માડી અંબે હો ગબ્બરની ગોખવારી
તું દુખિયાના દુઃખ પાર ઉતારે મા
હે તારી લીલા છે અપરંપાર માડી
તારા દાર્શનીયે હાલતા ને ચાલતા લોક આવે માડી
હે.......સૌની કામના ને તું પાર ઉતારે મા
હે.......સૌના મનના ઓરતા તું પુરા કરે મા
હે.......માડી કયાંથી તારો જાપ ભુલાય મા
હે.......મારુ હઈયું કરે છે પોકાર મા
તું હાજર હજુર થા મા
તારા ભક્તો ને દર્શન કરાવ મા!...
હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2
હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨
હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2
માડી દર્શનીયા દેજો હુતો આવું તારે દ્વાર ---૨
અમે ચાલતા નિકર્યો માના દાર્શનીયે ---2
હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨
અમે ચાલતા નિકર્યો માના દાર્શનીયે ---2
માડી દર્શનીયા દેજો અમે આવીયે તારે દ્વાર ---૨
માના ધામે જતા રૂડા ગામને પાદર આવે રસ્તામાં
એક પછી બીજા એમ પાર કરતા હાલ્યા માના દાર્શનીયે
લોકો જોવારે ઉમટ્યા, માના ભક્તોને
એમને આશીર્વાદ આપો , એમનો કરો બેડો પાર માના ભક્તોને
હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2
હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨
હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2
માડી દર્શનીયા દેજો હુતો આવું તારે દ્વાર ---૨
અમે ચાલતા નિકર્યો માના દાર્શનીયે ---2
હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨
અમે ચાલતા નિકર્યો માના દાર્શનીયે ---2
માડી દર્શનીયા દેજો અમે આવીયે તારે દ્વાર ---૨
હુતો ગરબે ઘૂમતા હાલ્યો માંના દાર્શનીયે
માડી અંબેમાના ગરબે , ઘૂમવું છે એકવાર
હુતો ગરબે ઘૂમતા હાલ્યો, માના દાર્શનીયે
અમે ગરબે ઘૂમતા હાલ્યા, માના દાર્શનીયે
માડી અંબેમાના ગરબે ઘૂમવું છે એકવાર
અમે ગરબે ઘૂમતા હાલ્યા, માના દાર્શનીયે
હુતો -------
અમે -------
હુતો જય અંબે જય અંબે કરતા હાલ્યો માના દાર્શનીયે
માડી અંબેમાનું નામ લેવું છે એકવાર
હુતો જય અંબે જય અંબે કરતા હાલ્યો માના દાર્શનીયે
અમે જય અંબે જય અંબે કરતા હાલ્યા માના દાર્શનીયે
માડી અંબેમાનું નામ લેવું છે એકવાર
અમે જય અંબે જય અંબે કરતા હાલ્યા માના દાર્શનીયે
હૂતો ----
અમે ----
હુંતો ઉઘાડા પગે (અનવાણે) ચાલ્યો, માના દાર્શનીયે
માડી અંબેમાના ધામ જાવું છે એકવાર
હું તો ઉઘાડા પગે (અનવાણે) ચાલ્યો, માના દાર્શનીયે
અમે ઉઘાડા પગે (અનવાણે) ચાલ્યા, માના દાર્શનીયે
માડી અંબેમાના ધામ જવું છે એકવાર
અમે તો ઉઘાડા પગે (અનવાણે) ચાલ્યા, માના દાર્શનીયે
હૂતો ----
અમે ---
હુંતો રથ લઈને નિકર્યો માના દાર્શનીયે
માડી અંબેમાના દર્શન કરવા છે એકવાર
હુંતો રથ લઈને નિકર્યો માના દાર્શનીયે
અમે રથ લઈને નીકર્યા માના દાર્શનીયે
માડી અંબેમાના દર્શન કરવા છે એકવાર
અમે રથ લઈને નીકર્યા માના દાર્શનીયે
હૂતો ----
અમે ---
હુંતો ભજનિયાં ગાતા નિકર્યો માના દાર્શનીયે
માડી અંબેમાની ધૂન ગાવી છે એકવાર
હુંતો ભજનિયાં ગાતા નિકર્યો માના દાર્શનીયે
અમે ભજનિયાં ગાતા નીકર્યા માના દાર્શનીયે
માડી અંબેમાની ધૂન ગાવી છે એકવાર
અમે ભજનિયાં ગાતા નીકર્યા માના દાર્શનીયે
હૂતો ---
અમે ---
હુંતો લાલુદી ધજા લઈને નિકર્યો માના દાર્શનીયે
માડી અંબેમાનો જયકાર લહેરાવો છે એકવાર
હુંતો લાલુદી ધજા લઈને નિકર્યો માના દાર્શનીયે
અમે લાલુદી ધજા લઈને નીકર્યા માના દાર્શનીયે
માડી અંબેમાનો જયકાર લહેરાવો છે એકવાર
અમે લાલુદી ધજા લઈને નીકર્યા માના દાર્શનીયે
હુંતો -------
અમે ------
હૈયામા શ્રદ્ધા ને હોઠે તારું નામ રહે
માડી મારા દિલનો પોકાર, તારા ચારને રહે
ઝબકતું ચમકતું માડી, તારું ધામ રહે
હુંતો -------
અમે ------
જય અંબે જય અંબે, જગ ગુંજતું રહે
મારા રોમે રોમમા, માડી તારું નામ રહે
તારી કૃપા માડી , જીવતર માં રહે
હુંતો -------
અમે ------
રુડી લાલ ચૂંદડી , માડી સજીને બેઠી
સોનેરી માથાનો મુગટ ,માડી ધરી ને બેઠી
ચમ ચમતા દીવડાઓ , માડી પ્રગટી બેઠી
હુંતો -------
અમે ------
પગલે ડગલે માડી તારો સાથ રહે
મારી આંખોમાં માડી, તારું રૂપ રહે
અમારા દુઃખના દિવસો , માડી દૂર કરતી રહે
માડી તારા આશીર્વાદથી , જીવન સુખમય રહે
હુંતો -------
અમે ------
છેલ્લે એકજ માંગુ , માડી તારા ચારને આવી
જન્મો જનમ , તારો હાથ માડી, મારા માથે રહે
જયારે જયારે માનમાંરૂ , તને યાદ કરે
ત્યારેત્યારે માડી , મારી પાસે રહે
હુંતો -------
અમે ------
જય અંબે ...જય અંબે
બોલ માડી અંબે
જય અંબે ...જય અંબે ... ગુંજે જગ સારા
જય અંબે ...જય અંબે ...જય અંબે ...જય અંબે ...
Writtent by Rama Jadav............
Please refer my youtube link to listen song that i sung with singer Rina kaklotar
https://youtu.be/GBP0qh1v9wc?si=S3YBrvVaO-O9Ymen