The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are welcome to the world of inspiring, thrilling and motivating stories written in your own language by the young and aspiring authors on Matrubharti. You will get a life time experience of falling in love with stories.
આનંદ યાદવ મરાઠી સાહિત્યક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર છે, તેમની ‘ઝોંબી’ નવલકથાને સાહિત...
ઉડતા તીર-રાકેશ ઠક્કર આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર' નો હેતુ ભારત-...
: પ્રકરણ - 4 : અનન્યાએ સીધો જ મારા પર વાક...
ઓપરેશન સાયબર મંથનપ્રકરણ ૧૩: સમય સામે જંગસ્ક્રીન પર લાલ અક્ષરે ધબકતું કાઉન્ટડાઉન...
અઢળક વૈભવ છતાં એક ફાટેલું મોજું સાથે ન લઈ જઈ શકનાર ધનકુબેરની આ કથા, ભૌતિકતાના મો...
આજે સવાર થી સોનાલીનાં મનમાં એક જ વિચાર આવતો હતો, કે મેધલ નાં આંસુ સામે નમી જઈને...
નવરાત્રીના પવિત્ર દિવસોમાં છઠ્ઠા દિવસે જગતજનની આદિશક્તિના જે અત્યંત તેજસ્વી, પ્ર...
આશ્કાના મિત્રો આશ્કાને બૂમો પાડતા રહ્યા પરંતુ આશ્કા ચૂપચાપ કોલેજના ગેટની બહાર ની...
નીલું આકાશસપનાઓ, સંઘર્ષ, પ્રેમ અને આશાની એક વાર્તાઅધ્યાય ૧ — આકાશને પ્રેમ કરતી છ...
કિશનભાઇને હવે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી હોય એવું લાગ્યું, દીકરાના આંખમાં રહેલ ર...
આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની...
અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર...
૧૦૪, સરસવન ફ્લેટ ની અંદરના ડ્રોઈંગ રૂમમાં અર્ધનગ્ન હાલત માં એક યુગલ એક બીજાના બાહુપાશ માં સમાયેલું હતું જ્યારે અચાનક ફ્લેટ ના મેઈન દરવાજા નો બેલ વાગ્યો... " પોલીસ"... દરવાજ...
૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની સ્વર્ગસ્થ મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમા...
મહાભારત એ માત્ર એક પૌરાણિક મહાકાવ્ય નથી, પરંતુ માનવ સ્વભાવ, નેતૃત્વ અને વ્યૂહરચનાનો અનંત અરીસો છે. જો આજના કોર્પોરેટ જગતમાં નજર કરીએ, તો મહાભારતના આ પાત્રો કંપનીના જુદા જુદા હોદ્દા...
સવારનો કૂમળો તડકો સોસાયટીના ગેટ પાસે આવેલા મૈત્રીના ઘરની અગાસી પરથી સરકીને રસોડાની બારીમાંથી અંદર ડોકિયું કરી રહ્યો હતો. ગેસ પર ઉકળી રહેલી આદુ અને ઈલાયચીવાળી ચાની સુગંધ આખા ઘરમાં એ...
આ વાર્તા, એના પાત્રો અને એમાં વણાયેલી લાગણીઓ લેખકની પોતાની મહેનત અને કલ્પનાનું સર્જન છે. "બાળપણની એ રફનોટ" ના શબ્દોને ચોરી કરવા કે નકલ કરવી એ અનૈતિક અને કાયદાકીય ગુનો છે....
નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્...
અહીં કચ્છના રહસ્યમય અને અદ્ભુત પૃષ્ઠભૂમિ પર આધારિત એક અનન્ય સાહસિક કથા રજૂ કરી છે:## કચ્છનું ગુપ્ત પાતાળલોક અને સમયની ચાવીપાટણની એક સદી જૂની અને જર્જરિત હવેલીના ભોંયરામાં ધૂળ ખાતી...
(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser