Alisha - 3 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-3)

Featured Books
Categories
Share

અલિશા (Part-3)

ભાગ - 3

અલિશાની માત્ર બાર વષઁની ઉંમર હતી.,

એને ઘણું બધુ જીવનમાં શીખવાનું હતું ...

અલિશા અને તેની માતા ગાડઁનમા બેસીને વાત કરી રહ્યા હતા..

માં હું તને એક વાત કેહવા માગું છૂં,

હું બે દિવસ પછી આ ઘર છોડી શહેરમાં જવા માંગું છું,તું મને રજા આપીશ?

તને ખબર છે હું ગરીબની સેવા કરવા માંગું છું પણ તે અહિં નહી થઇ શકે..

જો હું શહેરમાં નહી જાવ તો મને ખબર કેમ પડશે કે ગરીબ કોણ છે?

ગરીબ કયા રહે છે? ગરીબ શું ખાય છે? ગરીબી કેવી હોય? કેમકે મારે ગરીબોનાં કલ્યાણ માટે મારી જીંદગી પસાર કરવી છે..

અલિશા મે તને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ તને કહું છું .,

અલિશા તું એક ઈશ્વરનું સંતાન છે..

અમારું કામ તારું ઘડતર કરવાનું છે..

હું તને શા માટે રોકી શકુ,

અમારુ કામ હવે પૃરુ થયું,

હવે તું તારી જીંદગી જીવી શકે છો અલિશા,

તું જયા પણ જા ત્યાં ઈશ્વર તારુ ભલું કરશે અને તારુ ધ્યાન રાખશે..

તું જઇ શકે છો અલિશા

પણ મેં કહેલા શબ્દ યાદ રાખજે અલિશા.......

તું તારા જીવનમાં ક્યારેય ભૃલી નહી જતી..

તું એક ઈશ્વરનું સંતાન છે..

હા ,માં હુ ક્યારેય નહી ભુલુ.

ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.

અલિશા એ માત્ર બાર વર્ષની ઉંમર ઘર છોડયુ..

અલિશા જાણવા માંગતી હતી કે લોકો કઇ રીતે પૈસા કમાય છે?

લોકો નું જીવન કેવું છે.?

લોકો જીવન કેવી રીતે જીવે છે?

કોય દુ:ખી કેમ થાય છે? ને કોય સુ:ખી કેમ થાય છે?

અલિશા તેના ગામથી નજીકનું શહેર બરોડા આવી..

બરોડાનુ વાતાવરણ કઇક અલગ જ અલિશાને લાગી રહ્યું હતું ..

બરોડામાં અલિશા એ એક નાનકડો રૂમ રાખી રહેવાનું અલિશા એ શરુ કરું.,

અલિશા એક જ કામ માટે શહેરમાં આવી હતી કે હું ગરીબોનુ કલ્યાણ કઇ રીતે કરું.

તે આજ પહેલી વાર શહેરમાં આવી હતી..

શહેર કેવું હોય ?તે ક્યારેય અલિશા એ જોયું ન હતું.

આજ તે શહેર તરફ રવાના થઇ,,

લોકો અલિશાને તાકી તાકી જોય રહ્યાં હતાં.,

અલિશાને થયું આ લોકો મને તાકી તાકીને કેમ જોવે છે..

હું પણ તેની જેવી માણસ જ છું..

પણ અલિશાને નાનપણથી ટેવ હતી ચંપલ વગર ચાલવાની.,

તે બપોરના તડકામાં ચંપલ વગર સડક પર ચાલી જતી હતી..

અલિશાને ભાન થયું તે તરત જ એક દુકાનમાં જઇ ચંપલ લઇ આવી..

અલિશા બરોડા આવી એને છ મહિના થઇ ગયા ખબર પણ ન પડી ..

આજ સવારમાં જ ઊઠતા અલિશાને સમાચાર મળ્યા કે ,.

“તારા માતા -પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે”

અલિશા થોડી વારતો ગભરાય ગઇ

આગળ એક ડગલું પણ ભરી શકી નહી.

થોડીવાર શાંત રહી તેણે ગામ તરફ જવાનો રસ્તો પકડ્યો.

કેમકે અલિશા સિવાય બીજું કોય ન હતું તેને ઓળખનાર...

છ મહિનાની અંદર જ અલિશા ના માતા-પિતાનું મુત્યુ થયું

માતા-પિતાના અકસ્માતથી અલિશા ભાંગી પડી..

અલિશા ને કઇ સમજાતુ ન હતું કે તે શું કરે.,

તે નર્વસ હતી..હું શું કરીશ ?.,

મારું આ દુનિયામાં બીજુ કોઇ નથી..પણ અલિશાને તેની માંના શબ્દ યાદ હતા..

