બેઇન્તેહા : નફરત અને પ્રેમ

(104)
  • 90
  • 0
  • 92.7k

આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના હતા, તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા. ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે. ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો. મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો. રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લ

1

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 1

આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા. ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે. ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો. મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો. રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લો બેલ્લો છોડ તું, તને કંઈ ખબર ...Read More

2

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 2

મીરા બીજા બધા એમ્પ્લોય પાસે ગઈ અને કહ્યું, તમે લોકો હવે જઈ શકો છો, હવે કામ પૂરું થવા જ છે. હેલો ગર્લ્સ ક્યાં પહોંચ્યું કામ? રાહીલએ આવીને ઝોયા અને મીરાને પૂછ્યું. કંઈ નહીં હું બસ પ્રેઝન્ટેશન રેડી કરું છું. ઝોયાએ જવાબ આપ્યો. અને હું હોટેલનો ડેમો રેડી કરું છું. મીરાએ કહ્યું. તો હું કોને હેલ્પ કરવા લાગુ? રાહીલએ બંને સામે જોઈને કહ્યું. તો ઝોયાએ માસુમ ફેસ કરીને રાહીલ સામે જોયું,જાણે કેહતી ન હોય કે પ્લીઝ મારી હેલ્પ કર. એનું માસુમ ફેસ જોઇને મીરા અને રાહીલ બંને હસી પડ્યા. ...Read More

3

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 3

મીરાએ માસૂમ ફેસ કરીને પહેલી વાર પેલા વ્યક્તિને જોયો અને બસ તે વ્યક્તિમાં જ ખોવાઈ ગઈ..... તે વ્યક્તિએ બ્લેક ફોર્મલ પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો.... તેના ચહેરા પર એકદમ પરફેક્ટ ટ્રીમ કરેલી બિર્યેડ હતી.... તેના વાળ ક્લાસિક ટાઈમલેસ હેરસ્ટાઇલ જેવા કટ કરેલા હતા..... જીમથી કરેલું મજબૂત શરીર હતું, તેના સફેદ શર્ટ માંથી તેના મજબૂત બાંધા દેખાતા હતા. તેની હન્ટર આંખો જોઈને મીરાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.... ચહેરા પર એક અલગ જ ખુમારી હતી, મીરા તે વ્યક્તિને જ એકટસ જોઈ રહી હતી. મીરા માથું હલાવીને મનમાં, આમ શું જોવે છે પાગલ છોકરી, ...Read More

4

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 4

મીરાએ ઢગલો મિસ્ડકૉલ જોયા રાહીલ અને ઝોયાના, તેને થોડી વાર તો મગજમાં તમ્મર ચડી ગયા, તે લમણે હાથ દઈને ગઈ. ત્યાં જ પાછોરાહીલનો ફોન આવ્યો, મીરાએ ફટાફટ કૉલ ઉપાડ્યો. અહીંયા રાહીલના જીવમાં જીવ આવ્યો. હેલો મીરા તું ક્યાં છો અને પહોંચે છે કે નહીં ઓફિસે? તને ખબર છે ને ક્લાઈન્ટ ૯:૩૦ આવે છે, તું જલ્દી આવ ઓફિસે. રાહીલ એક જ શ્વાસમાં બોલ્યો. મીરાએ જવાબ આપ્યો,હા હું બસ આવું જ છું, બસ દસ મિનિટ. હા તું જલ્દી આવ. અહીંયા મીરા ફટાફટ બેડ ઉપરથી ઉભી થઈ અને કપડાં હાથમાં ...Read More

5

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 5

રાહીલએ સવાલ પૂછ્યો મિ.રાઠોડને અને મીરા મનમાં બોલી, આ ચાંપલાને શું પૂછવાની જરૂર છે...આ ડીલ તો નક્કી ગઈ હાથમાંથી. મિસ્ટર રાઠોડએ કહ્યું, તેમાં એવું થયું કે હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. અંધારું પણ ઘણું હતું અને એક છોકરી રોડ પર ચાલી રહી હતી, તેને જોતા જ મે બ્રેક લગાડી પણ તે છોકરીને થોડી ઠોકર લાગી ગઈ, તેના હાથમાં થોડી ઇજા થઇ. જેના લીધે મને પોહચતા લેટ થયું, છેલ્લું વાક્ય તેમણે મીરાને જોઈને કહ્યું. પણ સર ભૂલ પેલી છોકરીની જ કહેવાય, જે રોડની વચોવચ ચાલી રહી હતી. ફરીવાર રાહીલ બોલ્યો મીરાને ...Read More

6

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 6

મિસ્ટર રાઠોડ મીરાને ધમકી આપીને પોતાનો કોર્ટ એટિટ્યૂડમાં સરખો કરીને નીકળી ગયા. મીરા બસ મિસ્ટર રાઠોડને જોઈ રહી, તે ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના મનને કહી રહી હતી, મીરા ખરેખર તું એક બેવકુફ છોકરી છે. તારે શું જરૂર હતી તેની સાથે લડવાની, તારી લીધે તેની ડીલ કેન્સલ થઈ... તે આ શું કર્યું. તે જેમ કહીને ગયો છે એમ લાગે છે કે થોડા ટાઈમમાં તારા દિવસો ખતમ. પાછી પોતાના મનને સમજાવી પણ રહી હતી કે કંઈ નહીં મીરા, અગર ડીલ થઈ તો પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને તો તને એ ડેવિલથી છુટકારો ...Read More

7

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ દિવસ નહિ હારશે, એ કંઈક વધારે જ મક્કમ રોયએ કહ્યું. રોય મે તને તેની તારીફ કરવાનું નથી કહ્યું,...તીર નહી તો ખંજર સહી, પણ એવું શોધ જેથી તેના દીલના કટકે કટકા થઈ જાય. વિક્રમ રાણાએ આગ ઝરતી આંખોએ કહ્યું. યેસ બૉસ. રોય તેના બૉસના ગુસ્સાને લીધે ડરી ગયો અને બને તેટલી જલ્દી બહાર નીકળી ગયો.**********રાઠોડ વિલા ભાઈ રાણાના પાલતુ કૂતરાઓની નજર આપણી ઉપરથી હટતી નથી. એક ૨૪વર્ષના યુવકે અથર્વને કહ્યું. અબીર આપણે તે પાલતુ કૂતરાઓ પર ધ્યાન નથી ...Read More

8

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 8

મીરાએ આગળ કહ્યું, હું ડેમો બનાવીને ઓફિસેથી નીકળી, મને એક પણ રિક્ષા ન મળી અને.......અને મિ.અથર્વ તને મળ્યા અને ઘરે ડ્રોપ કરી. ઝોયા પાછી વચમાં બોલી. મીરા હવે પૂરી રીતે કંટાળી ગઈ અને તેણે કહ્યું, જવા દે મારે તને કંઈ નથી કહેવું તું જાણેજ છે ને બધું, નથી કંઈ કેહવુ તને મારે. સોરી સોરી મીરા બસ સોરી, હવે હું મારું મોઢું નઈ ખોલું બસ પ્રોમિસ... તું મને બધું કહે. ઝોયાએ આજીજી કરતા કહ્યું. સારું તો તારું મોઢું ખોલતી જ નહિ વચમાં...મીરાએ આગળ કહ્યું, હા તો મને રિક્ષા મળી જ નહીં અને હું ...Read More

9

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 9

અથર્વએ પ્રોફાઈલ ખોલી તેમાં મીરાનો ફોટો અને તેનું નામ વાંચ્યું. આગળ તેણે વાંચ્યું કે, મીરાએ કર્મશિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર બંને પર કામ કર્યું છે. અથર્વએ આખી પ્રોફાઇલ મીરાની વાંચી લીધી અને થોડીવાર પછી બધી ફાઇલ્સ વાંચ્યા બાદ અથર્વએ રાહીલને પાછો કેબીનમાં બોલાવ્યો. મિસ્ટર પરીખ, આગળના કેટલા પ્રોજેક્ટ હજુ સુધી ખતમ નથી થયા...તે પ્રોજેક્ટની ફાઈલ મારી પાસે લઈને આવો. સર તે બધા પ્રોજેક્ટની ફાઈલની ડિટેઈલ મિસ મીરા શાહ પાસે હોય છે. મીરાનું નામ સાંભળીને અથર્વએ કહ્યું, જેની પાસે હોય તેને ફાઈલ્સ લઈને મોકલો. જી સર હું હમણાં જ મીરાને મોકલું છું. ...Read More

10

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 10

મીરાને ડર હતો કે અથર્વ તેને આ કંપનીમાંથી કાઢી મૂકશે. જેથી ઝોયાએ તેને કહ્યું, કે તેને આ કંપનીમાંથી નીકાળવી છે. ખબર નહિ તે ડેવિલ શું કરે એનું કંઈ નક્કી નહીં. મીરાએ ડરથી કહ્યું. ચાલો તો જઈએ અને મારે બંને ક્લાયન્ટને ફોન કરીને મિટિંગનું પણ કહેવાનું છે. યાર આ બંને પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય તો સારું, નહીંતર હવે તો બંને ક્લાઈન્ટ આવીને ડીલ કેન્સલ કરીને ચાલ્યા જશે. લગભગ ૮ મહિનાથી પ્રોજેક્ટ અધૂરો છે. ઝોયાએ કહ્યું. હા ઝોયા, બહુ ટાઈમથી આ પ્રોજેક્ટ બંધ છે સારું જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો. સર ...Read More

11

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 11

અથર્વ મીરાને કાલે મિટિંગ માં ટાઈમ પર પોહચવા માટે કહી રહ્યો હતો. મીરાએ કટાક્ષમાં કહ્યું, જી સર સહી સલામત ઘરે પોહચી ગઈ તો કાલે ટાઈમ પર જ પોહચી જાઈશ. તો વાંધો નહીં, નહિતર મને પસંદ નથી મારી મિટિંગ કોઈની સાથે સ્ટાર્ટ હોય અને મારા એમ્પ્લોય મને શર્મિંદા કરેક્લાયન્ટની સામે. અથર્વએ ફરી કટાક્ષમાં કહ્યું. જી નહી સર હું ટાઈમ પર જ આવીશ અને તમને શરમિંદા નહીં કરું. મીરાએ કહ્યું. સારું હવે જઈ શકો છો. અથર્વએ કહ્યું...... અને મીરા ઘરે આવીને જમી ને સુઈ ગઈ. અહીંયા અથર્વએ અબીરને ...Read More

