prutha chapter 12 books and stories free download online pdf in Gujarati

પૃથા પ્રકરણ 12

*Disclaimer* પ્રસ્તુત નવલકથાના તમામ પાત્ર અને ઘટના કલ્પનાપ્રધાન છે તેનૉ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કૉઈ સંબંધ નથી, એવુ જણાય તો ઍ એક સુખદ સંયોગ ગણાશે.
➖➖➖➖➖➖➖
પ્રકરણ -12 
નવરાત્રીનો છેલ્લો દિવસ 

  આગલા દિવસે ગરબા પૂરા થયા પછી પણ કલાક સુધી છોકરીઓ એકલી ગ્રાઉન્ડમાં ગરબા પ્રેક્ટિસ કરતી હતી સાવ છેલ્લે ગાદલા અને સંગીતના સાધના બધું અંદર મુકાઈ ગયુ ત્યારે મોટેરાઓએ છોકરીઓને ઘરે કાઢી, ત્યારે મોડા બધે ઘરે ગ્યા....
 બીજે દિવસે મોડી ઉઠી સરખો આરામ કરી લીધો પછી તો બપોર નિશાળ હોય ત્યાંથી પાછી ફરી 4.30વાગે આવી તરત સૂઈ ગઇ રાત્રે સ્પર્ધામાં થાકી ના જવાય એટલે સાંજે ચોરે રમવા પણ ના ગઇ ઘરમાં જ રહી.

  લેશન પતાવતા પતાવતા રાત પડી આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે ઘરના બધાં છેલ્લી આરતીમાં આવશે, બધાએ વહેલા જમી લીધું.....
 ઘરનું બધું કામ પત્યું એટલે પૃથાએ પોતાની નવી ચણીયાચોળી કાઢી દેવા ઘરમાં કહ્યું,
 કાકીએ ઉપર મળીએથી કબાટમાંથી એને કાઢી દીધી. અને સૂચના આપતાં કાકી બોલ્યા 
 એ બહું ઘેરદાર છે નીચે ચોરણી પહેરવી પડે પહેલા એ પહેરી લે એને ગોઠણ સુધી વાળી દે, પછી ઉપર ચણીયો બ્લાઉઝ પહેરી લે 
 (પૃથાએ એ પ્રમાણે કર્યું.....

 ગોરી ચામડી દુબળી કદ કાઠીની લાંબા કાળા ભરાવદાર વાળનો મોટો ચોટલો કમરે લટકતો હતો.... લાલી લિપસ્ટિક કરતી હતી ત્યાં કાકી બોલ્યા -"તારે ક્યાં એની જરૂર આમજ તારાં નાક નકશી ભગવાને સારી રીતે ઘડી મોકલ્યા છે ને વળી હોઠ કુદરતી જ ગુલાબી છે એજ રહેવા દે. અસ્સલ નાગરાણી મારી નમણી નાગરવેલ લાગે છે, લાવ જરા કાળું ટપકું કરી દઉં, "એમ કહીં મેશનું કાળું ટપકું કાન પાછળ કર્યું.

 (છેલ્લા દિવસની ગરબાની સ્પર્ધા માટે પૃથા તૈયાર હતી દાંડિયા લઈને તરત ગ્રાઉન્ડ પાસે ગઇ હજુ કોઈ બેનપણી નતી આવી એટલે એ રેખલીને ઘરે એને બોલાવવા ગઇ, ત્યાં એનો ભાઇ બહાર જ બેઠો તો એને જોઈ એણે રેખાને બહાર બોલાવી, 
 *રેખા* -- એને અંદર મોકલ 
 *ભાઇ* -ના હોં તૂ ઝટ તૈયાર થઇ એને લઈને ભાગ અહીંથી કહેતાક 
બોલ્યો બવ મસ્ત લાગે હૉ હિરોઈન જોજે ધ્યાન રાખજે કોઈ હીરો તને હેરાન ન કરે...
 *પૃથા* - જાને છાનો માનો વાયડો થતો બહુ..


ભાઈ - ના હોં તું ઝટ તૈયાર થઇ અને લઈને ભાગ  
અહીંથી કહેતાક બોલ્યો બવ મસ્ત લાગે હોં હિરોઈન  
જોજે ધ્યાન રાખજે કોઈ હીરો તને હેરાન ન કરે...

