છુપાયેલા મહોરા

(6)
  • 332
  • 0
  • 3.7k

૧૦૪, સરસવન ફ્લેટ ની અંદરના ડ્રોઈંગ રૂમમાં અર્ધનગ્ન હાલત માં એક યુગલ એક બીજાના બાહુપાશ માં સમાયેલું હતું જ્યારે અચાનક ફ્લેટ ના મેઈન દરવાજા નો બેલ વાગ્યો... " પોલીસ"... દરવાજો ખોલો.. જોર થી અવાજ સંભળાયો. મયંક : (ગાળ) આ આટલી રાત્રે પોલીસ ને શું કામ પડ્યું.. મોહના : (ગાળ).. અત્યારે જ આવવું હતું આમને?.. ( ગાળ) આખા મૂડ ની ( ગાળ) કરી નાખી.. મયંક : યુ ગો ટુ ધ રૂમ ,એન્ડ ચેન્જ.. લેટ મી સી... મોહના : જલ્દી પતાવ.. અને ભગાડ પોલીસ ને..હું ચેન્જ કરવા માં ટાઇમ વેસ્ટ નહી કરું.. આ કપડાં ઉતારવા નો વખત છે.. પહેરવાનો નહી.. મયંક : યસ ડિયર ... (કહી ને મયંક .. મેઈન ડોર તરફ જાય છે.. મોહના પોતાના અંગો ઢાંકી ને ડ્રોઈંગ રૂમ થી અંદરની બાજુએ નજીક ના રૂમ માં જાય છે... અને બારણું બંધ કરે છે..) મયંક : ( દરવાજો ખોલીને..) યસ .. સાહેબ.. આટલી રાતે શું થયું? પોલીસ ઇન્સ્પેક્ટર: મયંક પટેલ... તમે જ છો ને? મયંક : હા, સાહેબ..

1

છુપાયેલા મહોરા ભાગ:૧

ભાગ :૧૧૦૪, સરસવન ફ્લેટ ની અંદરના ડ્રોઈંગ રૂમમાં અર્ધનગ્ન હાલત માં એક યુગલ એક બીજાના બાહુપાશ માં સમાયેલું હતું અચાનક ફ્લેટ ના મેઈન દરવાજા નો બેલ વાગ્યો... " પોલીસ"... દરવાજો ખોલો.. જોર થી અવાજ સંભળાયો.મયંક : (ગાળ) આ આટલી રાત્રે પોલીસ ને શું કામ પડ્યું..મોહના : (ગાળ).. અત્યારે જ આવવું હતું આમને?.. ( ગાળ) આખા મૂડ ની ( ગાળ) કરી નાખી..મયંક : યુ ગો ટુ ધ રૂમ ,એન્ડ ચેન્જ.. લેટ મી સી...મોહના : જલ્દી પતાવ.. અને ભગાડ પોલીસ ને..હું ચેન્જ કરવા માં ટાઇમ વેસ્ટ નહી કરું.. આ કપડાં ઉતારવા નો વખત છે.. પહેરવાનો નહી..મયંક : યસ ડિયર ... (કહી ...Read More

2

છુપાયેલા મહોરા ભાગ:૨

મોહના : (ગાળ).... હવે કોણ આવ્યું? બધા ને આ જ સમય મળ્યો... (ગાળ)... હું બહાર જવું છું... તું...મયંક: ( ને રોકે છે.) સ્વીટી .. યુ સ્ટે હિયર ઓન્લી.. હું આવું છું..( મયંક નાઇટ ગાઉન પહેરે છે.. અને બહાર નીકળી ને દરવાજો ખોલે છે..)પિઝા બોય: સાહેબ , પિઝામયંક : પિઝા?? મેં ઓર્ડર નથી કર્યો.. કોણે ઓર્ડર કર્યો છે?પિઝા બોય : મિસ મોહના મેહતા ના નામ થી ઓર્ડર હતો...મોહના : (નાઇટ ગાઉન માં આવે છે, જોર થી પિઝા બોય ને ધમકાવે છે.)... કલાક પહેલા એરપોર્ટ પરથી અહીંયા આવતા ગાડી માં બેસતા જ ઓર્ડર કર્યો હતો... એ ઓર્ડર છેક અત્યારે આવ્યો... (ગાળ)પિઝા ...Read More

3

છુપાયેલા મોહરા ભાગ:૩

૧૦૫, સરસવન ફ્લેટ્સ(ડ્રોઈંગ રૂમ માં જમીન પર દરવાજા થી થોડે દૂર રાજવી નો પતિ સુરેશ બેઠો છે.. સાવન અને સાવિ ના નાનકડા ફોટો સામે પોક મૂકી ને રડી રહ્યા છે.. ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ક્રાઈમ સીન ની આજુબાજુ સ્ટડી કરે છે.. બન્ને લાશ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે..કોન્સ્ટેબલ વિનુ અને ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ પ્રવેશ કરે છે..)રાહુલ રાઠોડ: તું રાજવી નો પતિ સુરેશ છે ને? તું પણ અહીંયા કામ કરે છે?સુરેશ : ના, સાહેબ હું જયસુખ શેઠ ના વિલા માં ૨૪ કલાક નો પગારદાર છું.. જે હાઈવે પાસે ના "સરસ ગોવિંદ" મંદિર ની સામે છે. આ મારી પત્ની રાજવી અહીંયા ...Read More