તું એક ઈશ્વરનું સંતાન છે..

તું કઇ પણ કરી શકે છો.

હા, માં હું ક્યારેય નહી ભુલુ.

મે મારી માં ને આપેલ વચન એ કેવી રીતે ભુલી શકુ..

માં હું ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત ક્યારેય નહી ભુલુ .,

અલિશા બે મહીના પછી ફરી વાર બરોડા જવા રવાના થઇ

અલિશાનુ સપનું હતું જીવનમાં હું કઇક બનું અને ગરીબોનુ કલ્યાણ કરૃં,

સાંજના ૭:૩૦ અલિશા ઘરથી જમવા માટે બાહર નીકળી..

એટલી બધી ટ્રાફિક હતું કે લોકો ભીડમાં ધીમે ધીમે જઇ રહીયા હતા..

અલિશા રોજની જેમ આજ પણ બરોડાના રસ્તા પર જઇ રહી હતી..

અલિશાને લાગી રહ્યું હતું કે મારો કોઇ પીછો કરી રહ્યું છે..

અલિશા ચાલતી ચાલતી જતી હતી ..

અલિશા ને કોઇએ પાછળથી પકડી ગાડીમાં બેસારી દીધી..

અલિશા રાડો પાડી રહી હતી...… બચાવો બચાવો...

પણ ટ્રાફિક અટલૂ હતી કે અલિશાનો અવાજ કોઇ સાંભળી રહ્યું ન હતું ..

અલિશાના મૉ પર અને આંખ પર પટી બાંધી દીધી ..

અલિશા ને એ લોકો કોઇ મકાનમાં લઈ આવ્યા...

અલિશા જાણતી ન હતી કે મકાન છે કે ફલેટ ?કેમકે તેની આંખ બંધ હતી.,

પણ તેના અંદાજ પ્રમાણે તે કઇ રહી હતી.,

અલિશા કઇ બોલી શકિત ન હતી..

અલિશા ને એ લોકો એ આખી રાત્ર એક રુમમાં રાખી અલિશા પર બળાત્કાર કર્યૉ...

તે કઇ બોલી શક્તિ ન હતી..,ફક્ત ચાર લોકોનો જુદો જુદો અવાજ સંભળાય રહ્યાં હતા ..

બળાત્કાર તો ઠીક છે પણ એટલી હદ સુધી તેને હેરાન કરી કે તે બેભાન થઇ ગઈ

અલિશા કઇ બોલી પણ શકતી ન હતી..

તે બળાત્કારીઓ એ અલિશાને સવારે વહેલા રસ્તા પર ગાડીમાંથી ફેકી દીધી.

અલિશા સડક પર લોહી લુહાણ હાલતમાં નગ્ન અવસ્થામાં બેભાન થઇ રસ્તા પર પડી હતી..

અલિશા હજૂ બેભાન અવસ્થામાં રસ્તા પર પડી હતી ..

ત્યાં જ કોય ટ્ક અલિશા ની પગ પરથી પસાર થઇ ગયો..

થોડી વારમાં જ ત્યાં ઘણા લોકો ભેગા થઇ ગયા અલિશા ને હોસ્પીટલમાં લઇ જવામાં આવી.,

તે હોસ્પીટલમાં હજી બેભાન અવસ્થામાં જ હતી.

અલિશા ને બંને પગે ફેકચર આવ્યું હતું .

અલિશા ત્રીજે દિવસે જાગી.....જાગતા જ..

અલિશા બોલી.,.… બચાવો બચાવો..!!!.........

અલિશા હોસ્પીટલમા હતી..

લોકો થોડી જ વારમાં દોડી આવ્યા અલિશા પાસે..

અલિશાને ખબર પડી ગઇ કે હું હોસ્પીટલમા છું.,

તેના બંને પગ પર પાટા હતા..,

અલિશા ઊભી થઇ રહી હતી.,

કોઇ કહ્યું ... “તમારા પગમાં ફેકચર છે”

તમે ઊભા નહી થઈ શકો.,

અલિશા થોડી વાર ગભરાય ગઇ.

કેમકે અલિશા જાણતી ન હતી કે પગમાં ફેકચર..ક્યારે આવ્યું?

અલિશા ને ધીમે ધીમે બધુ યાદ આવી રહ્યું હતું ..

બળાત્કારી ઓના અવાજ યાદ આવી રહ્યા હતા..

અલિશા મનમાં મનમાં વિચારી રહી હતી મને શા માટે હવે હોસ્પીટલ લોકો લાવ્યા છે?

એક સ્ત્રીની ઇજજત સંસારમાંથી વહી જાય પછી તે ક્યારેય પાછી આવતી નથી..

લોકો મને એક બળાત્કારી સ્ત્રી તરીકે જૉશે.,

લોકો મને સડક પર કેહશે..ચલતી હે ?

એવા શબ્દ બોલશે ..

તો મારે જીવીને શું કામ છે હવે?

ઇશ્વર મારા બંને પગ પણ છીનવી લીધા..

અલિશા રાત્રે ૩:૧૫ એ ઊભી થઇને હોસ્પીટલની બારી એ થી

આત્મહત્યા કરવા જઇ રહી હતી..

અલિશા જેવી ઊભી થવા જાય છે ,ત્યાં જ તેની માં યાદ આવે છે

અલિશા આ તું શું કરી રહી છો?

તારામાં હજી જીવ છે.. અલિશા

તું આવું કદી ન કરી શકે..

તું ઇશ્વરને પ્રાર્થના કર કે તને મૃત્યુ માંથી બચાવી તેમણે..

તું એમ કેહે કે....

હે ઇશ્વર..! તારો ખુબ ખુબ આભાર..

હું તારું સંતાન છું કદાસ મારાથી કઇક ભૂલ થઇ હશે માટે તે મને સજા આપી હશે પણ હવે તે ભુલ નહી થાય..

કદાચ એ ભુલ મારી જાણ બાહાર હશે..

હું જે કામ કરીશ તે લોકોના કલ્યાણ માટે કરીશ..

અલિશા તું ડર નહી જીવનમાં પરિસ્થીતી તો બદલતી રહેવાની ..

તું તારા જીવનમાં આગળ વધ..

કેમકે તું એક ઇશ્વરની પુત્રી છો..

હા"માં"

અલિશા ફરી બેડ પર સુઇ ગઇ,.

અલિશા એટલી બધી પીડા સહન કરી રહી હતી તો પણ ઇશ્વરનો આભારમાંની રહી હતી..

કેમકે ઇશ્વરની ઉચ્છા મુજબ જ આ દુનિયા ચાલે છે..

તેના વગર સૃંકુ પાંદડું પણ કોઇ હલાવી શકતું નથી..

હું જાણતી ન હતી કે તે બળાત્કારીઓ કોણ છે?પણ ઇશ્વરએ બળાત્કારીઓ ને જરૂર સજા આપશે..

અલિશા ને હોસ્પીટલમા બે મહીના થઇ ગયા હતા..

અલિશા પાસે નસઁ આવીને પુછયૂ, તમે કોયને બોલાવી શકો છો?તમારા સગા સંબધીને.

કે તમારા માતા-પિતાને..

અલિશા થોડીવાર અચકાણી કઇ બોલી નહી પછી કહ્યું .,

"ના"

હું એક ઇશ્વરનું સંતાન છું

મને સારુ થઇ જશે ઇશ્વર મારી સાથે છે..

અલિશાનો જવાબ સાંભળી નસઁ પણ ચોંકી ગઇ..

અલિશા ધીમે ધીમે હવે હોસ્પીટલમાં ચાલવા લાગી હતી..

અલિશાની બાજુમાં જ બેડ પર એક નાનકડો એવો છોકરા સુતો હતો..

અલિશા ઘણા દિવસથી તેને જોય રહી હતી.

નસઁ દરરોજ સવારે અને સાંજે તેને ઈન્જેકશન આપવા માટે આવતી હતી..

તેને અલિશા દરરોજ જોય રહી હતી

છોકરો જોવામાં ૭-૮વષઁનો લાગી રહ્યો હતો..

જ્યારે નસઁ તેને ઈન્જેકશન આપતી તો છોકરો રડવા લાગતો ધ્રુજવા લાગતો..

અલિશા ને તેની માં ના શબ્દો યાદ આવ્યા ..

અલિશા તું તારુ મનગમતું કાયઁ કરીશતો તારુ દૃ;ખ દુર થઇ જશે..

અલિશા ધીમે ધીમે તે છોકરા પાસે ગઇ..

તારુ નામ શું છે?

મીત..!!

તને શું રમવું ગમે છે..?

વોલીબોલ!!!

પણ હું હવે નહી રમી શકુ મને ડોકટર ના પાડે છે..

કોઇ દવાનૂં રીયકશન આવી ગયું છે તેને કારણે મારું શરીર નબળું પડી ગયું છે

અરે..! એવું તો કઇ બનતું હશે..

તને જો રમવું ગમતું હોય તો તું રમી શકે છો..

તું ઇશ્વરને પ્રાર્થના કર તને બધુ સારુ થય જશે અને થોડા દિવસમાં જ તું રમતો થય જશ.

હુ તને વોલીબોલનો સરસ મજાનો બોલ લઇ આપું છું તેનાથી તું રમજે..

અલિશા એ છોકરાના પપ્પાને વોલીબોલના દડાના પૈસા આપ્યા ..

છોકરા એ ઇશ્વરને પ્રાર્થના કરી હે ઇશ્વર મને જલદી સાજો કરી દેજે મને વોલીબોલ રમવું બોહૂં ગમે છે..

હું રમવા માંગું છું...

વોલીબોલનો બોલ જોતા છોકરો રાજી રાજી થઇ ગયો...

તે બેડ પરથી ઊભો થઇ ગયો અને રમવા માટે તૈયાર થઇ ગયો..

ડોકટર સાંજે તપાસ માટે આવ્યા ..

તે છોકરાને સાંજે જ સારું થઇ ગયું ..

ડોકટર પણ થોડીવાર વિચારી રહ્યા..,

ડોકટરે તે છોકરાને કાલે રજા આપવાનું નસઁને કહયું ..

અલિશા ને થયું ઇશ્વર છે એ સત્ય છે.

તેને કોય ન નકારી શકે..

સવારમાં છોકરા એ જતા જતા એક સરસ મજાની સ્માઇલ આપી અલિશાને થેક્યું કહયુ..

પણ ' અલિશાની પીડા હજુ થોડી થોડી શરું હતી..

ઇશ્વર જે કરે તે સારા માટે કરે છે..

અલિશાને હવે સારું થઇ ગયું હતું ..

હવે થોડાક દિવસો મા જ અલિશા ને હોસ્પીટલમાથી રજા આપવાના હતા

અલિશા હોસ્પીટલ ઘણું બધું ત્યાં રહીને શીખી હતી..

અલિશા વિચાર કરતી હતી કે કદાસ ઇશ્વર ડોકટરનુ સજઁનનો કરુ હોત તો મારું શું થાત..?

પણ ઇશ્વર પર મને ભરોસો હતો કે ઇશ્વર મારી સાથે છે એટલા માટે ઇશ્વરે ડોકટરને બનાવ્યા ..

જીવનમાં જે વાત કરો તે હમેશાં ર્પાઝિટિવ કરો તેનાથી તમારું મન પ્રફુલીત રહેશે..

કોયને તમે નેગેટીવ વાત કરશો ..

મેં આ ન કરુ હોત તો સારું હતું ..

મેં આમ ન કીધુ હોત તો સારું હતું .

મન વિચારોમા વીંટળાયેલું રહેશે..

તમે ર્પાઝિટિવ વાત કરશો તો એ વાત ને કહી તમે, ભૂલી જશો..

તે વાતનો તમને અફસોસ નહીં થાય ..

અલિશા આજ હોસ્પીટલમાથીં રજા લેવાની હતી..

હોસ્પીટલની બાહર નીકળતા જ તેને ઘણા લોકો જોવા મળ્યા ..

જેવો ફક્ત ટાઇમ પાસ કરી રહ્યાં હતાં.

કોઇ દુકાનની સામે તો કોઇ હોટલમાં તો કોઇ ચા ની લારી પર ગપાટા મારી રહ્યા હતા,

અલિશાને થયુ આ લોકોની પાસે કોય કામ નહી હોય..?

ઇશ્વર આ લોકો ને કઇ કામ નહી આપ્યૃં હોઇ....

તે લોકોને એ પણ નહી ખબર હોય કે કાલ મારુ શું થવાનું છે?

જો તેને ખબર હોય..

તો તેને એક એક ક્ષણ જિંદગીની જીવી લેવી જોઇએ..

બની શકે કાલે તે મૃત્યુ પણ પામે પણ' તે શા માટે આ કામ નથી કરતા?

અલિશા તેનું કારણ શોધવા માંગતી હતી.

અલિશાએ તેનાં જીવનમાં ઘણાં બધાં પુસ્તકો બાળપણથી જ વાંચી લીધાં. હતાં.

અલિશા જીવન અને મુત્યુ શું છે? તે જાણતી હતી.

અલિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી..

તેણે નક્કી કર્યુ કે હું લોકો ને પૂછીશ કે તમે શા માટે તમારું જીવન બરબાદ કરો છો?

અલિશાને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી ..

પણ અલિશા એને ભુલી તેની નવી જીંદગી શરુ કરવા માંગતી હતી.