પૃથા - જાને છાનો માનો વાયડો થતો બહુ  
રેખલી આવતા બન્ને ત્યાંથી નીકળી ગ્યા પૃથા પેલાને  
પાછી ફરી ફરીને જોતી જતીતી મનમાં બીક પેઠી, તૈયાર  
તો થઇ પેલાએ કીધેલ વાત પડકાર જેવી લાગી...

ગરબાગ્રાઉન્ડમાં આમતેમ ફરતી હતી ત્યારે બધાં ખાસ  
કરીને છોકરાઓ એને ટીકીને જોઈ રહ્યાં હતા .
એમાનો એક બોલ્યો "આ દરવખતે બહું ડાહી રહે છે  
આજ બધાં વચ્ચે એને જોઈ લઈએ

બીજો બોલ્યો - "એ નાના રેવા દો માસ્તરના ઘરની દીકરી  
છે ઊંધુ પડશે બધું  
તો પેલો તો બરાબર જીદે ચડ્યો હતો એને પૃથા ગમતી  
હજુ તો તરુણાવસ્થામાં પગ નહતો મૂક્યો ત્યાંતો આવી  
વાત .... 
પણ પૃથા ખુબજ ચતુર હતી જાત સાયવીને પોતાનું કામ કરવામાં માહિર
હતી.
આ બધી છોકરાઓની ચર્ચા વચ્ચે માઈકમાં ગરબાની  
સ્પર્ધા શરૂ થવાનું અનાઉન્સમેન્ટ થ્યું, આ વખતે ગરબાને  
બદલે દાંડિયારાસની સ્પર્ધા છે છોકરા છોકરીઓ પહેલા,  
પછી ભાઈઓ બહેનો

ફરી અનાઉન્સમેન્ટ થ્યું બધાં છોકરાઓ આવીને ગ્રાઉન્ડમાં



---

આ બધી છોકરાઓની ચર્ચા વચ્ચે માઈકમાં ગરબાની  
સ્પર્ધા શરૂ થવાનું અનાઉન્સમેન્ટ થયું. આ વખતે ગરબાને  
બદલે દાંડિયારાસની સ્પર્ધા છે. છોકરા-છોકરીઓ પહેલા,  
પછી ભાઈઓ-બહેનો.

ફરી એનાઉન્સમેન્ટ થયું. બધાં છોકરાઓ આવીને ગ્રાઉન્ડમાં  
બહાર બાજુ રાઉન્ડ બનાવી ઉભા રહે. બધી છોકરીઓ  
તેમની સામે આવીને ઉભી રહે. પૃથા છેક છેલ્લે પેલા  
છોકરાઓથી જેની સાથે વારેવારે બોલચાલ થતી.
એનાથી દૂર એક એમની મોટી ઉંમરના છોકરા સામે ઉભી રહી 
રહી. ત્યાં પેલો જીદે ચડેલ છોકરો એની સામે ઉભેલી  
એની ખાસ મિત્રને કીધું "તું જરા મારી બાજુના છોકરા સામે  
આવ" એમ કરતાં કરતાં બધી છોકરીઓને એક-એક  
સામેના સાથીદાર સામેથી ખસવું પડ્યું. એટલે પૃથાની સામે  
પેલો જીદે ચડેલો છોકરો આવી ગયો..... મિશન  
સફળ તેનું........

*બોલ્યો* - "કાં આવવું પડ્યું ને? મારી સામે ક્યારની  
ભાગતી તી મેં જોયું"

*પૃથા* - "તે ખોટો વહેમ નો રાખ. તારાથી ભાગું છું?"

એટલામાં એનાઉન્સમેન્ટ ચાલુ. "વાતો મુકો. સ્પર્ધાના  
રાસ ચાલુ થાય છે. 
પાંચ કહીએ એટલે ગરબો ચાલુ.  
તમારો રાસ પણ"

એક.... બે.... ત્રણ. અને છેલ્લે પાંચ કહ્યું એટલે ગરબો  
ચાલુ. મા તારો ગરબો ઝાકમઝોળ... એક પછી એક  
ચિમી ગતિના ગરબાથી એક-બે આખા વર્તુળ પૂરા થયા.  
પેલો છોકરો ઈશારો કરતો હતો. મનમાં વિચારતો "ચાલતી  
એટલે ફાસ્ટ ગરબા આવવા દો...."

ત્યાં એટલામાં ચાલતી ચાલુ થઈ. ચરર-ચરર મારું  
ચગડોળ ચાલે.... બધાં ઝડપથી લેવા લાગ્યા. ત્યાં  
અચાનક પૃથાની મોટી ચીસ સંભળી. બધું બંધ થયું.  
એ રાઉન્ડમાં સામે પેલો છોકરો જ હતો. તેણે જોરથી  
પૃથાને દાંડિયો માર્યો હતો.

બધાં પૃથાને પૂછવા આવ્યા. પણ જવાબ એણે આપ્યો -  
" *છોકરો*આ પૃથાએ મારી સામે આંખ મારી એટલે મેં સામે  
આંખ મારી"


*પૃથા* - "ખોટું બોલ મા. શરૂઆત તો તેં કરી હતી અને ઉપરથી તેં આખ મારી 
પૃથા - "ખોટું બોલ મા શરૂઆત તે કરી હતી અને ઉપરથી મને અહીં આંખ ને માથા પાસે દાંડિયો માર્યો....."  
પૃથાના ઘરના ત્યાં જ હતા એની પાસે આવી પુછ્યું 
*પૃથા* - "કાકી મેં કઈ નથી કર્યું  
ગામના લોકો બેનને બહું માને જૂઓ 
 *કાકી*અમારી છોકરીને અમે એવા સંસ્કાર નથી આપ્યા; આવું કાંઈ કરે એનેય એ સમજાવે.

ગરબાના આયોજકો વચ્ચે આવ્યાં  
 તેમણે પેલા છોકરાને સ્પર્ધામાંથી બહાર કાઢ્યો.
માંડ બધું થાળે પડ્યું. પેલો સ્પર્ધામાંથી બહાર નીકળેલ છોકરો પૃથા સામે કતરાઈને જોઈને ત્યાંથી ગયો. નજર કહેતી હતી - "તને પછી જોઈ લઈશ" ભલે બોલ્યો નહિ,  
પૃથા ડરી ગઈ.
 માથામાં વાગેલ દાંડિયો દુખતો એટલે ક્લબમાં રાખેલ ફર્સ્ટ એડ કીટ લાવી ડ્રેસિંગ કર્યું.

આમ એકપછી એક સ્પર્ધાના રાઉન્ડ પુરા કરી છેલ્લા દિવસની મહા આરતી પતાવી સહુ બોલ્યા બોલો હર હર મહાદેવ હર પછીથી ગામ બહારથી આવેલ નિર્ણાયકે 
ક સ્પર્ધાના વિજેતા જાહેર કરવાના શરુ કર્યા.




આરતી પુરી કરી પ્રસાદ લઈ નિર્ણાયક ગામની બહારના  
કોઈ હતા, બેસ્ટ ડ્રેસ અપ માં પેલા જીદ્દી છોકરાનો મિત્ર હ્તો 
બેસ્ટ ગરબા ક્વિનમાં પૃથાના નામની જાહેરાત  
વાગ્યું હોવા છતાં હિંમતથી સ્પર્ધામાં ભાગ લઈને રંગ  
રાખ્યો, જાહેરમાં તેના વખાણ કરાયા ઍ સાંભળી 
બધી બેનપણીઓ "વાહ પૂરથુડી તે તો મજા કરાવી  
હોં...... "
બધાં પૃથાના પપ્પાને અભિનંદન આપવા ગયા ત્યાં તે  
તેમના મિત્ર જોડે વાત કરતાં હતા  
*એ બોલ્યા* -"આજે જે પૃથા સાથે બન્યું એ પછી મારો  
અહીંથી ભવાની પુર ફરી જવાનો વિચાર બરાબર છે સારું  
શિક્ષણ અને સંસ્કાર આપી શકાય હજુ નાના છે ત્યાં જ  
સેટ થઈ જાય,  
*તેમના મિત્ર* -"કાલે પૃથાને હોસ્પિટલ લાવજો ભલે  
આજ પાટાપિંડી કરી છે, તોય બતાવવું સારું છોકરીની  
જાત ક્યાંક વધુ વાગ્યું હોય તો....  
ક્ર્મશ:...
વધુ આવતા પ્રકરણે.......