શાંતિનો અભિગમ

(0)
  • 36
  • 0
  • 172

પ્રશ્ન : નાનપણ માં બાળ જીવન નો સમય ખૂબ જ નિર્દોષ હતો.. રમતો રમવાની, ભણવાનું ,પરીક્ષા આપવાની , હરવા ફરવાનું અને મજા કરવાની.. હું ખૂબ શરમાળ હતો.. વિજાતીય મિત્રો થી મોટે ભાગે દૂર રહેતો હતો.. પણ ૧૬ થી ૨૦ વર્ષની ઉમર માં આકર્ષણ થવા લાગ્યું.. અંતર્મુખી અને ભીરુ માનસિકતા ના કારણે ખુલ્લા દિલ થી જાત ને વ્યક્ત ન કરી શક્યો... એક સરખી ઉંમર ના પિતરાઈ ભાઈ ની સંગત માં પોર્ન ફિલ્મ જોવાની શરૂ કરી.. ત્યારથી મને એકાંત મળતું ત્યારે હું જોઈ લેતો.. ધીરે ધીરે હસ્તમૈથુન કરવાની ટેવ પડી અને ત્યારપછી કોલેજકાળ માં એક બે મિત્રો પણ બન્યા જેની સંગત માં

1

શાંતિ નો અભિગમ ભાગ :૨

પ્રશ્ન : નાનપણ માં બાળ જીવન નો સમય ખૂબ જ નિર્દોષ હતો.. રમતો રમવાની, ભણવાનું ,પરીક્ષા આપવાની , હરવા અને મજા કરવાની.. હું ખૂબ શરમાળ હતો.. વિજાતીય મિત્રો થી મોટે ભાગે દૂર રહેતો હતો.. પણ ૧૬ થી ૨૦ વર્ષની ઉમર માં આકર્ષણ થવા લાગ્યું.. અંતર્મુખી અને ભીરુ માનસિકતા ના કારણે ખુલ્લા દિલ થી જાત ને વ્યક્ત ન કરી શક્યો... એક સરખી ઉંમર ના પિતરાઈ ભાઈ ની સંગત માં પોર્ન ફિલ્મ જોવાની શરૂ કરી.. ત્યારથી મને એકાંત મળતું ત્યારે હું જોઈ લેતો.. ધીરે ધીરે હસ્તમૈથુન કરવાની ટેવ પડી અને ત્યારપછી કોલેજકાળ માં એક બે મિત્રો પણ બન્યા જેની સંગત માં ...Read More

2

શાંતિ નો અભિગમ ભાગ:૩

પ્રશ્ન : (૧) અમારા લગ્ન ને ૫ વર્ષ થયા છે.. મારા પતિ એક વર્ષ થી સહવાસ દરમ્યાન ગલીચ શબ્દો વધુ પડતો અને આક્રમક પ્રયોગ કરે છે.. મને સારી લાગણી થતી નથી.. પરંતુ હું એમને પ્રેમ કરું છું.. એટલે રોકતી નથી.. એ બીજી બધી રીતે સારા વ્યક્તિ છે..એક દિવસ મને એમના ફોન માં આવી ઘણી બધી ક્લિપ્સ મળી જેમાં બે ત્રણ જણા એક સાથે આ રીતે અપશબ્દો બોલી ને સંભોગ રત હતા.. શું આ નોર્મલ છે, હું બહુ જ સંકુચિત અને ધાર્મિક વાતાવરણ માં ઉછરેલી છું.. એકાંત માં રડી લઉં છું.. હિંમત કરી ને પૂછું છું.. ઉત્તર આપશો.ઉત્તર : તમારી ...Read More