કુત્રિમ બુદ્ધિમતા.

(1)
  • 91
  • 0
  • 1.1k

હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકુ કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.. તે 2003ની સાલમાં 15 ઓક્ટોબરના દિવસે આ ધરતી પર આવી હતી. અમે લોકોએ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું. તેણે મને ' દાદુ ' કહીને સન્માન્યો હતો .અને હું તેને ' લાડો ' કહેતો હતો.

1

કુત્રિમ બુદ્ધિમતા - 1

: પ્રકરણ - 1 : હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકુ કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.. તે 2003ની સાલમાં 15 ઓક્ટોબરના દિવસે આ ધરતી પર આવી હતી. અમે લોકોએ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું. તેણે મને ' દાદુ ' કહીને સન્માન્યો હતો .અને હું તેને ' લાડો ' કહેતો હતો.તે માત્ર 23 વર્ષની હતી. અને હું 80 ...Read More

2

કુત્રિમ બુદ્ધિમતા - 2

: પ્રકરણ - 2 : ભગવાન! તું આ દુનિયાનો તારણ હાર છે.. એક મા બાપ એક સાથે પાંચથી વધારે ને સંભાળી શકતા નથી ત્યાં તું એકલ હાથે સમગ્ર દુન્યવી વસ્તીને સંભાળી રહ્યો છે . તેમને ફાવે ત્યારે સુખ દુઃખની લ્હાણી કરે છે.. તેમની જીવન દોર તારા હાથમાં છે.. પણ તારો સ્વભાવ સમજાતો નથી. તું ગમે ત્યારે નાના જીવડાંને ધરતી પર ઉતારે છે અને મન ફાવે ત્યારે તેની જીવન દોર કાપી નાખે છે.. તેના પરિવારને દુઃખ દર્દની ગર્તામાં શિરે ધકેલી દે છે. હવે મને કહીશ? મા ...Read More

3

કુત્રિમ બુદ્ધિમતા - 3

: પ્રકરણ - 3 : તે છોકરો બીમાર હતો. તેને ફિટ આવતી હતી. જેની મને કોઈ જાણ નહોતી.. એક મારા તે ત્રણ દોસ્તમાથી એકનો ધક્કો મને વાગતા હું ખુશાલ જોડે અથડાઈ ગયો હતો. અને તે પડી ગયો હતો. તેને મૂર્છા આવી ગઈ હતી. તે જોઈ હું બહું જ ગભરાઈ ગયો હતો. પણ મારા સારા નસીબે તે થોડી વારમાં ભાનમાં આવી ગયો હતો અને મારો થંભી ગયેલો શ્વાસ પાછો આવી ગયો હતો.. ત્યાર બાદ મારો અનન્યા જોડે વાતચીતનો દોર શરૂ થયો હતો. હું તેના ઘરે પણ જતો ...Read More