my experience with Narcissistic in Gujarati Moral Stories by AKHIL KUMAR books and stories PDF | મારા Narcisstic (કિશન કાકા)સાથે ના અનુભવો

Featured Books
Categories
Share

મારા Narcisstic (કિશન કાકા)સાથે ના અનુભવો

કિશન કાકા સાથે ના મારા અનુભવો આ અનુભવો જે આખી દુનિયામાં રેહતા Narcisstic માનસિકતા થી પીડાતા દરેક માટે ની છે. કિશન કાકા એમાં થી એક અનુભવ છે.

અનુભવ કરતા અનુભવો ઉપર અનુભવ આપ્યા છે. કિશન કાકા સાથે ૨ વર્ષ દરમિયાન થયેલા વાતો અને અનુભવ ઉપર થી મને ૫૦ પુસ્તકો વાંચવા જેટલુ જ્ઞાન મને કિશન કાકા એ આપ્યું છે જે ક્યારેય મને વાંચવા થી પણ ના સમજાય એ મેચ્યુરિટિ મને કિશન કાકા(Narcisstic) સાથે કામ કરવાથી મળી   

(જ્યારે પણ એક Narcisstic વ્યક્તિ સાથે તમે કામ કરો છો ત્યારે તમે કઈ પણ હોય પણ એક narcissitc ની હંમેશા ઇચ્છા તમને કંટ્રોલ કરવાની જ હોય)

કંટ્રોલ એટલે શુ ?

જ્યારે તમને એક નાર્સિસ્ટિક ની વાતો ૧૦૦% સાચી લાગવા લાગે. તમે કિશન કાકા ને પૂછ્યા વગર કઈ પણ કરતા પહેલા વિચારો   તમને તમારા જ ઉપર સેલ્ફ doubt કરવા મજબૂર કરી દે એ Narcisstic.       તમારા confidence ને તોડવામાં કિશન કાકા ગજબ ના માસ્ટર.

confidence તોડવો તમને તમારા જ decision માં doubt કરાવવો. અને સતત confuse કરતા જ રહેવુ એ કિશન કાકા(Narcisstic) નુ હથિયાર.   અને આ બધુ આટલી બધી મહેનત ફક્ત મારો કંટ્રોલ અને મારુ influence. 

જો તમારા જીવન માં કોઈ નાર્સિસ્ટિક વ્યક્તિ છે તો તમે એનુ હથિયાર છો. 

ત્યા સુધી જ હથિયાર છો જ્યા સુધી તમે તમારા decesion જાતે લેવા માટે સક્ષમ નથી   

પાપા ના ગયા પછી હુ કિશન કાકા ને મારા father ફિગર તરીકે જ માનતો હતો. એમની સલાહ થી જ દરેક કામ કરવા માંગતો હતો. અજાણતા જ હુ એમને લાઇફટાઇમ મેન્ટર બનાવી રહ્યો હતો. પણ આ મેન્ટરશીપ ત્યાં સુધી જ રહી જ્યાં સુધી હુ કંટ્રોલ માં હતો.

(કંટ્રોલ એટલે મારી બુદ્ધિ નો ઉપયોગ કર્યા વિના કિશન કાકા ને મેં બધા decesion લેવાની પરવાનગી આપી)

પાપા ના ગયા પછી હુ એક Emotional વ્યક્તિ હતો પણ કિશન કાકા માટે હુ એક Emotional phool (neive) હતો. મને ખબર જ ના હતી કે મારા emotional nature એ કિશન કાકા નુ હથિયાર છે જે મને મારી જ બુદ્ધિ નો ઉપયોગ કરતા રોકે છે. 

ક્યારેય પણ કોઈ પણ Narcisstic તમને સાચી ખોટી straight સલાહ નઈ આપે એ હંમેશા એનો કંટ્રોલ અને ઇન્ફ્લુએન્સ કઈ રીતે જળવાઈ રહે તમારા ઉપર એ જ સલાહ આપશે. 

હાથ તો મારો જ ઉપર રહેવો જોઈએ 

કિશન કાકા સાથે ૨ વર્ષ દરમિયાન ખબર પડી કે કિશન કાકા ને ક્યારેય કામ પુરુ કરવામા રસ નથી પણ આ કામ ને ઉલજાવી ને એમનુ importace મારા ઉપર જાળવી રાખવામા જ રસ છે  

flying monkey And Narcisstic 

એક narcisstic  ને ક્યારેય તમારી સામે સાચા ખોટા સાબિત થવાની બીક જરાય નથી. એને તો તમારી ઉપર કંટ્રોલ ટકાવી રાખવામાં જ રસ છે.

રસ તો તમારી આસપાસ ના લોકો સામે તમને ખોટા અને પોતાને સાચા પાડવા માં છે 

એક narcisstic નુ હથિયાર છે એ છે તમારુ રિએક્શન 

તમે જે પણ રિએક્શન આપો એનો ઉલટો તમારા ઉપર જ ઉપયોગ કઈ રીતે કરવો એ Narcisstic સારી રીતે જાણે છે એ પણ flying monkey સાથે 

તમારા જ લોકો સાથે તમને ખોટા કઈ રીતે પાડવા

તમને તમારા મિત્રો સબંધો ની નજર માં નીચા કઈ રીતે કરવા 

તમારા લોકો સાથે બિચારા બનીને તમને ખોટા પાડવામાં છે. 