12

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 12

સવારે આર્ટ એન્ડ આર્કિટેકચરમાં મિસ્ટર હિતેશ દેસાઈ કંપનીમાં આવ્યા. અથર્વએ તેમની સાથે મુલાકાત કરી. અથર્વ તેમને લઈને રૂમમાં ગયો. થોડીવાર બાદ રાહીલ કોફી લઈને આવ્યો. મીરા પણ બધી ફાઈલ લઈને આવી રહી હતી. તેણે મિટિંગ રૂમનો દરવાજો ખોલ્યો. તે અંદર આવી, તેનાથી અનાયાસે અથર્વ સામે જોવાઈ ગયું. તે અથર્વને જોતી જોતી જ ચાલી રહી હતી... તેની આગળ એક ચેર હતી મીરાનું ધ્યાન નોહ્તું....તેનો પગ ચેર સાથે ભટકાયો તે પડતી પડતી બચી. પણ હાથમાંથી ફાઈલ છૂટી સીધી મિસ્ટર હિતેશ દેસાઈના ખોળામાં પડી. અથર્વએ તેની આ હરકતથી ચિડાઈને મોઢું બગાડ્યું અને પોતાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો. ...Read More

13

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 13

ત્યાંજ અબીરે તેનો હાથ પકડી લીધો અને તેને કહ્યું, શું લેવા ઇગ્નોર કરે છે ઝોયા તું મને, મારા કર્યાની દેવાને બદલે? હાથ છોડો મારો. ઝોયાએ ગુસ્સામાં કહ્યું. ઝોયા શું લેવા ન ઓળખવાનો બિહેવ કરે છે તું,..મને મારા કર્યાની સજા દે, પણ પ્લીઝ મને માફ કરી દે. હાથ છોડો મિસ્ટર અબીર અલી મારો. ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું. હાથ પાછો છોડવા માટે નથી પકડ્યો મેં....તને ખબર છે કાલનો હું કોલેજમાં તારી વિશે પૂછી રહ્યો હતો, શોધી રહ્યો હતો તને. આપણા બધા મિત્રોને પણ પૂછ્યું પણ ક્યાંય તારો પતો ન લાગ્યો... હું નિરાશ થઈ ...Read More

14

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 14

ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં અબીરને કહ્યું, અબીર હું તને ક્યારેય માફ નહિ કરું અને બીજો મોકો તો મે મારી પણ નથી આપ્યો કારણ કે, હું કોઈ પણ પ્રકારના પેહલાના બેવકૂફી ભર્યા ફેંસલા લેવા નથી માંગતી. તું અહી શું લેવા આવ્યો છે, ચાલ્યો જા અહીં થી. ઝોયા એટલું કહીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ અને અબીર તેને નિરાશા ભરી નજરે જોતો રહ્યો. ********** થોડા દિવસો વીતી ગયા. મિસ્ટર હિતેશ દેસાઈનો અથર્વ પર કૉલ આવ્યો તેમણે કહ્યું, મિસ્ટર અથર્વ તમે કન્સ્ટ્રકશન પર આવી શકશો? જી શું કામ છે મિસ્ટર દેસાઈ? અથર્વએ પૂછ્યું. સર એક ...Read More

15

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 15

આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં મિટિંગ માટે એક ક્લાયન્ટ આવવાના હતા. જે આજે આવ્યા હતા તેમના પ્રોજેક્ટ માટે. રાહીલએ તેમને કર્યું અને અંદર લઈને આવ્યો. થોડીવાર બાદ અથર્વ પણ મિટિંગ રૂમમાં આવ્યો. રાહીલએ અથર્વને તે ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું. સર આ છે અવિનાશ વર્મા, એ.વી ટેકસટાઇલ માર્કેટના માલિક અને ગુજરાતમાં ઘણી જગ્યાએ તેમના ફિટનેસ સેન્ટર પણ છે....પછી અવિનાશને અથર્વનું ઇન્ટ્રોડક્શન આપ્યું. મિસ્ટર અવિનાશ આ છે, આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના માલિક મિસ્ટર અથર્વ રાઠોડ. બંને એકબીજાને હાથ મેળવીને મળ્યા. અવિનાશ જે અથર્વની હમઉમ્રનો જ હતો. તેણે કહ્યું, તમારું કામ મે જોયું છે મિસ્ટર અથર્વ, તમારી We ...Read More

16

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 16

મારી વાત મિસ મીરા શાહ સાથે કરાવી આપશો? અવિનાશએ કહ્યું જી સર હું તમારી વાત મિસ શાહ સાથે છું અને રિસેપ્શનિસ્ટએ મીરાને બોલાવી અને કહ્યું, મેમ તમારી માટે કૉલ છે મિસ્ટર અવિનાશ વર્માનો. મીરાએ કૉલ ઉપાડ્યો અને બોલી, હેલ્લો સર. સામે છેડેથી અવિનાશએ કહ્યું, હાય મિસ મીરા. જી સર હું શું મદદ કરી શકું તમારી? મીરાએ કહ્યું. મિસ મીરા, મારે વીલા વિશે વાત કરવી છે. મારે થોડા સુધારા વધારા કરવા છે. પણ પ્રોબ્લેમ એ છે કે, મારી એક અરજન્ટ મિટિંગ છે, નહિતર હું તમારી કંપનીએ જ આવીને વાત કરી લેત, એટલે તમે શું ...Read More