4

છુપાયેલા મહોરા ભાગ:૪

૧૦૫, સરસવન ફ્લેટ્સરાહુલ રાઠોડ: મિસ્ટર સાવન છેલ્લી ૧૦ મિનિટ થી તમારા વાઇફ રડ્યા કરે છે.. જરા એમને શાંત કરવો... કાંઈક વાત આગળ વધે.. જુઓ હું સમજી શકું છું.. સાવિ તમારી એક ની એક દીકરી હતી... એટલે.. પણ મારે મિસેસ માહેર નું સ્ટેટમેન્ટ લેવાનું છે.. પ્લીઝસાવન : સોનાલી... સાહેબ જે પૂછે ,એનો જવાબ આપ.. શાંત થઈ જા.. હવે સાવિ પાછી નથી આવવાની.. પ્લીઝ( સોનાલી વધુ જોર થી રડે છે... સાવન એમને શાંત કરવાનો પ્રયત્ન કરે છે..)રાહુલ રાઠોડ: વિનુ.... ઓ વિનુ....વિનુ : જી સર...રાહુલ રાઠોડ : કોઈ લેડી કોન્સ્ટેબલ ને કહો સોનાલી માહેર ને બહાર લઈ જાય.. મારે સાવન ભાઈ સાથે ...Read More

5

છુપાયેલા મોહરા ભાગ:૫

( સોનાલી રૂમ માં પ્રવેશ કરે છે)...રાહુલ રાઠોડ: આવો સોનાલી મેડમ..સોનાલી : સાવન , એક વધુ દુઃખદ સમાચાર છે... થી અહીંયા આવતા સમયે મમ્મી અને પપ્પા બન્ને નું કાર અકસ્માત માં અવસાન થયું છે...(આ કહી ને સોનાલી રડવા લાગે છે...)સાવન : (આઘાત પામે છે) શું?... ( માથે હાથ મૂકીને બેસી જાય છે...)રાહુલ રાઠોડ: વોટ?... ( બહાર નીકળીને) વિનુ... વિનુ.....વિનુ : જી સાહેબ, હાઈ વે પર સાવન ભાઈ ના માતા પિતા નો અકસ્માત થયો છે... ત્યાં ચાલો..( સાવન અને સોનાલી પણ ઇન્સ્પેક્ટર ની પાછળ જાય છે...)આ બાજુ ફ્લેટ નંબર ૧૦૪ માંથી મોહના બહાર નીકળે છે.. બહાર ...Read More

6

છુપાયેલા મહોરા ભાગ:૬

(હત્યા ના બીજા દિવસ ની બપોરે):-ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ---------------------રાહુલ રાઠોડ: વિનુ ... ઓફિસર મલ્લિકા રાણા આવી ગયા?વિનુ : સાહેબ એમણે ૫ મિનિટ થશે...રાહુલ રાઠોડ: ત્યાં સુધી મને રાજવી અને સાવિ ના મર્ડર કેસ ની અપડેટ્સ આપો..વિનુ : સર, મે સરસવન ફ્લેટ ના દરેક નોકર અને સફાઈ કામદારો નું બેકગ્રાઉન્ડ ચેક કર્યું... ક્લીન છે સર.. ફ્લેટ માં વર્ષો થી બધા જ આવે છે.. સર, પણ એક અગત્ય ની વાત.. રાજવી ની જગ્યાએ ઘણી વાર તેની બહેન "સાજી" પણ સાવન ભાઈ ના ઘરે રોકાય છે... અને સર, મેં ધોરાજી કચ્છી સાહેબ ના ઘરે પૂછ પરછ કરી.. સાવન ...Read More

7

છુપાયેલા મહોરા ભાગ:૭

૧૦૪, સરસવન ફ્લેટમયંક : મોહના... તું અહીંયા? , ફોન કર્યા વગર કેમ આવી? શું થયું?.. ( મયંક દરવાજો બંધ છે..) બેસ.. બેસ...( મોહના અને મયંક સોફા પર બેસે છે.)મોહના : મયંક હમણાં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે.. એમાં આપણો અશ્લીલ ફોટો છે.... મયંક પ્લીઝ ... જો તું આવું કરતો હોય તો હમણાં જ રોકી દે.. હું તું જે કહીશ એ કરવા તૈયાર છું..મયંક : અરે મેં કશું જ નથી કર્યું... આ પેલા સેક્રેટરી શાંતિલાલ નું કારસ્તાન છે.. આપણા બન્ને નો ગાડી માં એકસાથે ફોટો છે.. જો મારા મોબાઇલ પર પણ આવ્યો છે... મારા પપ્પા એને આપણા બન્ને ...Read More

8

છુપાયેલા મહોરા ભાગ:૮

૧૦૫, સરસવન ફ્લેટ્સ(મલ્લિકા અને રાહુલ રાઠોડ જાય છે.. સાવન ફ્લેટનો દરવાજો બંધ કરે છે.. સોનાલી ને ખેંચી ને બેડરૂમ લઈ જાય છે... બેડરૂમ નો દરવાજો બંધ કરે છે.)સાવન : સોનાલી... શું જરૂર હતી રાહુલ રાઠોડ ને કહેવાની કે તું "માયા તુફાની" છે?સોનાલી : હવે, આપણે આ કામ બંધ કરવું જોઈએ સાવન, આપણી સાવિ , આપણા જ પાપો નું ફળ ભોગી ને ગઈ.. હવે તો સમજ...સાવન : પાપ - પુણ્ય?? આ વાત તે આપણું બાળક ગુમાવ્યું ત્યારે ભૂલી ગઈ હતી...? તારે જ પ્રગતિ કરવી હતી ને? મને અને રાજવી ને સંબંધ માટે તૈયાર કર્યા.. ત્યારે પાપ - પુણ્ય ભૂલી ગઈ ...Read More