માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા.

(6)
  • 0
  • 0
  • 1.9k

એક સ્વપ્ન - "માનવ સંબંધોની એક અનિવાર્ય સત્યતા" જન્મથી મૃત્યુ સુધીના આ સફરમાં માણસ અનેક સંબંધો સાથે વણાયેલો છે. લોહીના સંબંધોથી શરૂ કરીને લાગણીઓથી બંધાતા અજાણ્યા સંબંધો સુધી, આપણી આખી જીંદગી કોઈને કોઈની સાથે જોડાયેલી જ રહે છે. પરંતુ, શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આ બધા સંબંધોની પાછળનું મૂળભૂત સત્ય શું છે?

1

માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 1

એક સ્વપ્ન - "માનવ સંબંધોની એક અનિવાર્ય સત્યતા"જન્મથી મૃત્યુ સુધીના આ સફરમાં માણસ અનેક સંબંધો સાથે વણાયેલો છે. લોહીના શરૂ કરીને લાગણીઓથી બંધાતા અજાણ્યા સંબંધો સુધી, આપણી આખી જીંદગી કોઈને કોઈની સાથે જોડાયેલી જ રહે છે. પરંતુ, શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આ બધા સંબંધોની પાછળનું મૂળભૂત સત્ય શું છે?એક એવી શક્તિ જે શક્તિનું ચોક્કસ નામ ન હોઈ શકે, શક્તિ એ બળ ની વાત નથી કરેલી .જે બધું જ સહન કરી શકે એ શક્તિ . અને એક એવી લાગણી જેનું નામ 'પરિવાર' છે. આ વાતમાં માત્ર કોઈ સામાન્ય શક્તિની વાત નથી થતી, પણ જે શક્તિ બધું જ ...Read More

2

માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2

ગઈ રાતે થોડું મોડું થઈ ગયું સોવામાં અને કાલે મારે વેલુ જવાનું હતું કોલેજ એટલે હું તરતજ સુવાનું પ્રયત્ન પરંતુ ઊંઘ આવી નહીં આશરે ત્રણ વાગ્યે મને ઊંધ આવી બા ૬ વાગે ઉઠાડવા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું હતું ને મેં કીધું કે બા તમારી વાસે મારી નીંદર પૂરી થઈ નથી. સમય પસાર થતાં ૭ વાગ્યા ત્યારે વળી બા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું છે ને જો ૭ વાગી ગયા છે મેં કીધું અરે તમને ખબર ના પડે . બા કાય બોયલા નહીં, સમય પસાર થતાં હું ઊઠી ગઈ ઘડિયાળ માં જોયું તો ૭:૩૦ થઈ ...Read More