Ashwin Majithia

Ashwin Majithia Matrubharti Verified

@ashwinmm

(8m)

Thane [W] 400601

57

178.9k

481.7k

About You

મુંબઈ-સ્થિત, અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં એકાઉન્ટ-એક્સેક્યુટીવ એક સાવ જ સામાન્ય માનવી એટલે હું. લેખન-ક્ષેત્રે ખાસ કોઈ બહોળો અનુભવ ન ધરાવનાર એટલે હું. બસ..છેલ્લા અમુક મહિનાઓથી જ લેખન-કાર્ય પર હાથ અજમાવનાર એટલે હું. આપ સહુ વાંચકોના લાગણી-ભીના પ્રતિભાવોથી ખુબ જ સહજપૂર્વક પ્રોત્સાહિત થઇ જનાર એટલે હું. કરન્ટ-એફેર્સ, રાજકીય અને સામાજિક પ્રકારના નાના-નાના લેખો લખી ફેસ-બુકની વોલ પર પોસ્ટ કરવાની સાવ નગણ્ય એવી પ્રવૃત્તિ બાદ, લવ-સ્ટોરીઝ જેવા હલકા-ફુલકા વાર્તા-ક્ષેત્રે કુતુહુલતાપૂર્વક ડગ માંડનાર એટલે હું. અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનાર એટલે હું અશ્વિન મજીઠિયા.. તો બસ.. આ જ છે મારો ટૂંકો પરિચય.

    • (24.1k)
    • 7k
    • (122.2k)
    • 8k
    • (32.2k)
    • 19.4k
    • (59.5k)
    • 9.8k
    • (72.4k)
    • 7.6k
    • (231.6k)
    • 6.5k
    • (111k)
    • 5.9k
    • (111k)
    • 7.8k
    • (114.2k)
    • 7.1k
    • (151.2k)
    • 9.5k