17

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 17

બે કોડીની એમ્પ્લોય, તે મારી પર હાથ ઉઠાવ્યો. તારી એટલી હિંમત. અવિનાશ મીરાના તમાચાથી ઉશ્કેરાઈ ગયો તેણે મીરાના બેય પકડીને ડેસ્ક પર સુવરાવી દીધી અને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. મીરા છૂટવાના પ્રયાસો કરી રહી હતી. અહી અથર્વ અવિનાશની કેબિન સુધી આવી ગયો હતો ત્યાજ અવિનાશના આસિસ્ટન્ટએ અથર્વને રોક્યો. બૉસની મિટિંગ શરૂ છે, તમે અત્યારે અંદર નહિ જઈ શક્શો. અથર્વએ અવિનાશના આસિસ્ટન્ટને જોરથી મોઢા પર મુક્કો માર્યો અને પેલો નીચે પડી ગયો. અથર્વએ જોરથી કેબિનના દરવાજા પર લાત મારી અંદરનું દૃશ્ય જોઈને અથર્વના ગુસ્સાનો આપો ન રહ્યો. અથર્વને જોઈને અવિનાશ મીરાથી દૂર ખસ્યો...અથર્વને જોઈને મીરાના જીવમાં જીવ આવ્યો. ...Read More

18

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 18

રાહીલએ ઊંડો શ્વાસ લીધો અને બોલી ગયો, ઈશા આઇ લવ યુ! ઈશા વિચારમાં પડી ગઈ. તેનાથી ફરીથી પૂછાઈ શું? ઈશાના બીજી વાર પૂછવા પર, રાહીલ હવે બોલવામાં થોથરાયો, આ...આઇ..લ..વ..યુ! ઈશાનું મોઢું સહેજ પડી ગયું. રાહીલને ડર લાગ્યો તે બોલ્યો, ઈશા હું તને વચન આપું કે હું તને હંમેશા ખુશ રાખીશ. ઈશા હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મીરા અને ઝોયાને પણ પૂછી જોજે મને તારી સાથેકેટલો પ્રેમ છે. તે બંને જાણે છે આ વિશે. રાહીલ આ શક્ય નથી. ઈશાએ કહ્યું. રાહીલને આંચકો લાગ્યો તે બોલ્યો, પણ કેમ ઈશા...શું હું તને નથી ગમતો?......થોડીવાર ...Read More

19

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 19

કંપનીનું કામ કરી બધા એમ્પ્લોય પોત પોતાના ઘરે જવા માટે નીકળ્યા. અબીર પાર્કિંગમાં અથર્વની રાહ જોઈ રહ્યો અને ત્યાં જ ઝોયા પણ મીરાની રાહ જોઈ રહી હતી. અબીર ઝોયાને જ જોઈ રહ્યો હતો. જ્યારે ઝોયા તેની સામે નજર પણ નહોતી કરી રહી. ત્યાજ અબીર ઝોયા પાસે આવ્યો અને ઝોયાનો હાથ પકડી પોતાનું માથું તેની સામે નમાવ્યું અને માફી માંગી. ત્યાં સુધીમાં મીરા અને અથર્વ પણ ત્યાં આવી ગયા હતા. પણ એ બંને થોડા દૂરથી જ ઝોયા અને અબીરને જોઈ રહ્યા હતા. અબીરે માફી માંગી ઝોયા પાસે, ...Read More

20

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 20

વિક્રમએ રોયને પૂછ્યું અથર્વ વિશે કે તેણે અથર્વને કોઈ છોકરી સાથે જોયો છે પણ રોયએ ના કહી. આગળ બોલ્યો, પણ મેં આજ તેને એક છોકરી સાથે જોયો...મસ્ત હસી મજાક સાથે બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, મે કહ્યું હતું ને તીર નહિ તો ખંજર પણ હું શોધીને રહીશ, અથર્વના દિલના કટકા કરવા માટે. વિક્રમ અભિમાની અને શાતીર હાસ્ય સાથે બોલ્યો. બોસ એક વાત કહું, પણ મને ખીજાતા નહીં. ગભરાઈને રોયએ સવાલ પૂછ્યો. હંમમમ બોલ. બોસ પાક્કું અથર્વ જ હતો? કોઈ બીજું પણ હોઈ શકે. રોય એકદમ ડર સાથે બોલ્યો. રોય મને ...Read More

21

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 21

તું ક્યાં જઈ રહી છો? અથર્વએ પૂછ્યું. હું અનાથ આશ્રમ જઈ રહી હતી. મીરાએ કહ્યું. ચાલ હું તને કરી દવ છું અનાથ આશ્રમએ. અથર્વએ કહ્યું. પણ તમે કંઇક કામ માટે જઈ રહ્યા હતા. મીરાએ કહ્યું. અથર્વએ કહ્યું, તે કામ એટલું બધું જરૂરી નથી, હું પછી જઈ આવીશ. ચાલો તમને ડ્રોપ કરી દઉં મેડમ. મીરાએ ખભા ઊંચા કર્યા કહ્યું, ઓકે...અને તે કારમાં આગળ જઈ બેસી ગઈ. અથર્વએ સમાન પાછળની સીટમાં મૂક્યો અને કારમાં આવી બેસ્યો. કાર સ્ટાર્ટ કરી અને મીરાને આશ્રમનો રસ્તા વિશે પૂછ્યું. મીરાએ રસ્તો બતાવ્યો અને અથર્વએ કાર તે રસ્તે ચલાવી મૂકી. ...Read More

