"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું.
ટેરર ૨૬ - ભાગ 1
"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું.આ ભાષણ પૂરું થતાં જ ગૃહ મંત્રીએ દેશની તમામ સંરક્ષણ સંસ્થાઓ ની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય જાસૂસી સંસ્થા ના પ્રમુખ શ્રી અશોક બસુ પણ સામેલ થયા. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ શ્રી ...Read More
ટેરર ૨૬ - ભાગ 2
હસન પોતાના લેપટોપને ચાલુ કરીને એક મેલ આઈ ડી ખોલે છે. તેમાં એક મેઈલ આવેલો હોય છે. મેઈલમાં એક મોકલી હોય છે. તે ફાઈલ ડાઉનલોડ કરી હસન જોવા લાગે છે અને એમાં ભારતીય પ્રધાનમંત્રી ની સ્પીચ હોય છે જેમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કાશ્મીરમાં કરવાની ઘોષણા હોય છે.હસન ફરીથી તે ઘેઘૂર અવાજ વાળી વ્યક્તિને ફોન કરે છે."તહખાના દેખ લિયા ભાઈજાન... " હસન કહે છે."જન્નત ભી મહફૂઝ નહીં હૈ... " તે ઘેઘૂર અવાજ કહે છે."આનેવાલે દિનોં મે ગરમી બઢનેવાલી હૈ...માલીક ઔર નૌકર દોનો પરેશાન..."હસન કહે છે."દીવારો કે ભી કાન હોતે હૈ... અલ્લાહ હાફીઝ" તે ઘેઘૂર અવાજ ફોન મુકી દે ...Read More
ટેરર ૨૬ - ભાગ 3
જુની ફાઈલો ચેક કરતાં દિલાવર ખાન નામના કમાન્ડર નો ઉલ્લેખ મળે છે. આ કમાન્ડર નો એક આતંકી મુઠભેડમાં આંખ રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.આર્મીની બે કંપનીઓ ને કારગિલ ના સરહદી ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપવામાં આવે છે. જેમ બને તેમ બાતમી મેળવવા માટે વેશપલટો કરીને ગામોમાં લગ્ન પ્રસંગો મા શોધખોળ કરવા માટે કહેવામાં આવે છે. પાંચમા દિવસે લગભગ દસેક જેટલા લગ્ન પ્રસંગો હતા.બધા લગ્ન ની વિગતો એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા ને આપવામાં આવી. કોઈ પણ જાતની શંકા જાય એમ કશું લાગતું ન હતું. દરેક ગામમાં વર અને વધુ પણ ઓળખાય ...Read More
ટેરર ૨૬ - ભાગ 4
ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા શ્રી મિશ્રાએ એકબીજાને સાથે ગહન કરી. બન્ને વચ્ચે જે વાતચીત થઈ એનો ઉપસંહાર એ જ હતો કે કોઈક કડી ખુટતી લાગે છે. એમ પણ થાય કે આતંકવાદી સંગઠન સાવ નજીક થી હુમલો કરવાના હોય. પણ શસ્ત્રો ખૂબ જ ઓછી સંખ્યામાં હતાં. તેથી બન્ને હતપ્રભ હતા. હવે ૨૬ જાન્યુઆરીના દિવસ પહેલાં બે જ દિવસ બાકી રહેલા. એટલે એમણે હાલ પૂરતી આ દેખાય તેવી શાંતિ ની પાછળ કોઈ મોટા તોફાન નો અણસાર લાગતો હતો.ઈગ્લેંડ ના પ્રમુખ ની સીકયોરીટી ટીમ સાથે બીઝનેસ અને ટેકનોલોજી ના જાણકારો પણ ભારત ...Read More
ટેરર ૨૬ - ભાગ 5
ભારતીય જાસૂસી સંસ્થા ના વડા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અને દિલ્હી પોલીસ સાથે મહત્વની મીટીંગ યોજે છે. આ મીટીંગમાં આવનારા ૨૪ કલાક નો એકશન પ્લાન પણ ચર્ચા કરવામાં આવે છે. શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:"મિત્રો આપણી સાથે બહુ મોટી રમત રમવામાં આવી છે. આતંકવાદીઓ ની યોજના કંઈક અલગ જ હતી. આપણે બધા કાશ્મીરમાં ધ્યાન કેન્દ્રિત કરી બેઠા હતા ત્યારે એમણે કેમીકલ હુમલો કરવા માટે યોજના તૈયાર કરી લીધી.આપણે હસન અને બીજા આતંકવાદી ની વાતો સાંભળીને શસ્ત્રો નો એક નાનકડો જથ્થો અને તેમનો એક નિષ્ક્રિય કમાન્ડર દિલાવર ખાન ને કબજે કરી ખૂબ ખુશ ...Read More
ટેરર ૨૬ - ભાગ 6
૨૬ જાન્યુઆરી સવારે ૦૮૦૦ વાગ્યે ભારતીય જાસૂસી સંસ્થાભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ પ્રધાનમંત્રી ઓફિસ સાથે વાત પછી દિલ્હી ખાતે ડેરી પર હાજર રહેલી ટીમ ને સ્પષ્ટ સુચના આપી કે હસન અહેમદ અને શકીલ રઝા ને જોતાની સાથે જ ઠાર મારી નાખવા. જે કેમીકલ આપવાનું હતું એ તેમણે પહોચાડી જ દીધું હશે. હવે અતીક અહમદ ને જીવતો પકડી પાડવો ખૂબ જરૂરી હતો.૨૬ જાન્યુઆરી સવારે ૦૮ ૦૦ વાગ્યે દિલ્હી ડેરીજે પોલીસ ટીમ અતીક અહમદ ને પકડી લેવા ગઈ હોય છે એમણે ડેરી ના રેકોર્ડ પરથી તેનું સરનામું શોધી કાઢ્યું પણ બીજા બે આતંકવાદીના ચહેરા મીડિયા પર જોતાં જ ...Read More
ટેરર ૨૬ - ભાગ 7 (અંતિમ ભાગ)
૨૬ જાન્યુઆરી દિલ્હીમાં ડેરી બપોરે ૧૨ વાગ્યેડેરીમાં આઠ આઠ કલાક ની ત્રણ શિફ્ટ ચાલતી હતી પણ એ દિવસે પ્રધાનમંત્રીની હોવાથી બપોરે ૧૨ વાગ્યે જ શિફ્ટ બદલી નાખવામાં આવી.અતીક અહમદ ની જગ્યાએ શકીલ વેશપલટો કરીને ડેરીમાં ઘુસવા જાય છે અને પોતાની સાથે અતીક ના મિત્રને રાખે છે કે જે પણ ડેરીમાં જ નોકરી કરે છે. સાઈનાઈડ નો ઓર્ડર આપવામાં પણ તે સાથે જ હતો. સીકયોરીટી સ્ટાફ પહેલાં તો ખૂબ આનાકાની કરે છે પણ પછી ડેરી નું કામકાજ ન અટકી જાય તેથી જવા દે છે.૨૬ જાન્યુઆરી દિલ્હી ડેરી બપોરે ૧ વાગ્યેભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ પોતાના સમય પ્રમાણે જ ડેરીમાં ...Read More