આજે ઘણા વર્ષો પછી હું કલમ સાથે ધરી રહ્યો છું. છેલ્લા પાંચ વર્ષમાં જીવનમાં ઘણી ઉથલપાથલ મચી ગઇ અને એને કારણે મારે લેખનથી લગભગ સંન્યાસ લેવાની નોબત આવી ગઇ હતી. પણ સદનસીબે બધું સમુસુતરું પાર પડ્યું. હવે આપણે પાછળ છોડેલી એ રચનાને આગળ વધાવી રહીએ છીએ. એક શ્રાપિત ખજાનાનો બીજો ભાગ જેનું નામ છે ત્રિશૂળનુ રહસ્ય. જોડાઇ જાઓ આ એકદમ નવા સફરમાં મારી સાથે તમને એક નવાં રોમાંચક સફર પર.)
ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1
(આજે ઘણા વર્ષો પછી હું કલમ સાથે ધરી રહ્યો છું. છેલ્લા પાંચ વર્ષમાં જીવનમાં ઘણી ઉથલપાથલ મચી ગઇ અને કારણે મારે લેખનથી લગભગ સંન્યાસ લેવાની નોબત આવી ગઇ હતી. પણ સદનસીબે બધું સમુસુતરું પાર પડ્યું. હવે આપણે પાછળ છોડેલી એ રચનાને આગળ વધાવી રહીએ છીએ. એક શ્રાપિત ખજાનાનો બીજો ભાગ જેનું નામ છે ત્રિશૂળનુ રહસ્ય. જોડાઇ જાઓ આ એકદમ નવા સફરમાં મારી સાથે તમને એક નવાં રોમાંચક સફર પર.)પ્રકરણ - ૧ : ( સપ્ટેમ્બર 2018) રાત્રિના લગભગ બે વાગ્યા હશે. આખા રૂમમાં ઘનઘોર અંધારુ પથરાયેલું હતું જે સમગ્ર ઓરડાને ભયાવહ બનાવતું ...Read More
ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 2
કબીર એક સરસ કોફી શોપમાં બેઠો હતો. આજે તેણે ફુલ સ્લીવ બ્લેક શર્ટ અને બ્લ્યુ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેની પર્સનાલિટી જ કંઈક અલગ લાગતી હતી. તેના પહોળા ખભા પર તેનો બેગ લટકતો હતો. આજે શોપમાં તે એકલો જ બેઠો હતો. તેના હાથમાં એક ગુલાબનું ફૂલ હતું. અને તે ફુલ ની ડાળખીને અંગુઠા અને તર્જનીથી પકડીને ફેરવી રહ્યો હતો. અને એના મનમા વિચારોનું પૂર આવી રહ્યું હતું.“આજે તો ફાઈનલી મારે એને પ્રપોઝ કરી જ દેવુ છે.”“પણ એ ના પાડી દેશે તો?”“હા પણ પાડી શકે છે.”“ના પણ પાડી શકે છે.”“એ હા પાડશે?”“એ ના પાડશે?”“હા પાડશે.!”“ના પાડશે.!”“એ બીજા કોઈને લાઇક કરતી ...Read More
ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 3
“કબીર, મને સમજાતું નથી કે તું આમ અચાનક તારા દાદાજી વિશે શું કામ જાણવા માગે છે?” જ્યોતિબેને કબીરને સવાલ તેઓ મુંઝવણમાં હતા કે આ કબીરને અચાનક શું થઇ ગયું. “કંઇ ખાસ નહી મમ્મી. આતો જ્યારે અમે બધાં મિત્રો મળીને પોતપોતાની ફેમિલી વિશે વાતું કરી રહ્યા હતા ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે હું તો મારા દાદાજી વિશે તેમના નામ સિવાય કશું જાણતો જ નથી.” કબીરે વાર્તા બનાવી પોતાની મમ્મીને સંભળાવી દીધી. તે સાચી વાત કહી તેમને ચિંતિત કરવા નહોતો માંગતો. અરે ચિંતાની વાત તો દૂર એને તો એ પણ સમજાતું નતુ કે વાત છે શું. બસ પેલા ...Read More