અલિશા સવાર મા વહેલાં તૈયાર થઇ નીકળી પડી..

અલિશા હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી..

તે લોકોને પૂછતી હતી તમે શું કરો છો?

તમે કંઇ કામ નથી કરતા..?

અલિશાને એક જ જવાબ મળંતો હતો.

તું કોણ મને કેહવા વાળી?

મારી મરજી હું જે કરું એ...

અલિશા મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી આ લોકો ૨૪ કલાક સમય બરબાદ જ કરતા હશે...

અલિશાને તો નવાઇ લાગતી હતી કેમકે તે પણ એક ઇશ્વરની સંતાન હતા ને હું પણ એક ઇશ્વરની સંતાન હતી.,

તેનું પણ કામ દુનિયામાં આવી કમઁ કરવાનું હતું અને મારું પણ કામ એ જ હતું .

પણ અલિશા ઘણા દિવસ પછી એ તારણ પર આવી કે ..

માણસ ફક્ત શરીરથી એક હોય છે પણ તેના કમઁથી તે જુદો જુદો હોય છે.

કોઇને કમઁ કરવુ ગમે છે

તો કોયને તેની જિંદગી શું છે એ જ ખબર હોતી નથી...

જિંદગી એક ઇશ્વર આપેલ ભેટ છે

તમારી જિંદગીમાં તમે જો ઇશ્વરને ગમતું કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો ..

જેમ તમારા માતા-પિતાને તમે સારું કામ કરો તે ગમે તેમજ ઇશ્વર પણ ખુશ થાય છે..

તમે સારું કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો.

માણસને પોતાના કમઁથી હંમેશા જોડાયેલુ રહેવું જોયે..

પોતાના માટે નહી પણ બીજા માટે.......એ સત્ય છે!!!

અલિશા હવે મોટી થઇ રહી હતી..

અલિશા હવે એ જાણવા માંગતી હતી કે માણસમાં પ્રેમ ,લાગણી દયાના ભાવ ક્યાંથી?

અને ક્યારે આવે છે..?

માણસ માણસને પ્રેમ કરે એ વાત સત્ય છે

પતિ-પત્ની , ભાઇ -બહેન પરસ્પર પ્રેમ ભાવના હોય છે.

ઘણા લોકો પ્રેમ કરે તો ફક્ત દેખાવ માટે જ કરે છે.

માણસને કોઇના પર લાગણી થાય પણ તે કઇ કરી શકતો નથી..

માણસને દયા આવે છે પણ થોડી વાર જ રહે છે.

આવું કેમ?

અલિશા તેનો જવાબ શોધવા માંગતી હતી

પૃથ્વી પર માણસ સામે માણસ જ ઇષાઁ કરશે તો તે માણસ આગળ કેમ વધશે.?

માણસ શા માટે આવુ કરી રહ્યો છે?

માણસ શા માટે આવુ કરે છે ?

કેમકે એને ખબર જ નથી

કે હું કોણ છું?

હું ક્યાંથી આવુ છું ? અને

હું કોનું સંતાન છું ?

માણસે સમય કાઢીને તેના આત્માને પૃછવું જોયે કે હું કોણ છું ?

હું શા માટે પૃથ્વી પર આવ્યો છુ?

હું શું કરી શકુ તેમ છુ ?.,

મારામાં કઇ એવી તાકાત છે ?કે મારા થકી હુ કોઇને કઇ આપી શકુ?

હું કોઇનું કલ્યાણ કરી શકું?

હે ઇશ્વર મને એવી શકિત આપ તે થકિ હુ જગતના કલ્યાણ ના માગઁ પર ચાલી શકુ ..

મારા શરીરમાં એક પણ વસ્તુ મારી નથી.

હુ જ્યારે મૃત્યુ પામીશ ત્યાર એક પણ વસ્તુ સાથે હું લઇ જવાનૉ નથી

હુ માટી માંથી બન્યો છું અને એક સમયે માટી પર પથરાય જઇશ..

એ હું જાણું છુ ઇશ્વર!!!

મે ફક્ત એક નાનકડી સફર માટે પૃથ્વી પર જન્મ લીધો છે

તો મારે શા માટે બીજા માટે ઇષાઁ કરવી જોઈએ ...

એ તેનું પણ રહેવાનું નથી ને મારું પણ રેહવાનું નથી..

જો આ વાતની માણસને ખબર પડી જાય તો માણસ ઇષાઁ ,લોભ, કપટ ,કરતો બંધ થઇ જશે..

....ક્રમશ:

(લી-કલ્પેશ દિયોરા)