22

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 22

અથર્વ મીરાને જોઈ તેની પાસે ગયો, તેના હાથમાં સ્ટાર હોટેલના ઓપનિંગનું કાર્ડ હતું. અથર્વથી અનાયાસે પુછાઈ ગયું, મીરા તું મારી સાથે? મીરાએ થોડું ચોંકીને પૂછ્યું, ક્યાં? અથર્વ કંઈ બોલી ના શક્યો તેણે તેના હાથમાં સ્ટાર હોટેલનું ઓપનિંગ કાર્ડ હતું, જે આજ રાતનું હતું તે મીરાના હાથમાં આપી દીધું. મીરા એ કાર્ડ વાંચ્યું.... ઓપનિંગમાં લઈ જાવ છો. મીરા એકસાઇટેડ થઈને બોલી અથર્વએ હકારમાં માથું હલાવ્યું. મીરાએ પણ ખુશ થઈને કહ્યું,સારું હું આવીશ. અથર્વ ફક્ત એટલું જ બોલી શક્યો, તુ રેડી થઈ જજે હું તને પીક કરી લઈશ તારા ઘરેથી. મીરા તેની ઘરે ગઈ અને ...Read More

23

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 23

તે વ્યક્તિ આવીને બોલ્યા, તમે બધાએ તો એકબીજા સાથે મળી લીધું લાગે. તે વ્યક્તિ આગળ બોલ્યા, મિસ્ટર અથર્વ આ દીકરો છે આર્યન ચોપડા. આ તમારો દીકરો છે મિસ્ટર રજત ચોપડા. મીરા થોડા આશ્ચર્યથી બોલી. હા મીરા આ મારો દીકરો છે, તને નહીં ખબર હોય કારણ કે આ ક્યારેય કંપની નથી આવ્યો. આજે ત્રણ વર્ષે યુએસથી આવ્યો છે. મેં તેને આજે અહીં પરાણે લઈને આવ્યો છુ. મિસ્ટર ચોપડા બોલ્યો. મિસ્ટર ચોપડાએ અથર્વ અને મીરાનો પરિચય કરાવ્યો, આર્યન આ છે આપણી કંપનીના ભાગીદાર અથર્વ રાઠોડ જે અત્યારે આ કંપનીને સંભાળી રહ્યા છે ...Read More

24

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 24

અથર્વ મીરાને તેની ઘરે લઈને ગયો. તે મીરાના ઘરે તેને નશાની હાલતમાં એકલી નોહતો મૂકવા માંગતો, એટલે તે તેને ઘરે લઈને ગયો. મીરાના કપડાં પલળી ગયા હતા, અથર્વએ મીરાને પોતાના બેડરૂમમાં સુવડાવી અને બહાર આવી તેણે એક મહિલાને બૂમ પાડી, ભાવના કાકી.....થોડીવાર બાદ એક ૬૦ એક વર્ષના મહિલા ત્યાં આવ્યા. હા...અથર્વ બેટા, શું જોઈએ છે? ભાવના કાકી બોલ્યા. ભાવના કાકી મારા રૂમમાં એક છોકરી સુતી છે, જે મારી મિત્ર છે, તે અત્યારે હોશમાં નથી તેના કપડા વરસાદના કારણે ભીના થઈ ગયા છે. તો અલમારીમાંથી મારા કપડાં લઈ તેને ચેન્જ કરાવી દો. અથર્વએ ભાવના કાકીને ...Read More

25

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 25

મારી લાઇફ અને અબીરની લાઇફ કેહવા જાવ તો એક જ સમાન છે. બંને બાળપણમા, માં ના પ્રેમથી અજાણ રહ્યા જવાનીમાં પિતાના પ્રેમથી. પણ અબીરએ આ નાની ઉંમરે ખોયું. એક દિવસ મુબીન અંકલની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ, ત્યારે અબીર ફક્ત ૧૮ વર્ષનો જ હતો. મારા પિતા તેમને મળવા ગયા. મુબીન અંકલે મારા પિતાને કહ્યું, ભાઈ રણજીત મને નથી લાગતું કે હું હવે જીવી શકીશ...આપણે બંને એકબીજાના એક માત્ર પરિવાર છીએ. મને વચન આપ રણજીત કે, તું મારા દીકરાનું ધ્યાન રાખીશ, તે હજુ બહુ નાનો છે. મને ચિંતા થાય છે તેની....મારા પિતાએ તેમને વચન આપ્યું ...Read More

26

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 26

તું આખી રાત મિસ્ટર રાઠોડના બેડરૂમમાં સૂતી હતી. ઝોયા મીરા સામે આશ્ચર્યથી જોઈને બોલી. મીરાને ઝોયાની વાત સમજાતા તેણે હલબલાવી નાખી, એ.. તું વિચારે એમ નથી કંઈ થયું, પાગલ કંઈ પણ વિચારે છે તું. તો ઠીક નહિંતર મે તો એજ વિચારી લીધું હતું. ઝોયા બોલી. થોડીવારમાં અસ્મા બેનએ બૂમ પાડી, છોકરીયું નાસ્તો કરવા આવો નીચે ફટાફટ. હા, અમ્મી આવીએ. ઝોયાએ જવાબ આપ્યો. ચાલ મીરા, નીચે જઈએ અને હા ઈશાનો રાતે કૉલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે સાંજે તમે બંને અહીંના કેફેમાં આવી જજો. એ રાહ જોસે. સારું સાંજે જઈએ, ઈશાને મળવા અને બંને નીચે નાસ્તો ગઈ. ...Read More

