મોહનલાલ એક વૃદ્ધ છે જેમણે પોતાની જિંદગીના ઘણાં વર્ષો ગામમાં પસાર કર્યા છે. તેઓ વળેલી કમર અને કરચલીવાળા હાથ સાથે ધીરે ધીરે લાકડીનો સહારો લઈને ચાલે છે. તેમના જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, પરંતુ હવે તેઓ સમાજથી વિખૂટા પડી ગયા છે અને લોકો તેમને ભૂલી ગયા છે. મોહનલાલને માત્ર પોતાના મોટા દીકરા સાથે રહેવાનું છે, જેનાથી તેમને રોજિંદા જમણવારમાં જ યાદ કરવામાં આવે છે. તેઓ એકાંતમાં જીવતા અને પોતાના અસ્તિત્વને અનાવૃત કરી રહ્યા છે. ઓટલો, જે તેમના માટે બીજું ઘર બની ગયું છે, ત્યાં જવા માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર પડી રહી છે, અને તેઓને લાગે છે કે આ અંતર દરેક દિવસ સાથે વધતું જાય છે. ઓટલો by Narendrasinh Rana in Gujarati Moral Stories 68k 2.2k Downloads 13.5k Views Writen by Narendrasinh Rana Category Moral Stories Read Full Story Download on Mobile Description કરચલીવાળા હાથ સાથે મોહનલાલે લાકડી પકડી અને ધીરે ધીરે પોતાની વળેલી કમર સીધી કરી. લાકડી પર વજન મુકીને તેઓ ઉભા થયા. તેમણે આસપાસ નજર કરી. કોઈ ન દેખાયું. અમથું પણ એક વૃદ્ધની પરવાહ ઘરમાં કોને હોય તેમણે નિરાશામાં માથું ધુણાવ્યું. ધીરે ધીરે તેઓ ઘરની બહાર નીકળ્યા. આ ગામમાં તેમનું નાનપણ, જુવાની અને ઘડપણ પસાર થયા હતા. તેમણે ગામમાં થયેલા બધા જ પરિવર્તનો જોયા હતા. ગામમાં ચાલતા ગાડાઓના સ્થાને ગાડીઓ આવતા જોઈ હતી. શેરીઓમાં વહેતા પાણીની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ગટર આવતા પણ જોઈ હતી. તેમની કરચલીવાળી આંખો ગાંધીને પણ જોઈ ચુકી હતી અને હવે રાજકારણમાં રહેલા ગિદ્ધોને પણ જોઈ રહી હતી. More Likes This ધર્મ અને લગ્ન : ધંધો કે વ્યવસ્થા ?? - 1 by Ved Patel એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 by Aloka Patel કોર્પોરેટ ચેક મેટ by Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી by Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું by Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ by Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 by Ashoksinh jadeja More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories