: પ્રકરણ - 18 : શુભાંગી જોડે મને કોઈ વાતે વાંકુ પડ્યું હતું. તેણે અને લલિતા પવારે મને તેના મામાની નજરમાં જૂઠો પાડ્યો હતો. તે વાતનું મને ખૂબ દુઃખ થયું હતું.. આથી હું તેની સગાઈમાં હાજર રહ્યો નહોતો. પણ થોડા સમય પછી તેના લગ્ન નિર્ધાર્યા હતાં. અને હું તેના લગ્નમાં હાજર થઈ ગયો હતો. પહેલી વાર તેના થનારા પતિને મેં ખુદ મારી ઓળખાણ આપી હતી. "