27

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 27

અથર્વનું થોડું મૂડ બગડી ગયું હતું. આર્યનને જોઈને અબીરએ પૂછ્યું, ભાઈ આ આર્યન તમને ઓછો પસંદ લાગે? એ છોકરી તો હું એને પસંદ કરું? અથર્વએ લેપટોપ પર કામ કરતા કરતા જ થોડા અકળાઈને જવાબ આપ્યો. અબીરને હસવું આવ્યું, તેણે થોડી મસ્તી કરતા કહ્યું, હું ક્યાં છોકરી છું તો પણ તમને ગમુ છું ને.......ભાઈ તમે આર્યનથી જેલેસ થાવ છો? સિરિયલી અબીર, મને... અને એ પણ આર્યનથી ઈર્ષ્યા... ઈમ્પોસિબલ. અથર્વએ હસીને કહ્યું. તો તમે તેની સામે મોઢું કેમ બગાડ્યું? અબીરએ ફરી સવાલ પૂછ્યો. મે એટલે મોઢું બગાડ્યું કારણ કે કાલનો મીરાની પાછળ લાગ્યો છે. તે કાલે પાર્ટીમાં ...Read More

28

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 28

મીરા અને ઝોયા બંને ખૂબ જ જોરશોરથી ઈશા અને રાહીલની સગાઈની તૈયારી કરી રહી હતી. આર્યન પણ એટલા દિવસોમાં બંનેની મદદ કરતો. આર્યનને મીરા સાથે જોઈ અથર્વને બહુ ગુસ્સો આવતો. મીરા અથર્વની કેબિનમાં ગઈ. અથર્વએ પૂછ્યું, થઈ ગઈ સગાઈની બધી તૈયારીઓ? મીરાએ કહ્યું, હા થઈ ગઈ અથર્વ બધી તૈયારી. બસ હવે વીલા બુક કરવાનું છે, પણ પ્રોબ્લેમ એ છે આવતા રવિવારે સગાઈ છે પરંતુ એક પણ વીલા અવેલિબલ નથી, બધા વીલામાં રિઝર્વેશન છે. હમમ... કંઈ નહિ વીલાનું અરેજમેન્ટ હું કરી દઈશ. અથર્વએ કહ્યું. સાચું અથર્વ? મીરાએ પૂછ્યું. અથર્વએ સ્મિત કરી હકારમાં માથું હલાવ્યું. ...Read More

29

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 29

મીરાને અથર્વના કેબિનમાંથી આવાજ આવતા તે અંદર ગઈ અને તેણે અથર્વને પૂછ્યું, શું થયું...આ શેનો અવાજ હતો? કંઈ થયું. તું જા. અથર્વ થોડા ગુસ્સામાં બોલ્યો. મીરાએ ફરીવાર પૂછ્યું, અથર્વ શું થયું? અથર્વ ગુસ્સામાં બોલ્યો, સોરી મીરા મેડમ મારાથી આ પોટ નીચે પડી ગયું અને તૂટી ગયું....મીરાને અથર્વનો આ સ્વભાવ કઈક અલગ લાગ્યો. મીરા ફક્ત અથર્વને જોઈ રહી હતી. અથર્વનું ખૂબ જ મૂડ ખરાબ હતું. તે ફરી બોલ્યો, કંઈ નથી થયું તે ફક્ત તૂટી ગયું છે...તમે જાવ. મીરા અથર્વ પાસે આવી અને પૂછ્યું, શું થયું અથર્વ...કેમ આમ બોલો છો? મે કહ્યુને ...Read More

30

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 30

મીરાની ઊંઘ રાતના એક વાગે ઊડી. તે બારી બંધ કરવા માટે ઉભી થઈ અને તેણે એક વખત બહાર નજર તેણે અથર્વને જોયો, જે તેની કારના બોનેટ પર બેઠો હતો અને આકાશમાં જોઈ રહ્યો હતો. અથર્વને ઝોયાએ જવાનું કહ્યું હતું. પણ અથર્વને ત્યાંથી જવાનું દિલ ન કર્યું. તે મીરાના ઘરની નીચે જ કારના બોનેટ પર બેઠો બેઠો આકાશમાં જોઈને વિચારી રહ્યો હતો, તેણે મીરાને કેવા શબ્દો કહી દીધા. તે દુઃખી હતો પોતાનાથી જ. અથર્વએ મીરા વિશે વિચારતા તેના ઘર સામે જોયું જ્યાં મીરાને જોઈને તે કારના બોનેટ પરથી ઉતરી ગયો. અથર્વ મીરાને જોવા લાગ્યો પણ ...Read More

31

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 31

રાહીલ ઝોયાની રાહ જોઈને ઊભો હતો. ઝોયા બહાર આવી. રાહીલ તેને લઈને બહાર ઓફિસના ગાર્ડન એરિયામાં લઈને ગયો. ઝોયા બધુ શું ચાલી રહ્યું હતું? રાહીલએ સોફા પર બેસતા જ પૂછ્યું. ઝોયાને ખબર હતી રાહીલ કંઈ પણ જાણ્યા વગર તેને અત્યારે ક્યાંય હલવા પણ નહિ દે એટલે તેણે રાહીલને શરૂથી લઈને કેફેટેરિયા સુધીનું બધું જણાવી દીધું. રાહીલ બધું જાણ્યા બાદ થોડીવાર ચૂપ રહ્યો પછી કહ્યું, ઝોયા તને એ અબીર અને આ અબીરમાં ફરક આવ્યો તેવું લાગે છે. ઝોયાએ કહ્યું, રાહીલ જે જેવું હોય તેવું જ રહે. ઝોયા મને તો ફરક લાગે છે, તે અબીર અને અત્યારના અબીરમાં. તે ...Read More

32

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 32

અબીરની કાર ખરાબ થઈ ગઈ હતી. ત્યાં તેનો ભેટોવિક્રમ સાથે થયો. વિક્રમએ અથર્વની ખિલાફ ખૂબ અબીરના કાન ભર્યા પરંતુ તેને એક થી એક ચડિયાતા જવાબ આપી રહ્યો હતો. આગળ તેણે કહ્યું, મારો ભાઈ સાવજ છે વિક્રમ, તે ચાહતા હોત ને તો આ કંપનીને પાછી તારી પાસેથી છીનવી શકતા હતા, પણ તને તેમણે ભીખમાં આપી દીધી આ કંપની અને એક ગદ્દારને ભીખમાં આપેલી વસ્તુ સારી લાગે ને એટલી જ ખરાબ પણ લાગે... તને બેચેન કરી મૂકયો છે આ ભીખએ, જેના કારણે તું અમને બરબાદ કરવા ઈચ્છે છે. પણ એટલું યાદ રાખજે સાચાનું ક્યારેય કંઈ પણ ખોટું નથી થતું. ઈશ્વર ...Read More

33

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 33

આર્યનની હરકતથી હવે અથર્વનો ગુસ્સાનો આપો ન રહ્યો. તેણે પોતાના હાથની ગુસ્સામાં મુઠ્ઠી વાળી. અબીરએ અથર્વના મુઠ્ઠી વળેલા હાથ પોતાનો હાથ મૂકી તેને શાંત રેહવાનો ઇશારો કર્યો. અથર્વએ અબીર સામે જોયું, તેને અબીરની થોડીવાર પેહલા કહેલી વાત યાદ આવી, કે આમ કરવાથી મીરા વધુ દૂરથી જશે. તેણે પોતાની ગુસ્સામાં આંખો મીચી અને હાથ માં જે ગ્લાસ હતો તે જોરથી ટેબલ પર રાખ્યો. મીરા અને ઝોયા જસકી ઊઠી અથર્વના આમ ગ્લાસ મૂકવાથી. અથર્વ ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. મીરા તેને જોઈ રહી હતી. આર્યન બોલ્યો, મિ.અથર્વને શું થયું કેમ આમ જમીઆ વગર ચાલ્યા ગયા! મીરાએ ઝોયા સામે જોયું. અબીર ...Read More

34

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 34

અથર્વને મિસ્ટર ભાટિયાએ કહ્યું કે તેણે વી. આરમાં પણ પ્રેઝન્ટેશન વિશે કહ્યું છે અને તેમને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમશે તેમની સાથે ડીલ કરશે. સારું તો હું નીકળું મિટિંગ માટે....અ..મિસ્ટર અથર્વ તમે પણ ચાલોને મારી સાથે, વી. આર આર્કિટેક્ચરનું પ્રેઝન્ટેશન જોવા માટે. મિ. ભાટિયાએ કહ્યું. નહિ મિ.ભાટિયા તમે જઈ આવો. અથર્વએ કહ્યું. હવે નજીક તો છે કંપની મિ. અથર્વ, તમે આવશો તો સારું લાગશે મને. મિ. ભાટિયાએ ખૂબ આગ્રહ કરતા કહ્યું. અથર્વને જરા પણ જવું નોહ્તું, પણ મિ.ભાટિયાના એટલા આગ્રહનું માન રાખીને તેણે તેમની સાથે જવા માટે હા કહી દીધી. બંને વી. આર આર્કિટેક્ચરમાં આવ્યા. અથર્વ તેની આ ...Read More

35

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 35

ભાઈ તમે શાંત થાવ પ્લીઝ. ફક્ત પ્રેઝન્ટેશનની જ વાત છે. અબીરએ કહ્યું. અબીર મને પ્રેઝન્ટેશન સાથે કોઈ દેવા નથી. આવા હું દસ બનાવી લઈશ, પણ મને એ વાત ગુસ્સો આપે છે કે મીરાએ મારા દુશ્મનને પ્રેઝન્ટેશન આપ્યું. અબીરએ પૂછ્યું, મીરા તમે વિક્રમને કેવી રીતે ઓળખો છો? મીરાએ વિક્રમ કેવી રીતે તેને એકસીડેન્ટલી મળ્યો હતો. તેની સાથે ભટકાયો હતો.... બધું જ મીરાએ જણાવ્યું. મીરા શું પ્રેઝન્ટેશન બન્યા બાદ વિક્રમ એકપણ વાર તમને મળ્યો હતો? અબીરએ પૂછ્યું. મીરા હવે સમજી રહી હતી. તેને પરમદિવસનું યાદ આવ્યું કઈ, તે વિચારવા લાગી... તે બધું યાદ કરીને ...Read More

