: પ્રકરણ - 14 : અમે બન્ને લગ્ન કરવાનો નિર્ણય કરી નાખ્યો હતો. મેં મારા માતા પિતાને પણ તે વિશે વાત કરી દીધી હતી. તેમને આ લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. પણ સુજાતએ ત્યારે 18 વર્ષ પુરા કર્યા નહોતા . . તે માટે અમારે થોડો સમય રાહ જોવી પડે તેમ હતી. હું તો લલિતા પવારની મંજૂરી લેવા તૈયાર હતો. પણ તે બદલ મારા માતા પિતા જ નહીં ખુદ સુજાતાએ જ મનાઈ કરી હતી. તે પોતાની મા નો સ્વભાવ જાણતી હતી. તેના 19 માં જન્મ દિવસે હું