તો એમાં તમારા જ લોકો સાથે જે ગેમ કરી રહ્યા છે એને જ flying monkey કહેવાય 

જો હુ કિશન કાકા ની વાત કરુ તો એમાં flying monkey મારી બહેન અને મારા મમ્મી જ હતા  

કિશન કાકા કરે કઈક હોઈ કઈક 

અને એ situation નો અર્થ નો અનર્થ કરે મારા મમ્મી અને બહેન સાથે   

કેમ કે કિશન કાકા ને સાચા ખોટા હોવાથી કઈ નિસ્બત નઈ એમને તો બસ આ flying monkey (મારી બહેન અને મારા મમ્મી) સાથે એમનો નેરેટિવ સેટ થવો જોઈએ. એ સાચા રેહવા જોઈએ દરેક વાત માં એમનો હાથ ઉપર રેહવો જોઈએ. 

કિશન કાકા ને argument કરીને જીતવામાં જરાય રસ નઈ પણ narative સેટ કરવામાં ભારે રસ. એ નેરેટિવ ગેમ જેની સાથે રમી સકતા હોય એને જ flying moneky કહેવાય. 

જ્યારે પણ એક Narcisstic ની ગેમ પકડાઈ જાય છે એનુ જૂઠ અને પ્લાનિંગ કરીને સેટ કરવામાં આવેલ નેરેટિવ ગેમ જ્યારે પકડાઈ જાય છે ત્યારે કેરેક્ટર ના સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી દે છે.  

ઘણા લાંબા સમય પછી મને સમજાયું કે મારા emotion હોવાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. જ્યારે કિશન કાકા ને પણ ખબર પડી ગઈ કે હવે આ કંટ્રોલ ની બહાર જઈ રહ્યો છે ત્યારે કિશન કાકા મારી મેચ્યુરિટિ અને બુદ્ધિ ક્ષમતા ના સર્ટિફિકેટ flying monkey (મારી બહેન અને મારા મમ્મી) પાસે આપવાની શરૂઆત કરી દીધી. કેમ કે કિશન કાકા ને કોઈ પણ ભોગે એમનો હાથ ઉપર રાખવો હતો. 

આ દરમિયાન જ્યારે કિશન કાકા ને ખબર પાડવા લાગી કે હવે હુ કોઈ emotional phool નથી રહ્યો.

હવે હુ એમને જવાબ આપવાનુ પ્લાનિંગ કરી રહ્યો છુ ત્યારે કિશન કાકા એ એમની બુદ્ધિ નો ઉપયોગ મારા અને મારી બહેન વચ્ચે confusion કે miss કૉમ્યૂનિકેશન ઉભું કરીને ઝગડો કરવા નુ પ્લાનિંગ કરવા લાગ્યા.

કેમ કે કિશન કાકા ને કોઈ પણ ભોગે એમનો કંટ્રોલ અને એમનુ influence ટકાવી રાખવામાં જ હતો.

ના કિશન કાકા ને મારી મદદ કરવામાં રસ હતો.

ના સાચી સલાહ આપવામાં રસ હતો.

ના મે મદદ માંગેલ કોઈ પણ કામ પુરુ કરવામા હતો   

કિશન કાકા ને તો એમનો કંટ્રોલ અને એમનુ ઇન્ફ્લુએન્સ ટકાવી રાખવામાં જ હતો.  

ઈશ્વર એ મને ફરીથી ઉંભો કર્યો અને હજુ પણ કિશન કાકા મારા મમ્મી અને બહેન સાથે એમનો નેરેટિવ સેટ કરી શક્યા નથી.

૨ વર્ષે ના સમય માં ઘણુ શીખવા મળ્યું   અને ધીમે ધીમે કિશન કાકા ને access આપવાનુ બંધ કરી દીધુ એમની વાતો ને આન્સર આપવાનુ અને એમની સલાહ લેવાનુ સંપૂર્ણ બંધ કરી દીધુ અને હાલ જીવન માં તકલીફ તો છે પણ માનસિક શાંતિ પણ છે. 

આજે એ વાત નો ભયંકર પસ્તાવો છે કે એક Narcisstic ને મે father ફિગર સમજવાની ભૂલ કરી. 

ઈશ્વર ને પ્રાર્થના કે હવે તુ જ મારો હાથ પકડજે હવે કોઈને father ફિગર માનવાની ભૂલ નહિ કરુ   

જો તમારા પણ જીવનમાં કોઈ Narcisstic માનસિકતા ધરાવતું વ્યક્તિ હોય તો શક્ય હોય એટલા દૂર થઈ જાવ જે તમારી માનસિક શાંતિ માટે અતિશય જરૂરી છે. 


અખિલકુમાર પટેલ