ત્રણ ભાઈ અને બહેન તૈયાર થતા વાતો હતા.શું કરે છે? આટલી વાર તો છોકરીઓ ને પણ તૈયાર થવા માટે ના લાગે. ફઈ આ શનિ ને કો કે જલ્દી કરે. (હારી , મોટી આંખો કરી દર્પણ સામે તૈયાર થઈ રહેલા શનિ ને ઊંચા અવાજે કહે છે.)એ મમ્મી આ દીદી ને કહીં દે છોકરીઓ સાથે સરખામણી ના કરે. મારી મરજી, હું એક કલાક હજુ લગાવીને તૈયાર થઈશ. ( શનિ આટલું બોલી ને બાથરૂમ માં ચાલ્યો ગયો. શનિ ના રંગ ની સરખામણી શ્રી કૃષ્ણ જેવી, તેનો અવાજ જાણે માતા સરસ્વતી ...Read More

2

GUJRAT'S FIRST SUPERHEROS - 2

CHAPTER 2હારી અને શનિ આસ્થા ની ઘરની બહાર ગાડી માં રાહ જોતા હતા.દીદી આસ્થા એ મેસેજ કર્યો છે કે એની ફ્રેન્ડ સાથે નીકળી ગઈ છે.વાહ, જલ્દી કીધું ભાઈ. ચાલહારી ને ગાડી થોડી આગળ દુકાન પર ઊભી કરી.ભાઈ, ચાર મેંગો ચોકલેટ આપો, શનું તારે કઈ લેવું છે.હા દીદી, પેલી ચોકલેટ નવી આવી છે. ફરેરો વ્હાઇટ ચોકલેટ, એ લઈ ને આપને.ભાઈ પેલી ચોકલેટ પણ આપી દો.હા આપું બેન. 504 થયા.(દુકાનદાર)ગૂગલ પે કરું છું.ભાઈ તારી ચોકલેટ. મને એક વાત કે, આ તે તારા માટે જ લીધી છે ને?ના આસ્થા માટે.કેટલો ઘેલો છે એની પાછળ. રોજ તો મળો છો કોલેજ માં.દીદુ, તને આમાં ...Read More