36

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 36

અથર્વ ઘરે ગયો હતો પણ તેને ચેન નોહ્તું પડી રહ્યું તેને વિક્રમથી હારવાના માત્ર વિચારથી જ ગુસ્સો આવી રહ્યો તે કોઈ પણ સંજોગે ડીલ વિક્રમને નોહતો આપવા માંગતો. તેણે નવું પ્રેઝન્ટેશન બનાવવાનો વિચાર કર્યો અને ઓફિસ જવા માટે નીકળ્યો. તે ઓફિસ આવ્યો. તે તેના કેબિનમાં ગયો. મીરા કોફી કોર્નર પાસે હોવાથી તેણે મીરાને નોહતી જોઈ અને મીરાએ પણ અથર્વને આવતા નોહતો જોયો. અથર્વ તેના લેપટોપ પર કામ કરવા લાગ્યો... મીરા તેના ડેસ્ક પાસે આવી અને કોફીનો કપ તેના ડેસ્ક પર રાખ્યો. અથર્વનું ધ્યાન લેપટોપ પર જ હતું. થોડીવાર બાદ કામ કરતા કરતા તેની નજર બહાર ...Read More

37

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 37

સવારે ૧૦ વાગે આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીમાં મિસ્ટર જયરાજ ભાટિયા આવી ચૂક્યા હતા. અથર્વ તેમને લઈને આવ્યો મિટિંગ રૂમમાં. અને અબીર બંને ચિંતિત હતા કે હવે શું થશે. તે બંનેએ મીરા અને અથર્વને જોયા, જે એકદમ બિંદાસ હતા. તે બંનેને મનમાં પ્રશ્ન થયા કે આ બંને કેમ એટલા બધા નોર્મલ છે... પ્રેઝન્ટેશન વિશે મિ.ભાટિયાને શું કહેશે. થોડીવાર મિસ્ટર ભાટિયાએ વાતો કરી પછી તેમણે પ્રેઝન્ટેશન શરૂ કરવાનું કહ્યું. અબીર અને ઝોયાની બંનેની ધડકન વધી ગઈ હતી. અથર્વએ કહ્યું, મિસ શાહ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. મીરાએ પ્રેઝન્ટેશન શરૂ કર્યું, ઝોયા અને અબીર બંને આતુતાપૂર્વક પરદા પર જોઈ રહ્યા હતા. જેમ જેમ ...Read More

38

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 38

પાર્ટીમાં આર્યન મીરાની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો. તે બસ વારંવાર એન્ટ્રી પાસે નજર કરી રહ્યો હતો. ત્યાજ પાછળથી યુવકએ તેને બાથમાં ભરી લીધો અને જોરથી બોલ્યો, હેપ્પી બર્થડે માય બડી! વિશ યુ મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે માય ફ્રેન્ડ! આર્યન અવાજ ઓળખી ગયો અને ખુશ થઈને બોલ્યો, વોટ અ પ્રેઝંટ સરપ્રાઈઝ રેહાન!! આર્યન સીધો ફર્યો અને રેહાનને ગળે વળગી ગયો. યાર ખરેખર શું બર્થડેના દિવસે સરપ્રાઈઝ આપી છે તુંએ!! યાર માટે કંઈ પણ. રેહાનએ કહ્યું. આર્યન અને રેહાન વાતો કરી રહ્યા હતા. ત્યાજ મીરા અને ઝોયા એન્ટ્રી પરથી આવી રહી હતી. બંને અત્યંત સુંદર લાગી ...Read More

39

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 39

મીરા થોડીવાર વિચારમાં પડી ગઈ. તેને કઈક મનમાં ઢાસુ આઈડિયા આવ્યો. તે હસી અને બોલી, હવે જોવ છું મિસ્ટર તમે મને તમારા દિલની વાત કેવી રીતે નથી કહેતા. મને બહુ હેરાન કરી છે ને આનો તો બદલો હું લઈશ મિ.અથર્વ રાઠોડ. પાર્ટી પૂરી થવા આવી હતી, બધાએ ખૂબ એન્જોય કર્યું. બધા પાર્ટીમાંથી નીકળવા માટે રવાના થયા.ઝોયા વેહલા ચાલી ગઈ હતી પાર્ટીમાંથી ઘરે અર્જન્ટ કામ હતું માટે એટલે મીરા અથર્વની કારના ટેકે ઉભી રહીને અથર્વનો વેટ કરી રહી હતી. અથર્વ અને અબીર બંને બહાર આવ્યા અને કાર પાસે ગયા. ત્યાં મીરાને જોઈને તેની પાસે ઉભા રહી ગયા. મીરાએ ...Read More

40

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 40

મીરા અથર્વની કેબિનમાં આવી અને કહ્યું, અથર્વ કાલે જે. બી. મોલનો મેઈન સ્લેપ બંધાશે. અથર્વએ કઈક વિચાર્યું હતું પાસેથી ઈઝહાર સાંભળવા માટે એટલે તે તેના પ્લેનના મુજબએ બોલ્યો, મીરા આજ સાંજે કોરિયાની ફ્લાઇટ છે મારી અને તારી. શું?....મતલબ? હું તને કાલે કહેવાનું ભૂલી ગયો, એક ક્લાયન્ટ છે મારા બ્લેક એમ્પાયરના અને તેમનો મોટો પ્રોજેક્ટ છે અને તેમને આપણી કંપની સાથે કામ કરવું છે. જેથી તારે મારી સાથે આવવું જ પડશે. હું તમારી સાથે ક્યાંય નહિ જાવ,... ક્લાયન્ટને તમે અહી બોલાવી શકો છો... અથવા કોન્ફરન્સ કૉલ પર મિટિંગ કરી લઈએ... આપણે ત્યાં જવું જરૂરી થોડું છે. ...Read More