Artificial Intelligence book and story is written by Ramesh Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Artificial Intelligence is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - Novels
by Ramesh Desai
in
Gujarati Motivational Stories
હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકું કહેતો હતો. આ નામ તેને પસંદ હતું..
તે 2003 ની સાલમાં 15 ઓક્ટોબર ના દિવસે આ ધરતી પર આવી હતી.
અમે લોકો એ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું.
તેણે મને ' દાદુ ' નું સન્માન આપ્યું હતું. અને હું તેને ' લાડો ' કહેતો હતો.
તે માત્ર 23 વર્ષની હતી.
હું 80 વર્ષનો હતો છતાં તે મને માન
: પ્રકરણ - 1 : હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકું કહેતો હતો. આ નામ તેને ...Read Moreહતું.. તે 2003 ની સાલમાં 15 ઓક્ટોબર ના દિવસે આ ધરતી પર આવી હતી. અમે લોકો એ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું. તેણે મને ' દાદુ ' નું સન્માન આપ્યું હતું. અને હું તેને ' લાડો ' કહેતો હતો.તે માત્ર 23 વર્ષની હતી. હું 80
: પ્રકરણ - 2 : મોટા ભાઈના મોતે પિતાજી બહુ જ અસ્વસ્થ બની ગયા હતા.. નાની માના અમાનુષિક વ્યવહારને લઇ ને પિતાજી અત્યંત નારાજ થઇ ગયા હતા. તેઓ પોતાના સંતાનોને પોતાની સાસુ મા સાથે ના રાખવાનો નિર્ધાર ...Read Moreબેઠા હતા.. તેની સામે નાની મા એ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.. આંસુની ગંગા વહેવડાવી દીધી હતી.. તેઓ કોને આધારે જીવશે? સવાલ કર્યો હતો.. અને તેમની ખાતર પિતાજીને ના છૂટકે સંતાનોના ભાગલા પાડ્યા હતા જેને કારણે ભાઈ બહેન વચ્ચે કોઈ લાગણીનો સેતુ બનવા પામ્યો નહોતો. નાની મા વર્ષમાં
: પ્રકરણ - 3 :. મેં ત્રણ ધોરણ સુધીનો અડધો અભ્યાસ હાંસોટ મા કર્યો હતો.. મોટા ભાઈના સંદેશના અવસાન બાદ પિતાજી મને મુંબઈ લઇ આવ્યા હતા.. અને મને મ્યુનિસિપલ સ્કૂલમાં ભરતી કર્યો હતો. પાંચ ધોરણ ...Read Moreમેં ત્યાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાનમાં મારી ત્રણ છોકરાઓ સાથે દોસ્તી થઈ હતી. તેમને હું મારા પાકા દોસ્ત માનતો હતો. અમારી સાથે એક મુસ્લિમ છોકરો પણ ભણતો હતો જે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તે મારો ખરેખર સાચો દોસ્ત હતો.. હું વારંવાર તેના ઘરે
: પ્રકરણ - 4 : અનન્યાએ સીધો જ મારા પર વાક પ્રહાર કર્યો હતો.. સાંભળીને હું અવાક થઈ ગયો હતો. મેં કદી સજાગપણે અનન્યા માટે આવો વિચાર મનમાં આણ્યો નહોતો. મેં જે કાંઈ જોયું હતું તેનું અજાણપણે મારાથી ...Read Moreથઈ ગયું હતું. આને માટે તેમનો દ્વિરંગી વ્યવહાર જ નિમિત્ત બની ગયો હતો. મારા મામલામા તેઓ મારા શિક્ષક હતાં. તેમણે મને ખોટો પાઠ ભણાવ્યો હતો. મને અનન્યા પ્રત્યે અજીબો ગરીબ લગાવ થઈ ગયો હતો. હું તેને મળ્યા વગર તેની સાથે બોલ્યા વગર રહી શકતો નહોતો. એક દિવસ સવારથી જ મેં અનન્યાને જોઈ નહોતી. આ વાતે
: પ્રકરણ - 5 : " સંભવ ભાઈને નદીએ લઈ જા." અને તે તરત જ તૈયાર થઈ ગઈ હતી. આ સાંભળી ભાવિકા પણ અમારી સાથે આવવા તૈયાર થઈ ગઈ હતી. નીલા બિલ્કુલ મારી બાજુમાં ચાલી રહી હતી. ...Read Moreઅમારા દેહ એક બીજા સાથે અથડાતા હતાં. નીલાને આ બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો. આ સ્થિતિમાં હું બિન્દાસ્ત તેના ખભે હાથ મૂકી આગળ વધવા માંડ્યો હતો. તે બદલ પણ તેણે કોઈ નારાજગી દર્શાવી નહોતી. અને મને જાણે છૂટો દોર મળી ગયો હતો. એક બે વાર મારા હાથની કોણી તેની ઉન્નત છાતી પર આવી ગઈ હતી. તે